Garavi Gujarat

ર્ારંર્ાર તા ઝાડા ઃ સાદા, અસરકારક ઊપચાર

-

ક્યા રેક કોઈ કયારણસર ઝયાડયા થઈ અને આપોઆપ એક કે બે દિવસમયાં મટી જતયાં હો્ છે. ક્યારેક સયારવયારની જરૂર પડે છે. જે પયાંચથી સયાત દિવસમયાં ઠીક થઈ જતું હો્ છે. પરંતુ ઝયાડયા વયારંવયાર થવયા લયાગે, તે મયાટે લેવયામયાં આવતી િવયાઓની અસર ઓછી થવયા લયાગે ત્યારે િિદી અશક્ત થઈ જા્ છે. આવયા ક્ોનનક ડયારેદર્યાનયા ઊપચયાર મયાટે િવયા ઊપરયાંત થોડી નવશેષ કયાળજી રયાખવી જરૂરી હો્ છે.

ઝયાડયાને આ્ુવવેદિ્ પદરભયાષયામયાં અનતસયાર કહે છે. એવો રોગ કે જેમયાં મળનું અનતસરણ થયા્. આમ તો મળ શરીર મયાટે બીનઊપ્ોગી હો્ છે. પરંતુ ઝયાડયામયાં મળની સયાથે નહીં શોષયા્ેલો આહયાર રસ-પ્રવયાહી બહયાર નીકળે છે. આથી શરીરમયાં અશનક્ત, અરૂનચ, સ્યા્ુઓમયાં િુઃખયાવો થયા્ છે.

આધુનનક નવજ્યાન ઝયાડયા થવયા મયાટે ખોરયાક- પયાણી દ્યારયા અથવયા અન્ કોઈ મયાગવે શરીરમયાં પ્રવેશતયા સયાલમોનેલયા, નશગેલયા, ઇ. કોલી, કેમપીલો બેકટર પૈકી બેકટેદર્યા, જીઆરદડ્યા, એનટયામીબીકયા નહસટોલીકયા જેવયા પેરેસયાઈટસ, રોટયાવયા્રસ જેવયા સંક્મણને જવયાબિયાર ગણે છે. કેટલયાક રોગ જેવયા કે લેકટોઝ ઈનટોલરનસ, સેનલએક દડનસઝ – જે ઘઉંજવમયાં રહેલયા ગલુટેન નયામનયા પ્રોટીનનયા અપચયાને કયારણે થયા્ છે, ડયા્યાનબદટશ – થયા્રોઇડ જેવયા રોગ અનન્ંનરિત થઈ જવયાથી, આંતરડયામયાં સંવેિન પહોંચયાડતી નયાડીઓની નબળયાઈ, આંતરડયાની રક્તવયાહીનીઓની નવકૃતી, કેટલીક િવયાઓની આડ અસરથી પણ ઝયાડયા થયા્ છે.

આંતરડયાની િીવયાલમયાં સોજો થવો તથયા આહયારનયા પયાચન-શોષણમયાં બયાધયા થવયા મયાટે આ્ુવવેિ પયાચકયાગ્નિની મંિતયાને જવયાબિયાર મયાને છે. આ ઊપરયાંત વયા્ુ, નપત્ત અને કફિોષની નવકૃતી કરે તેવયા કયારણો, તયાવ, કૃમી, નવષ જેવયા બયાહ્ય કયારણો તથયા ભ્શોક-નચંતયા જેવયા મયાનનસક કયારણોને પણ આ્ુવવેિ જવયાબિયાર મયાને છે.

ઝાડાનો ઊપચાર

ઝયાડયા થવયાનયા સંભનવત કયારણો વીશે જાણી તેને િૂર કરવયા જરૂરી છે.

સંક્રમણ અટકાવવા માટે સવચ્છતા

ખોરયાક અને પયાણી દ્યારયા સંક્મણ ન લયાગે તે મયાટે સવચછતયા આવશ્ક છે. ખોરયાક રયાંધવયા મયાટે વપરયાતુ પયાણી શુદ્ધ હોવું જોઈએ. શયાકભયાજી, સલયાડ, ફ્રુટસ શુદ્ધ પયાણીથી ધોઈને ખયાવયા જોઈએ. બઝયારમયાં ખૂલ્યા રયાખેલયા ફળો, શયાકભયાજી પર ઘણી અશુનદ્ધ હો્ છે.

રોગીએ સવ્ંની સવચછતયા વીશે પણ નવશેષ કયાળજી રયાખવી. જમતયા પહેલયાં હયાથ-નખ સવચછ કરવયા જરૂરી છે, જેથી સંક્મણ અટકયાવી શકયા્.

પબલીક ગ્સવનમંગ પુલ, વોટરપયાક્ક જેવી જગ્યાએ તરવયા િરમ્યાન પયાણી મહોંમયા જવયાથી પણ સંક્મણ થતું હો્ છે, જેથી તે વીશે સચેત રહેવું. બહયારનો ખોરયાક બને ત્યાં સુધી તયાજો રયાંધેલો, ગરમ ખયાવો ઠંડી િૂધની બનયાવટો, મીઠયાઈ વગેરેનું ્ોગ્ રીતે રેનફ્ઝરેશન ન થ્ું હો્ તો પણ ઈનફેકશન લયાગી શકે છે. ગરમીની નસઝનમયાં રયાંધેલો ખોરયાક પણ જલિી બગડી જા્ છે. આથી વયાસી ખોરયાક ખયાવયાનું ટયાળવું.

પ્રોસેસડ અને નપ્રઝવવેદટવવયાળયા પેકડ ફૂડ ખયાવયાનું ટયાળવું.

પાચનશક્તિની જાળવણી

વયારંવયાર થઈ જતયા ઝયાડયાનયા ઊપચયારનયા ભયાગરૂપે પયાચનશનક્તની જાળવણી જરૂરી છે.

આ્ુવવેિ પયાચનશનક્તની જાળવણી મયાટે રિણ આહયાર સંબંનધત બયાબતો વીશે કયાળજી રયાખવયા સૂચવે છે અજીણ્ણ, અત્શન અને અધ્શન.

અજીણ્ણ – ખોરયાકનું પયાચન બરયાબર ન થ્ું હો્ ત્યારે અજીણ્ણ થ્ું કહેવયા્. આવી પદરગ્સથનતમયાં ફરીથી ખયાવયાથી પયાચનશનક્ત વધુ નબળી થયા્ છે.

અત્શન – ભૂખ અને પયાચનશનક્તને ધ્યાનમયાં રયાખીને જમવું જોઈએ. પ્રમયાણથી વધુ જમવયાથી પયાચનશનક્ત નબળી થયા્ છે. ભયાવે તેવો ખોરયાક જીભની લયાલુપતયાને વશ થઈ વધુ પ્રમયાણમયાં ખયાવયાથી આવુ થયા્ છે.

અધ્શન – અગયાઊ ખયાધેલો ખોરયાક પચ્ો પણ ન હો્ અને ફરીથી ખયાવું તે અધ્શન. અગયાઊ ખયાધેલયા ખોરયાકનયા પયાચનની નક્્યા ચયાલુ હો્, તે િરમ્યાન ફરીથી ખયાવયાથી પયાચનશનક્ત નબળી થયા્ છે. આવી આહયાર સંબંનધત થતી બેિરકયારીને કયારણે થતી ભૂલો અથવયા કોઈપણ કયારણે નયાનયા આંતરડયામયાં ખોરયાકનું પયાચન અને પોષકરસનું નવલ્ન બરયાબર ન થયા્, તો તેની આડઅસર મોટયા આંતરડયામયાં થતી

પયાચન અને શોષણની પ્રનક્્યા પર થયા્ છે. નહીં પચેલયા કયાબબોહયાઈડ્ેટસનું વધુ પડતું ફમવેનટેશન થઈ કયાબબોનનક એનસડ, લેકટીક એનસડ, મીથેન જેવયા ગેસ બને છે. મોટયા આંતરડયામયાં રહેલયા બેકટેદર્યા અને નહીં પચેલયા ખોરયાકમયાં રહેલ ચરબી વચ્ે પ્રનક્્યા થવયાથી ફેટી એનસડ, વેલેદરક એનસડ, બ્ુદરક એનસડ જેવયા નવિયાહ અને ખટયાશ પેિયા કરે તેવયા દ્રવ્ો બને છે. અપકવ પ્રોટીન સયાથે આંતરડયામયાં રહેલ બેકટેદર્યા પ્રનક્્યા થઈ એમોની્યા, નહસટયામીન જેવયા દ્રવ્ો બને છે. ખોરયાકમયાં વધુ મયારિયામયાં રેસયા હો્ અને તેનું પયાચન બરયાબર ન થ્ું હો્ તો મળપ્રવૃનત્ત વધુ મયારિયામયાં થયા્ છે. આમ મોટયા આંતરડયામયાં શેષ રહેલી પયાચનની નક્્યા પુરી થ્યા બયાિ, ્ોગ્ રીતે જો આહયારરસનું શોષણ ન થઈ શકે તો મળ સયાથે પ્રવયાહી શરીરની બહયાર ફેંકયાઈ જા્ છે.

માનક્સક ભાવની આડ અસર

આધુનનક નવજ્યાન જેને નવ્ણસ ડયા્ેદર્યા કહે છે. તેનું વણ્ણન વયાનતક અનતસયારમયાં આ્ુવવેિે ક્ું છે. શોક, ક્ોધ, ભ્ જેવયા મયાનનસક ભયાવોને કયારણે આંરિનયાદડઓમયાં સંવેિન વધુ તીવ્રતયાથી અને ખોરયાક કે પ્રવયાહી લેવયામયાં આવે કે તરત જ આંતરડયાની પુરહસરણ ગનત તીવ્રતયાથી થવયા લયાગે છે. આપણે સહુ જીવનમયાં ક્યારેક આવી મયાનનસક ગ્સથનતની આડ અસર ભૂખ અને મળપ્રવૃનત્ત પર થતી અનુભવીએ છીએ.

મનનયા ભયાવોની અસવસથતયા િૂર થતયાં, પયાચનતંરિ પર થતી આડઅસર સવતઃ ઠીક થઈ જા્ છે. પરંતુ જ્યારે આવી પદરગ્સથનત લયાંબો સમ્ ચયાલે, ત્યારે મયારિ પયાચન, શોષણમયાં સુધયારો થયા્ તેવયા ઊપયા્ો કરવયાથી ફયા્િો થતો નથી. મયાનનસક રોગ કે પદરગ્સથનતનું સચોટ નનિયાન અને ઊપચયાર હો્ છે. કોઈ દકસસયામયાં મયાનનસક અસવસથતયાનું

કયારણ બહયારથી સજા્ણ્ેલી નવપદરત પદરગ્સથનત જ હો્ તેવું જરૂરી નથી હોતું. વયાત પ્રયાધયાન્ પ્રકૃનત્તવયાળયા વ્નક્ત દ્યારયા વયા્ુની નવકૃનત થયા્ તેવી જીવનશૈલીથી, નવકૃત થ્ેલો વયા્ુ ઊચયાટ, અજંપો, અધીરયાઈ, અસનહષણુતયા, અકયારણ ભ્ લયાગવો, સયામયાન્ નવપદરત સંજોગોથી પણ ગભરયાઈ જવું જેવયા પોતયાની જાતે જ કયાલપનનક પદરગ્સથનત ઊભી થવયા મયાટે રોગી પોતે જ કયારણભૂત હો્ છે. આમ બયાહ્ય સંજોગોમયાં ફેરફયાર શક્ નથી હોતો, પરંતુ રોગીની જીવનશૈલી, પ્રકૃનતનું ્ોગ્ પદરક્ષણ, નનિયાન કરી સૂચનો સયાથે ઊપચયાર કરવયાથી ફયા્િો થયા્ છે.

ઊપચાર

ઝયાડયા થવયાનયા નવનવધ કયારણો હોઈ n શકે છે, ખૂબ મયારિયામયાં પ્રવયાહી મળપ્રવૃનત્ત થતી હો્, તયાવ હો્ તેવયા એક્ુટડયા્દર્યા મયાટે દરહયાઈડ્ેશન મયાટે ખયાંડ, મીઠું નયાંખેલું પયાણી કે પછી તૈ્યાર ઓ.આર.એસ. નો ઊપયા્ ચયાલુ કરી, ્ોગ્ વૈિકી્ મયાગ્ણિશ્ણન તુરંત લેવું જરૂરી છે.

કોઈપણ કારણસર થતાં ક્રોક્નક ડાયેરરયા માટે સાદા-અસરકારક

ઔષધો :

ઇનદ્રજવ – કડયાછયાલ ચૂણ્ણ, નબલવફળ n ચૂણ્ણ, િયારૂહદરદ્રયા ચૂણ્ણ સરખયાભયાગે લઈ તેમયાં ચોથયા ભયાગે સૂંઠનું ચૂણ્ણ ભેળવી તૈ્યાર કરેલયા ચૂણ્ણમયાંથી 1 ચમચી ચૂણ્ણ દિવસમયાં બે થી રિણ વખત જરૂદર્યાત મૂજબ િહીં કે િયાડમનયા રસ સયાથે લેવું.

અપચો, ગેસ અને ઝયાડયાની n તકલીફ વયારંવયાર થતી હો્ તેઓ – ઈનદ્રજવનું ચૂણ્ણ, અજમયાનું ચૂણ્ણ, સંચળ, સૂંઠ અને હરડે સરખયા ભયાગે ભેળવી 1 ચમચી ચૂણ્ણ દિવસમયાં બે વયાર નવશેકયા પયાણી સયાથે લઈ શકે. બયાળકોને વયારંવયાર ઝયાડયા થતયાં હો્ n તો બયાલચયાતુભ્ણદ્ર ચૂણ્ણ વ્ અને વજનને ધ્યાનમયાં રયાખી આપવયાથી ફયા્િો થયા્ છે.

સંગ્રહણી, અલસરેટીવ કોલોઈટીસ, IBS જેવયા રોગ મયાટે નવનશષ્ટ ઊપચયારની જરૂર પડે છે.

ઊનયાળયામયાં લૂ લયાગી જવયાથી ઝયાડયા થઈ ગ્યા હો્ તેવયા દકસસયામયાં ઠંડયા પયાણીમયાં ગોળ ઓગયાળી – આવયાં 1 ગલયાસ પયાણીમયાં 3 ચમચી ધયાણયાનું ચૂણ્ણ નયાખી પીવું. િર એક થી િોઢ કલયાકે આવુ પયાણી પી શકયા્. આ સયાથે ઝીણું સુતરયાઊ કપડું સયાિયા પયાણીમયાં પલયાળી તેને પેટ અને પેઢુ પર મુકી, ઠંડકવયાળી હવયાિયાર જગ્યાએ આરયામ કરવયાથી લૂ લયાગી જવયાથી થતયા ડયા્દર્યામયાં ઘણી રયાહત મળે છે. પેટમયાં ચૂક આવતી હો્ તે મયાટે પણ પયાણીથી ભીનું કપડું મૂકવયાથી ઘણી રયાહત મળે છે.

આપને હેલ્ , આયુર્વેદ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો

ડો. યુર્ા અયયરને પર પૂછી શકો છો.

 ??  ??
 ??  ?? ડો. યુર્ા અયયર આયુર્વેદદક દિધઝધશયન
ડો. યુર્ા અયયર આયુર્વેદદક દિધઝધશયન

Newspapers in Gujarati

Newspapers from United Kingdom