Garavi Gujarat

શીખોનું પરર તીર્મધાર સુવર્મરંદિર

-

ભારતવષયાના

કોઇ પણ મસંરદર કે તીથયાસથાનમાસં જાઓ, શ્રદ્ાભત્ક્તના નાના મોટા નમૂનાઓ તો જોવા મળવાના જ. મસંરદરોને સજીવ ને સમથયા બનાવ્યાસં છે. દેશની એકતાની અત્ભવૃત્દ્ કરવામાસં તેમજ એ એકતાને અત્વભાજ્ય બનાવવામાસં પણ મસંરદરો તથા તીથથોએ કાસંઇ ઓછો ભાગ નથી ભજવ્યો. દેશની રાષ્ટી્ય ને સાસંસકકૃત્તક અસસમતાને અકબસંધ રાખવામાસં એમનો ફાળો મહતવનો છે. એમણે દેશની મોટી સેવા કરી છે. એમની આગળ જાત્ત, ધમયા વ્ય કે ત્વદ્ાના ભેદ ગૌણ બન્યા છે. એમની આ રચનાતમક બાજુને ખાસ લક્ષમાસં લેવાની છે. પસંજાબના અમૃતસરનુસં ભવ્ય સુવણયામસંરદર ભારતના અત્યસંત ભવ્ય મસંરદરો પૈકીનુસં એક છે.

શીખોના ગુરુ રામદાસના રાજા રણત્જતત્સસંહના શાસન દરત્મ્યાન એ સુસંદર મસંરદરની સથાપના કરવામાસં આવેલી. મસંરદર ત્વશાળ પણ એટલુસં જ છે. એની આજુબાજુ જે સરસ સરોવર છે તેને લીધે એ વધારે સુસંદર લાગે છે. અસંદર ‘ગુરુ ગ્સંથસાહબ’માસંથી પાઠ થા્ય છે, ગીત ગવા્ય છે. ભાત્વક લોકો એનો લાભ લે છે.

એ મસંરદરની પ્રત્તમૂત્તયા જેવુસં જ બીજુસં મસંરદર કોઇ ત્હંદુ ધમયાપ્રેમી ધત્નકે સુવણયામસંરદરથી થોડે દૂર બાસંધ્યુસં છે. તેને દુગાયાના કહે છે. તે પણ જોવા જેવુસં છે. ત્યાસં બીજાસં મસંરદરોની સાથે દુગાયાનુસં મસંરદર તથા તળાવ છે.

સુવણયામસંરદરમાસં દીન, દુઃખી ને ક્ષુધાતયાજનો માટે ખાસ વ્યવસથા છે. ત્યાસં મફત ભોજન આપવામાસં આવે છે. એવી વ્યવસથા શીખોના લગભગ પ્રત્યેક ગુરુદ્ારામાસં જોવા મળે છે. જેમને તેની આવશ્યકતા હો્ય છે તેઓ તેનો લાભ લેતા હો્ય છે. શીખ ગુરુઓએ શૂરવીરતાની સાથે શુત્દ્, સસં્યમ તથા સેવાભાવનો સસંદેશ પણ પૂરો પાડ્ો છે. ‘સેવાભાવ’ના એ

લોકોપો્યગી સસંદેશને ઝીલવાનો એવી રીતે ત્યાસં પણ પ્ર્યત્ન થા્ય છે, એ જોઇને તુલસીદાસજીની પ્રત્સદ્ પસંત્ક્તઓ સહજપણે ્યાદ આવી જા્ય છેઃ

“તુલસી ઇસ સંસાર મેં કર લીજે દો કામઃ

દેને કો ટુકડો ભલો, લેને કો હરરનામ”

દ્યાધમયા અને ઇશ્વરનુસં ભત્ક્તપૂવયાકનુસં ત્નરંતર નામસમરણઃ ધમયાના એ મુખ્ય હાદયાને એ સસંતપુરુષે એવી રીતે સરળ અને લોકભોગ્ય ભાષામાસં વહેતુસં ક્યું છે. ગુરુ નાનકદેવે પણ એ સવથોપ્યોગી સસંદેશ પૂરો પાડ્ો છે. જે કામ કરે તે જ ખા્ય એ વાત એમને ઝાઝી અસર નથી કરી શકી. સસંસારમાસં એવા માણસો પણ છે, જેઓ અપસંગ હોવાથી કામ નથી કરી શકતા. બીજા એવા પણ છે, જેમને પ્ર્યત્ન કરવા છતાસં કામ નથી મળતસંુ. કોઇ કુદરતી કે બીજા કોઇ કોપનો ભોગ બન્યા છે, તેથી લાચાર ને ત્નરાધાર છે. એમને મદદ કરવી એ સમજુ માણસનો ધમયા છે. એવી મદદ અત્નવા્યયા ને ઉપ્યોગી છે. કેટલીકવાર માણસો વખાના મા્યાયા, ત્નરૂપા્યે, જૂવનન્ ટકાવી રાખવાનો આધાર લેતા હો્ય છે. એવા માણસો તરફ સહાનુભૂત્તથી જોવાની દૃસષ્ટ કેળવવી જ જોઇએ. સસંતોએ તો રામનામ લેવાને પણ કામ જ માન્યુસં છે, અને તેમણે જરૂર હો્ય તેમને ભોજન પૂરૂં પાડવાને કતયાવ્ય ગણ્યુસં છે.

શીખ ગુરુઓનો ઇત્તહાસ ઘણો જ મૂલ્યવાન અને પ્રેરણાપ્રદ છે. પ્રજાને શત્ક્તશાળી, બહાદુર અને સેવાપરા્યણ બનાવવામાસં એમણે રકંમતી ફાળો આપ્યો છે એ હકીકતની નોંધ લીધા ત્વના ચાલે તેમ નથી. સુવણયામસંરદરમાસં ફરતી વખતે એ આખો્ય ઇત્તહાસ અમારી દૃસષ્ટ સામે તરવરવા લાગ્યો. એ પ્રતાપી ગુરુઓને અમે મનોમન પ્રણામ ક્યાયા.

 ??  ?? - મહાતમા યોગેશ્વરજી
- મહાતમા યોગેશ્વરજી

Newspapers in Gujarati

Newspapers from United Kingdom