Garavi Gujarat

ઓવરવેઇટ લોકોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધારેઃ અભયાસ

-

કોરોનયા વયાઇરસથી થતી કોનવડ૧૯ની બીમયારી અંગે નનતનવયા સંશોધનો થતયા રહે છે, જ્યાં સુધી કોનવડ-૧૯ની કોઇ અસરકયારક િવયા કે રસીનયા શોધયા્ ત્યાં સુધી તકેિયારી એ જ ઉપયા્ છે અત્યાર સુધી ઓવરવેઇટ લોકોને હ્નિ્ની બીમયારી,કેનસર અને ટયાઇપ-૨ ડયા્યાનબટીશનું જોખમ વધયારે રહે છે એવું ઘણયા સટડીમયાં જાણવયા મળતું હતું પરંતુ કોનવડ-૧૯નો ખતરો પણ વધયારે રહે છે.

નરિટનમયાં ૧૭ હજાર લોકો પર એક સટડી કરવયામયાં આવ્ો જેમયાં મેિગ્સવતયાનો ઇનડેક્ષ ૩૦ થી વધયારે હતો તેમનો કોનવડ૧૯ની બીમયારીથી મુત્ુિર વધયારે હતો. નરિટનમયાં આઇસી્ુમયાં ભરતી થ્ેલયા ૩૪.૦૫ ટકયા ઓવરવેટ હતયા. વલડ્ણ ઓબેનસટી ફેડરેશનનું કહેવું છે કે જે લોકોનો બીએમઆઇ ૨૫ થી ઉપર હતો એ લોકો કોરોનયા વયાઇરસનયા સંક્મણનો ભોગ વધયારે બનેલયા હતયા.

અમેદરકયા,ઇટલી અને ચીનમયાં થ્ેલયા શરુઆતનયા સંશોધનો પરથી જણયા્ છે કે વધુ બીએમઆઇ એ પણ કોરોનયાનું એક મહતવનું કયારણ છે. આ ઉપરયાંત વધુ ઉંમર ધરયાવતયા લોકોમયાં પણ કોરોનયા સંક્મણ ગંભીર બની જવયાની શક્તયા રહે છે. જાડયા લોકોને કોરોનયાનો શયા મયાટે ખતરો છે એ અંગે જાણવયા મળે છે કે શરીરમયાં જેટલી ચરબી હો્ એટલી શરીરની દફટનેસ ખરયાબ હો્ છે. આ દફટનેસની સીધી અસર ફેફસયાની કયા્્ણશદકત પર અસર થયા્ છે.

આથી શરીરમયાં લોહી અને ઓકસીજન પહોંચવયામયાં વયાર લયાગે છે એટલું જ નહી રકતપ્રવયાહની અસર હ્વિ્ પર થયા્ છે. ્ૂનનવનસ્ણટી ઓફ ગલયાસગોનયા પ્રોફેસર જણયાવ્યા મુજબ વધુ વજન ધરયાવતયા લોકોને વધયારે ઓકસીજનની જરુર પડે છે આથી શરીરની નસસટમ પર વધયારે જોર પડે છે આ ગ્સથનત કોરોનયા જેવયા સંક્મણ મયાટે ખતરનયાક સયાબીત થયા્ છે.

સંક્મણ િરનમ્યાન મેક્ોપેજ ફેટી કોનશકયાઓ ક્ષનતગ્રસત થયા્ છે

વૈજ્યાયાનનકોએ પણ શોધ્ું છે કે કોનશકયાઓમયાં જોવયા મળતયા એનસડ-૨ નયામનયા એનઝયાઇમ વયાઇરસ શરીરમયાં પ્રવેશ કરવયાનો મુખ્ રસતો છે.

આ એનઝયાઇમ મોટયા પ્રમયાણમયાં ફેટી કોનશકયાઓમયાં જોવયા મળે છે જે લોકો વધયારે વજનવયાળયા હો્ છે તેમની કોનશકયાઓ પણ ફેટી હો્ છે આથી કોરોનયા સંક્મણનું જોખમ થોડું વધયારે રહે છે. જો રોગ પ્રનતકયારકશદકત સયારી ન હો્ ત્યારે સંક્મણ િરનમ્યાન મેક્ોપેજ ફેટી કોનશકયાઓ ક્ષનતગ્રસત થઇ જા્ છે. ઉિયાહરણ તરીકે કયાળયા અને આનફ્કી લોકોમયાં ડયા્યાનબદટઝ વધયારે હો્ છે એટલું જ નહી સંક્મણનો ભોગ પણ વધયારે બને છે પૂરતો સમતોલ પરંતુ ઓછો આહયાર અને નન્નમત કસરત કરવયાથી ફયા્િો થયા્ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom