Garavi Gujarat

પરંપરાગત માન્યતાઓ વિિેકપૂિ્વક સિવીકારીએ

-

પિાપૂવ્તથી ચાલી આવતી પ્રચહલત માનયતાઓ આજષે પણ આપણા જીવનમાં વણાયષેલી છે. પિંતુ તષેનો હેતુ સમજયા વગિ ફક્ત માનયતાનષે ખાતિ અથવા તો કયાિેક જડતાપૂવ્તક પણ આપણષે જૂના રિવાજો પાળયા કિીએ છીએ.

એમાંના કેટલાંક આ પ્રમાણે છે

િસોડામાં ચંપલ પહેિી શકાય નહહ.

િસોડામાં િાંધવાની જગયાએ સાવિણીથી કચિો વાળી શકાય નહીં.

િાતના સમયષે પૈસાની લષેવડદેવડ થઈ શકે નહીં. બહાિગામ કે શુભકામ કિવા જઈએ તયાિે દૂધ પીવું તષે અપશુકન અનષે દહીષે લષેવું તષે શુકન છે.

માહસક ધમ્તમાં આવષેલી બહેનો જો કોઈ વસતુ કે વયહક્તનષે સપશશી લષે તો તષે અપહવત્ર થઈ જાય.

અમુક માનયતાઓ છે તો તષે શા મા્ે છે અથવા તો આપણા વડીલોએ આમ કિવાનું શા મા્ે મુનાહસબ ગણયું હશષે એ હવશષે આપણષે કદી હવચાિતા જ નથી!

પહેલી વાત તો છે િસોડામાં ચંપલ ન પહેિવાં અંગષેની! પહેલાંના સમયની સગવડો પ્રમાણષે તષે માનયતા હબલકુલ બિાબિ હતી. ચંપલ પહેિીનષે બહાિ આપણષે ગમષે તયાં ગયા હોઈએ તષે િસતાની ગંદકી ચંપલમાં ચોં્ેલી હોય અનષે તષે િસોડામાં આવષે તો અશુહધિ ગંદકી જ આવી કહેવાય નષે? એ્લષે િસોડું સાફ સૂથરં િાખવા મા્ે આપણા વડીલોએ આિોગયની જાળવણી મા્ે જષે હનયમ બનાવયો તષેનષે આજષે પણ વળગી િહેવું કે્લષે અંશષે યોગય છે? આજષે ઘિમાં લાદી હોય છે જષે હશયાળામાં સખત ઠિે છે.

આ ઠંડીથી બચવા જો િબબિના સલીપિ જષે માત્ર ઘિમાં જ પહેિતા હોય, તષે પહેિવામાં શો વાંધો હોઈ શકે? િસોડામાં ચંપલ ન પહેિવાના હનયમનષે જડતાપૂવ્તક વળગી િહેવામાં આવષે તો ઠંડી લાગવાથી માંદા પણ પડી જવાય અનષે જષે આિોગય જાળવવા મા્ે હનયમ બનાવાયષેલા હોય એ આિોગય જ સમૂળગું કથળી જાય. આમ તમનષે નથી લાગતું કે જૂના રિવાજોનષે હાલના સંદભ્તમાં હવચાિવા જોઈએ?

જયાં િાંધવામાં આવષે છે તષે િાંધવાની ખાસ જગયાએ સાવિણીનો ઉપયોગ થાય નહહં. શા મા્ે? સહેલી વાત છે. જષે સાવિણીએ બીજી હજાિ ગંદી જગયાઓ સાફ કિેલી હોય તષે સાવિણી જો િસોડામાં વાપિીએ તો િસોડું સાફ થવાનષે બદલષે વધાિે ગંદુ જ થાય નષે? આમાં પણ આિોગયનો જ સાદો સીધો હનયમ આપણા વડીલોએ વણી લીધો છે. હવચાિ કિતાં જણાય છે કે જષે સાવિણી માત્ર િસોડું જ સાફ કિવા પૂિતી વપિાતી હોય તષેનો ઉપયોગ તો િાંધવાની જગયા સાફ કિવા મા્ે પણ થઈ જ શકે! એમાં ગંદકી થવાનો સવાલ ઊભો થતો નથી.

િાતના સમયષે કચિો વાળી શકાય નહહ કે િાતના સમયષે પૈસાની લષેવડ દેવડ થઈ શકે નહીં. આ રિવાજ પણ જૂના જમાનાથી સગવડોનષે અનુલક્ીનષે જ પડયો હોવો જોઈએ. સીધી સાદી વાત છે કે જષે જમાનામાં વીજળી નહોતી તષે સમયષે િાતના પૂરં દેખાય ખરં? દીવાના કે ફાનસના અજવાળે પૈસા ગણવામાં ભૂલ પણ થઈ શકે. રકંમતી દાગીના લષે*મૂક કિવામાં કંઈ ચૂક થાય તો? વળી િાતના કચિો વાળતાં જો ઓછા અજવાળે બિાબિ સૂઝષે નહહં તો કોઈ રકંમતી ચીજ પણ કચિામાં સાફ થઈનષે ફેંકાઈ જાય અનષે ખબિ પણ ન પડષે! હવષે આજના નીઓન લાઈ્, સોરડયમ લાઈ્નષે ફલોિેસન્ લાઈ્ના જમાનામાં આ બ ધા રિવાજોનષે વગિ હવચાયયે વળગી િહેવું કે્લષે અંશષે યોગય છે!

માહસક ધમ્તમાં આવષેલી બહેનો અપહવત્ર ગણાય છે. તષે કોઈ વસતુ કે વયહક્તનષે સપશશી જાય તો ઘોિ પાપ થયું હોય એમ કે્લીક જૂના હવચાિો ધિાવતી વયહક્તઓ વત્તવા લાગષે છે! હવષે આપણષે હવચાિ કિીએ કે માહસકધમ્તમાં આવષેલી બહેનો મા્ે કયાંય પણ અડી શકાય નહીં એવો હનયમ કેમ બનાવવામાં આવયો? દિેક બહેનનો અનુભવ છે કે એ રદવસોમાં સામાનય કિતાં વધુ આિામની જરૂિ પડષે છે. આ સસથહત હવચાિીનષે જૂના લોકોએ હનયમ જ બનાવી દીધો કે એ બહેનષે કયાંય અડવું જ નહહ.

પછી કામ કિવાનો પ્રશ્ન જ ન િહે. અનષે એવી િીતષે આપોઆપ તષેનષે આિામ મળી જાય. પણ આપણષે તો આજષે પણ તષેનો મૂળ હેતુ ભૂલી જઈનષે ચુસતપણષે જ વર્ષોથી મનાતું આવયું છે તષે વળગીનષે જ બષેઠેલા છીએ! આપણા પૂવ્તજો િજસવલા સત્રી પિ કોઈ સાસુ સસિા ઘિકામની ફિજ લાદે નહી, તષેનષે પજવષે નહીં તષેથી આ ત્રણ ચાિ દહાડા તષેનષે છે્ે બષેસવાનું ધાહમ્તક બહાનું હાથવગું કિી ગયા છે!

આવી જ વાત છે દહીંના શુકનની. નષે દૂધના અપશુકનની. દહીંમાં આમલિસ છે. પાચક છે એ્લષે તષે સવાભાહવક િીતષે જ મુસાફિી કિનાિનષે તકલીફ ન આપષે જયાિે દૂધમાં આ તત્વ નથી એ્લષે મુસાફિીમાં તષે પચષે નહહ અનષે તકલીફકતા્ત બનષે એવું થાય ખરં! તષે પિથી કદાચ આ રિવાજ પડયો હોવો જોઈએ. પણ હવષે જૂની માનયતાઓનષે નવા વાતાવિણમાં નવષેસિથી હવચાિવાનો સમય પાકી ગયો છે. દૂધથી ઘણી વયહક્તનષે ગષેસ થાય, હપત્ત પ્રકોપ વધષે એ્લષે મુસાફિી પૂવયે દૂધ ન પીવાની સલાહ અપાય છે.

આમ જૂની માનયતાઓ સાવ ખો્ી નથી. પિંતુ તષેનષે ભાિપૂવ્તક અનુસિતા પહેલાં તષેની વૈજ્ાાહનક તક્કબધધતા ચકાસી લષેવી જોઈએ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom