Garavi Gujarat

ભગવાને આપણા ઉપર દયા કરી આ સતસસંગરૂપી દદવય નાવમાસં બેસાડ્ા છે

-

આપણા

મોટા ભાગ્ય છે કે, આપણને આવો રૂડો સતસસંગનો ્યોગ મળ્યા છે. આ જગતના જીવો ત્રિત્વધ તાપમાસં બળ્યા કરે છે અને આ સસંસારરૂપી દરર્યામાસં ફ્યાયા જ કરે છે પણ સવાત્મનારા્યણ ભગવાને આપણા ઉપર દ્યા કરી આ સતસસંગરૂપી નાવમાસં બેસાડી દીધા છે. આગળ સમુદ્ર તરવા માણસો સટીમરમાસં બેસીને જતા. ત્યારે વહાણ કે સટીમર હો્ય પણ એને ચલાવનારો નાત્વક ન હો્ય, તો સટીમર કે વહાણ ચાલે નહીં. પણ મહારાજ કહે, આપણને આ સતસસંગરૂપી નાવ મળી છે. નાવ નત્વન નાસંગ્યું છે વહાલે, બેસો તો થઇ જાઅો ભવ પાર. ત્યારે સતસસંગરૂપી નાવ મળી ગઇ છે. તો તમે એ નાવમાસં બેસી જાશો તો ભવ પાર. ભવ એટલે આ સસંસાર. આ સસંસારમાસં પુનરત્પ જનનસં પુનરત્પ મરણમ્, આ પહેલા્ય આપણે સસંસારમાસં ચો્યાયાશી લાખ જનમ ધરી આવ્યા છીએ.

આપણે સતસસંગની નાવમાસં બેસી ગ્યા છીએ. તો ભગવાન આપણને સામે રકનારે એટલે અક્ષરધામ તેડી જાશે. બીજસંુ, આ સતસસંગરૂપી નાવમાસં હેઠા છીએ, તો સામે રકનારે એટલે ભગવાનના અક્ષરધામમાસં દેહને અસંતે આપણા બધાને તેડી જાશે. એક મહાતમાએ લખ્યુસં - લઇ જાઅો સામે તીર; સસંતો લઇ જાઅો સામે તીર. જો નાવમાસં બેસીએ તો સામે રકનારે જે મોટુસં શહેર હો્ય ત્યાસં જવા્ય. ત્યાસં જઇને રહી જવા્ય. તેમ આપણે પણ આ સતસસંગરૂપી નાવમાસં બેઠા છીએ. છીએ , તો સામે રકનારે એટલે ભગવાનના અક્ષરધામમાસં આપણે સૌને દેહને અસંતે જવાનુસં છે. એ કરવાને માટે જ આપણે બધા ભેળા થ્યા છીએ. પણ નાવમાસં બેઠા હોઇએ તો્ય મોજાસં તો કંઇક

"સંસાર છે સુખ-દુઃખનો દરરયો, તેને તરી શકે કોઇક જ તરીયો"

સસંત સમાગમ કરીને મનને મારવુસં. આ સસંસાર છે એ સુખને દુઃખનો દરર્યો જ છે. એમાસં કઇક પ્રકારના મોજાસં આવે. ત્યારે સુખ આવે ત્યારે માણસ રાજી થઇ જા્ય. મને આ ઘણા પૈસા ભગવાને આપ્યા, આ પુરિ આપ્યો, બસંગલા આપ્યા, ટી. વી., બધુસં આપ્યુસં. માણસ રાજી થઇ જા્ય. પણ ક્યાસં સુધી એ સુખ છે? જ્યાસં સુધી આપણે આ દેહમાસં છીએ ત્યાસં સુધી. પણ દેહ મૂકીને આ દુત્ન્યામાસંથી જવાનુસં થાશે ત્યારે એ બસંગલા, ટી. વી. કે પુરિ કાસંઇ પણ કામ આવશે નહીં. સુખ મળે છકી ન જવુસં, ને દુઃખમાસં ત્હંમત ન હારવી. સુખ આવે તો એમાસં છકી ન જવુસં. આ ભગવાને મને સુખ આપ્યુસં તો મારે સારા કામ કરવા ને ક્યારેક દુઃખના ્યે મોજાસં આવે. દુઃખના મોજામાસં શસંુ હો્ય? ક્યારેક આ શરીરમાસં દુઃખ આવે, વ્યવહારમાસં દુઃખ આવે, દુખ આવે તો આપણે મુસંઝાઇ જઇએ. તો મહારાજ કહે - સસંસારમાસં સુખ ને દુઃખ આવ્યા જ કરે. પણ તેમાસં આપણે જ્ાને કરીને સુત્ખ્યા રહેવુસં. આ વાતાયા જાણીએ તો જરૂર દેહને અસંતે મહારાજની સેવામાસં રહી જાશુસં. સતસસંગ કરવા માટે જ સવાત્મનારા્યણ ભગવાને આપણા ઉપર ઘણી દ્યા કરી છે. અક્ષરધામમાસંથી અહીં પધા્યાયા. આપણા શાસરિમાસં લખ્યુસં કે, અક્ષરધામ કેટલસંુ છેટુસં છે? તો ત્યાસંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો

મૂકે, તો અહીં આવતા આવતા અણુ જેટલો રહે કે ન રહે. એટલસંુ બધસંુ ભગવાનનસંુ અક્ષરધામ દૂર છે. એટલે દૂરથી ભગવાન અહીં પધા્યાયા છે. શા માટે? કે આપણા જીવના કલ્યાણને માટે. તો આપણે દરેક શુસં કરવાનુસં? તો ભગવાનનો દૃઢ આશરો રાખવો.

આ સવાત્મનારા્યણ ભગવાન સવયા અવતારના અવતારી, સવયા કારણના કારણ, સવયાના ત્ન્યસંતા, એ આપણા ઇષ્ટદેવ છે. તેને ત્વષે પત્તવ્રતાની ટેક રાખીને ભજન કરવુસં. સવાર-સાસંજ અવારનવાર મસંરદર હો્ય હો્ય ત્યાસં કથા-વાતાયા સાસંભળવી. કદાચ મસંરદરે કથા-વાતાયાનો અવકાશ ન મળે તો ઘેર સાથે મળી ભગવાનની કથા, કીતયાન, ધ્યાન, ભજન કરીએ તો આપણા ઉપર ભગવાન જરૂર રાજી થા્ય. આપણે ગભયાવાસમાસં ભગવાનને શુસં કોલ આપી આવ્યા છીએ? ગભયાવાસમાસં નીચસંુ માથસંુ, ઊસંચા પગ, ખારૂં ખાટુસં માતા ખા્ય એની પીડા થા્ય. કેટલસંુ બધુસં દુઃખ થા્ય? ત્યારે ભગવાનને પ્રાથયાના કરીએ કે હે મહારાજ! મને આ દુઃખમાસંથી મુક્ત કરાવો. ત્યારે ભગવાન કહે તને ઘણી વખત છોડ્ો છે, પણ તસંુ ત્યાસં જઇને ભૂલી જા્ય છે. બાળકનો જનમ થા્ય ત્યારે બહુ દુઃખ થા્ય. એ દુઃખમાસંથી છૂટે એટલે ઊસંવા-ઊસંવા કરે. હુસં અહીં્યા ને તસંુ ત્યાસં. હવે તારે ને મારે લેવા દેવા નથી. પણ તેમ કાસંઇ થતસંુ નથી. આમાસંથી છૂટ્ા પણ વળી પાછા અનેક પ્રકારના સુખદુઃખ આવે જ છે. તો ભગવાનને આપણે કોલ આપીએ છીએ કે હે ભગવાન! હુસં તમારી ભત્ક્ત કરીશ, કથા સાસંભળીશ, માળા ફેરવીશ, તમારા દશયાન કરીશ ને લોકમાસં ક્યાસં્ય બસંધાઇશ નહીં. આપણે બધા ભગવાનને તેવો કોલ દઇને આવ્યા છીએ. પણ આ મા્યાનુસં આવરણ છે ને! તે વળી ભૂલી જવા્ય છે!

 ??  ?? પ્રકારના આવે ખરા.
-પૂ. ધયાનીસવામીનો સતસસંગ
પ્રકારના આવે ખરા. -પૂ. ધયાનીસવામીનો સતસસંગ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom