Garavi Gujarat

ચીને કોરોનાવાઈરસ વવષેની માવહતી વવશ્વ આરોગય સંસ્ાને આપવામાં ઈરાદાપૂવવિક વવલંબ કયયો હતો?

-

સમગ્ જાનયુઆરી મબ્હના િરબ્મયાન બ્વશ્વ આરોગય સંસથા (વરડ્ન હેરથ ઓગગેનાઈઝેશન - હુ) દ્ારા જાહેરમાં નવા કોરોનાવાઈરસ બ્વરે ઝડપથી પ્રબ્તભાવ આપવા બિલ ચીનની પ્રશંસા કરાઈ હતી, જયારે કે વાસતબ્વકતા એ હતી કે, ચીની સરકારે આ ઘાતક વાઈરસના જેનેદટક મેપ અથવા તો જેનોમની બ્વગતો ‘હુ’ ને આપવામાં એક અઠવાદડયાથી પણ વધુ મોડું કયુંુ હત.ું ચીનની અનકે સરકારી લબેસે નોવેલ કોરોનાવાઈરસના સંપૂણ્ન જેનોમ ડીકોડ કરી નાખયાના એક અઠવાદડયા કરતાં વધુ સમય પછી ચીની અબ્ધકારીઓએ તે હુને આપયા હતા. આ બ્વગતો કોરોનાવાઈરસના ટેસટ, તેના માટેની િવા તેમજ રસી બ્વકસાવવા માટે ખૂબજ મહત્વની ગણાય છે. ચીનમાં માબ્હતી ઉપરના ખૂબજ કડક બ્નયંત્ણો તેમજ ચીનની જાહેર આરોગય પ્રણાબ્લમાં અંિરોઅંિર પ્રવતતી રહેલી સપધા્ન આ બ્વલંબ માટે જવાબિાર હોવાનું એક આંતરરાષ્ટીય સમાચાર સંસથાએ શોધી કાઢું છે.

હુના અબ્ધકારીઓની આંતદરક ચચા્નઓના રેકોડ્ન જે એજનસીને હાથ લાગયા હતા, તે મુજબ તેઓ ચીન દ્ારા પુરતી માબ્હતીનું આિાન પ્રિાન સમયસર કરાયું નહોતું. જો કે સાચી હકીકત એ છે કે, હુ પાસે આવી માબ્હતી માગવાની કે બ્વલંબ અથવા ઈનકાર સામે કોઈ િંડનીય સત્ા નથી અને તે સંજોગોમાં અમેદરકાના – પ્રેબ્સડેનટ ડોનારડ ટ્રમપના આક્ેપો અનુસાર હુ દ્ારા ચીનની કોઈ તરફિારી કરાયાનું આ મામલામાં જણાતું નથી, પણ તેની મજબૂરી હતી. આ સંશોધન મુજબ ચીનની એક ખાનગી લેબને ડીસેમબરના છેલ્ા સપ્ાહમાં આ નવા વાઈરસના જેનોમની માબ્હતી મળી ગઈ હતી. વુહાનની બહુ વગોવાયેલી સંસથાની કોરોના બ્નષણાત બ્વજ્ઞાની બ્શ ઝેનગલીને ડીસેમબરના અંબ્તમ દિવસોમાં આ બ્વરે

ચેતવણી અપાઈ હતી અને ગણતરીના દિવસોમાં તો તેમની ટીમે વાઈરસની જેનેદટક સીક્વનસની સંપૂણ્ન બ્વગતો ડીકોડ કરી નાખી હતી.

પણ ચીની સત્ાવાળાઓએ એક ખાનગી નોટીસ દ્ારા લેબસને આ વાઈરસ બ્વરે કોઈ માબ્હતી જાહેર કરવા મનાઈ ફરમાવી હતી. ચીને છેક 12 જાનયુઆરીના રોજ બ્વગતો જાહેર કરી હતી. અને સત્ાવાળાઓએ તો છેક 20 જાનયુઆરીના રોજ આ વાઈરસનો ચેપ માણસમાંથી માણસમાં ફેલાતો હોવાની ચેતવણી આપી હતી. એ પછી પણ હુની ઈમરજનસી કમીટીની મીદટંગસ તે સપ્ાહમાં બે વખત મળી હોવા છતાં ઈમરજનસીની જાહેરાત કરવાની ભલામણ કરી નહોતી. હુના વડા ટેડ્ોસ અધાનોમ તથા ટોચના વૈજ્ઞાબ્નકોએ છેક 30 જાનયુઆરીના રોજ ગલોબલ ઈમરજનસીની જાહેરાત કરી હતી અને ટેડ્ોસે ચીનની પ્રશંસા કરી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom