Garavi Gujarat

સંઘરતા પછીની સફળરા

-

આ ''રજની, ડાર્લિંગ, જરા મારો ટુવા્લ આપજે તો.'' પ્રમોદે બાથરૂમમાંથી જ બૂમ પાડી. ''આપું છું, જરા ધીરજ રાખો'' ટુવા્લ શોધતાં શોધતાં જ મેં કહ્ં. હું કબાટમાં ટુવા્લ શોધતી હતી ત્ાં જ પ્રમોદે પાછળથી આવીને મને ભીનું આર્લંગન આપતાં કહ્ં, ''ડાર્લિંગ, ્લગ્નની ૧૧મી વર્ષગાંઠ મુબારક.''

''હંઅ.... ટુવા્લનું તો બહાનું છે. હું જાણું ને.. ચા્લાકી તો કોઈ તમારી પાસેથી શીખે.'' મેં તેમની છાતી પર પ્ારથી મુક્ો મારતાં કહ્ં, ''તમને પણ મુબારક, પણ બાકી રહસાબ પછી સરભર કરજો, અત્ારે મને નીચે જવાદો, નહીં તો છોકરાવને સકકૂ્લે જવામાં મોડું થઈ જશે.'' મેં પ્રમોદના બાહુપાશમાંથી મારી જાતને મુક્ત કરવાની વ્થ્ષ કોરશશ કરતાં કહ્ં, ''ડડઅર, કોઈ કોઈવાર આ બૂઢા આરશક માટે પણ થોડો સમ્ ફાળવો.'' તેણે રજનીને વધુ રનકટ ખેંચતા કહ્ં.

''ઉંમરની અસર શરીરને હો્ છે, મનને નહીં એને કદી કાટ ચડતો જ નથી ઉ્લટાની વરષો જતાં તેની ચમક અને ડકંમત વધતી જા્ છે.'' મેં જરા ડફ્લોસોડફક્લી કહ્ં. પ્રણ્ભીના શબદોનો પ્રમોદે સવીકાર કરી મને હસતાં હસતાં જ મુક્ત કરી દીધી.

થોડીવાર પછી પ્રમોદ તૈ્ાર થઈ નાસતો કરવા નીચે આવ્ો, ત્ારે તેણે માને કહ્ં, ''મા, તમારી વહુને જરા સમજાવી દેજો કે એ એના ભરચક કા્્ષક્રમમાંથી થોડો સમ્ પોતાના પરત માટે પણ ફાળવે.

''કેમ મારી ્લાખેણી વહુને આવું કહેવું પડે છે બેટા? તેનાથી આપી શકા્ એટ્લો સમ્ તો તે તેને અને બાળકોને આપે જ છે. વળી તે ડોકટર છે, તેનું પોતાનું નરસિંગહોમ છે. એ પણ એણે સંભાળવું પડે ને?'' માએ વહુનો બચાવ ક્ષો.

''મા, તમે તો હંમેશાં તમારી વહુનો જ પક્ષપાત કરો છો. તમારી ્લાડકીને એ તો પૂછો કે તે ડદવસમાં કેટ્લો સમ્ પોતાના પરત માટે ફાળવે છે?'' પ્રમોદે હસીને ચાડી ખાતાં કહ્ં.

''પ્રમોદ, હવે આ જ પ્રશ્ન હું તને કહું, તો તને કેવું ્લાગશે? ડદવસના ૨૪ ક્લાકમાંથી ઘર માટે તું કેટ્લા ક્લાક ફાળવે છે? સવારના પહોરમાં સકકૂ્લે જવા માટે નીકળી જા્ છે તે બપોરે બે વાગ્ે પાછી આવે છે. હજી તો ખાધું ન ખાધું ને થોડી વારમાં તારા ક્ાસમાં જવા નીકળી પડે છે. તે છેક મોડી રાત્ે પાછો આવે છે, એનો રવચાર ક્ષો છે?'' માએ ગંભીરતાથી કહ્ં.

વાતાવરણ ગંભીર બની જતું જોઈ પ્રમોદે સસમત કરી કહ્ં, ''મા, તમારી સાસુ વહુની સામે હું મારી હાર કબૂ્લ કરી ્લઉં છું બસ, પણ એ હવે હું જાઉં, મોડં ુ થઈ જશ.ે રજની, આજે રસોઈમાં જરા જ્લસો થવા દેજો. આજે આપણા બર્લદાનનો ડદવસ છે.'' પ્રમોદે જતાં જતાં કહ્ં.

માએ રસોડામાંથી પૂછ્ું, ''બર્લદાન શાનું પ્રમોદ?'' ''મા, આજ ડદવસે, આજથી ૧૧ વર્ષ પહે્લાં '્લગ્નની વેદી' પર મારં બર્લદાન ્લેવા્ું હતું.'' પ્રમોદે હસતાં હસતાં કહ્ં અને પછી પોતાની કાર સટાટ્ષ કરી દીધી. તેની વાતો સાંભળી મા, રપતાજી અને હું, ત્ણે હસી પડ્ાં.

નાહ્ાધો્ા પછી નાસતો કરીને હું મારા રૂમમાં બેઠી હતી. અમારં ઘર અને નરસિંગહોમ બંને એક જ મકાનમાં હતાં. પાછળ અમારં ઘર હતું અને સામે જ મારા સસરા. ડો.નારા્ણ પટે્લે એક ખૂબ જ મોટું નરસિંગહોમ બનાવડાવ્ું હતું.

અમારાં સાસુસસરાને મન ચારે વહુઓ પુત્ીઓ સમાન જ હતી. અમે ચારે વહુઓ પણ પોતાનાં માબાપની જેમ જ તેમને આદર આપતી હતી. અત્ારે તો હું અહીં એક્લી જ રહેતી હતી, કારણ કે મારા ત્ણે ડદ્ર પોતપોતાની નોકરીને ્લીધે બહાર રહેતા હતા.

આજે મારી પાસે કોઈ ગંભીર કેસ ન હતો. મારી પથારીમાં સૂતી સૂતી રવચાર કરતી હતી, ત્ાં જ ભૂતકાળની ઘટનાઓ ચૂપચાપ મારા સમૃરતપટ્લ પર દ્રસટિગોચર થવા ્લાગી. પ્રમોદ અને હું સહાધ્ા્ી હતાં. મારો વણ્ષ શ્ામ અને કદ ઠીંગણું. આ બંનેની અસર મારા વ્રક્તતવ પર પડવાથી મારામાં ્લઘુતાગ્ંરથ બંધાઈ. મારા સહાધ્ા્ી મારા નામ સાથે જુદાં જુદાં રવશેરણો જોડી મને ચીડવવાનો પ્ર્ત્ન કરતાં, પણ હું તો હંમેશાં શાંત જ રહેતી.

આમાં અપવાદ હતા, મારા ત્ણ ગાઢ રમત્ો પ્રમોદ, ડકશોર અને નંદન તે આવું કદી ન કરતા. અમે બધાં સાથે જ સકકૂ્લમાંથી કો્લેજમાં ગ્ાં. આ વખતે ડકશોર અને નંદન રસવા્ના ઘણા સહપાઠી અમારી સાથે હતા. ડકશોર વડોદરા અને નંદન રાજકોટ ગ્ો હતો. પ્રમોદે મારી ્લઘુતાગ્ંરથ દૂર કરવામાં મને ખૂબ મદદ કરી હતી.

પ્રમોદના પડરશ્રમ અને પ્રેરણાને પડરણામે જ મેં મારો ખોવા્ે્લો આતમરવશ્ાસ ફરી પ્રાપ્ત ક્ષો અને સારા અંક મેળવી હું મેરરિકની પરીક્ષામાં ઉત્ીણ્ષ થઈ શકી. હું સામાન્ દેખાવની, સામાન્ બાંધાવાળી ્ુવતી હતી, પણ પ્રમોદ હૃટિપુટિ, રૂપાળો અને આકર્ષક વ્રક્તતવ ધરાવતો ્ુવક હોવા છતાં તેમાં જરા્ ઘમંડ નહોતો.

અમારી સામારજક અને આરથ્ષક સસથરતમાં પણ આકાશ- જમીનનું અંતર હતું. પ્રમોદના રપતા શહેરના પ્રરતરઠિત ડોકટર હતા. તેમની પાસે બંગ્લો, કાર, નોકરચાકર, બધુ જ હતું. મારા રપતાજી કો્લેજમાં પ્રાધ્ાપક હતા. અમે પ્રમોદની કો્લોનીમાં જ એક ભાડાના મકાનમાં રહેતાં હતાં. અમારી રમ્લકત

ગણી શકા્ એવું અમારી પાસે માત્ એક સકકૂટર જ હતું. આટ્લો ફરક હોવા છતાં મારી અને પ્રમોદની વચ્ે મેળ હતો. પ્રમોદ શરૂઆતથી જ હસમુખો અને ડદ્લેર હતો. અમારી બંનેની ડોકટર થવાની ઇચછા હતી. ઇનટર પાસ થ્ા પછી મેડડક્લ કો્લેજમાં પ્રવેશ મેળવવાના અમે બે વાર ખૂબ પ્ર્ત્ન ક્ા્ષ, પણ

સફળતા ન મળી. બબબેવાર અસફળ થવાથી હું રબ્લકુ્લ ભાંગી પડી હતી, પણ, પ્રમોદે મારામાં ઉતસાહ રેડી મને ભાંગી પડતી બચાવી. તેણે કહ્ં, ''જો રજની, રજંદગીમાં કદી હાર ન સવીકારવી. મનુષ્ પોતાના મનોબળથી અશક્ને પણ શક્ બનાવી શકે છે. પડરશ્રમ અને રનઠિાની સાથે રહંમત પણ જોઇએ. મારી પણ પસંદગી તો નથી થઈ, પણ હું રહંમત નથી હા્ાિં. પરીક્ષા આપવાનો જ છું. અને તું પણ આપજે.

તું સાથે હો્ ત્ારે મારો ઉતસાહ બેવડાઈ જા્ છે અને દરેક મુશકે્લી સહે્લી બની જા્ છે, માટે રજની, તું પણ મારી સાથે ફરી એકવાર આવતી કા્લથી જ તૈ્ારી શરૂ કરી દે.'' આમ અમે ફરી એકવાર કમર કસી. પડરણામ જાહેર થ્ું ત્ારે હું સફળ થઈ હતી અને પ્રમોદ રનષફળ તે ડદવસે વહે્લી સવારે જ તે મને છાપું ્લઈ અરભનંદન આપવા આવ્ો હતો.

કો્લેજ કેનટીનના એકાંતમાં અમારી મુ્લાકાત થઈ, ત્ારે ભાવુકતાવશ મેં તેને કહ્ં, ''પ્રમોદ, હું આ વરષે પ્રવેશ નહીં ્લઉં. આવતા વર્ષ આપણે બંને સાથે જ પ્રવેશ ્લઈશું. પ્રમોદ, તારા રવના હું એક્લી પાંચ વર્ષ શી રીતે રવતાવીશ?'' કહેતાં કહેતાં હું રડી પડી. મારાં આંસુ ્લૂછતાં તેણે કહ્ં, ''રજની, રજંદગીમાં આવો અવસર ફરી ફરીને નથી આવતો. ધારો કે આવતા વરષે હું પરીક્ષા તો આપવાનો જ છું.. ભ્લે ને તે મારી છેલ્ી રિા્્લ હો્? પછી આપણે જુદા પડવાની વાત જ ક્ાં આવી? તું અહીંની મેડડક્લ કો્લેજમાં જ પ્રવેશ મેળવી ્લે.''

પછી મેં અહીંની મેડડક્લ કો્લેજમાં પ્રવેશ મેળવી ્લીધો. પ્રમોદે ફરી એકવાર પ્ર્ત્ન કરી જો્ો, પણ તેને સફળતા ન મળી પછી તેણે બી.એસ.સી.ની તૈ્ારી કરવા માંડી. બી.એસ.સી. પછી એમ.એસ.સી.માં સારા અંક મેળવીને તે પાસ થ્ો.

અમારી વચ્ેના સંબંધ પહે્લાંની જેમજ મધુર હતા. પ્રમોદ હવે પીએચડીની તૈ્ારી કરતો હતો. હું એમ.બી. બી.એસ.ના છેલ્ા વર્ષમાં હતી. પીએચડી પછી પ્રમોદે તેને મળે્લી સકો્લરરશપના પૈસામાંથી એક સકકૂ્લ ખો્લી હતી. હું પણ હાઉસજોબ કરતી હતી. મારી નાની બહેન આરતી દેના બેંકમાં ઓડફસર હતી, મારી સૌથી નાની બહેન તરણીએ મારી જ કો્લેજના એમ.બી.બી.એસ. ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવી ્લીધો હતો. પ્રમોદનો નાનોભાઈ રાકેશ આઈ. એ. એસ.ની રિેરનંગ ્લેવા મસૂરી ગ્ો હતો.

તેનો સૌથી નાનો ભાઈ ્ોગેશ અહીંની જ મેડડક્લ કો્લેજના ચોથા વર્ષમાં અભ્ાસ કરતો હતો. અમારો એક સહપાઠી ધમષેશ અમારા જ શહેરમાં વનરવભાગમાં ઓડફસર હતો. તેના રપતા શાંરત્લા્લ મારા રપતાની જ કો્લેજમાં અધ્ાપક હતા. તે ગુ્લાબી આદમી હતા અને શરાબ તથા સુંદરીનો એમનો ચસકો જાણીતો હતો.

આ દુરન્ા બહુ જ રવરચત્ છે અને તેનાં ધોરણ પણ રવરચત્ જ છે. અહીં ઉગતા સૂ્્ષને પૂજનાર સૌ સફળ થનારનો જ ભાવ પૂછે છે. તેમજ તેની કદર અને પૂજા પણ કરે છે, પણ જો કોઈ થોડા સમ્ માટે રનષફળ જા્, તો દુરન્ા તેને ધુતકારે છે.

દુરન્ામાં જેને સફળતા વરે, તેની પૂજા થા્, તેને આદર મળે એટ્લું જ નહીં, તેના દોર, ઉણપો અને દગુણ્ષુોન ે જોવા છતા ં ન જએુ, એવી જ રીતે સફળ ન થઈ શકનારનાં ઇમાનદારી, રનઠિા વગેરે સદ્ુણ પણ ઢંકાઈ જા્. પ્રમોદ જેવા ઇમાનદાર પણ અસફળ ્ુવકને કોઈ પોતાની પુત્ી આપવા તૈ્ાર નહતું થતું. કારણ? દુરન્ાનો ન્ા્ જ આ પ્રકારનો છે. આટ્લી ઉંમર થવા છતાં દુરન્ાના આ માપદંડને હું સમજી શકી નથી.

દુરન્ામાં સફળતા અને રનષફળતા તો મળ્ા જ કરે. આ બંને કદી સથા્ી નથી હોતી. આ બંને વ્ાવહાડરક પક્ષ છે. રજંદગીના એક જ રસક્ાની એ બે બાજુઓ છે. બંને એકબીજા રવના અધૂરી અને એકબીજાની પૂરક છે.

આવા જ એક નેક પણ અસફળ ઇનસાન પ્રમોદને હું ચાહવા ્લાગી હતી. ગમે તે થા્ તો પણ હું તેને મારો જીવનસાથી બનાવવા ઇચછતી હતી. મેં મારા જીવનનો મહત્વનો રનણ્ષ્ કરી ્લીધો હતો અને તેમાં હું અડગ હતી. એક ડદવસ મારાં માબાપે મને વાત કરી કે તેમની ઇચછા ધમષેશ સાથે મારી સગાઈ કરવાની હતી.

આ સાંભળતાં જ મને નવાઈ ્લાગી. પછી મારી જાત પર સં્મ રાખીને મેં કહ્ં, ''રપતાજી, આજીવન કુંવારી રહીશ, પણ ધમષેશને તો નહીં જ પરણું. શાંરત્લા્લ જેવાની પુત્વધુ બનવાનું હું કદી પસંદ નહીં કરં. આ મારો આખરી રનણ્ષ્ છે અને હવે પછી હું આવી કોઈ વાત કદી નહીં સાંભળું.'' મારી બંને નાની બહેનો પણ મારા જ પક્ષમાં હતી. થોડીવાર અટક્ા પછી મેં મારાં માબાપને ફરી કહ્,ં ''તમ ે આવો રનણ્્ષ ્લતેા ં પહે્લા ં એવું કદી રવચા્િંુ છે ખરં કે જેણે પોતાના જીવનમાં આજસુધી આવું જુદું વાતાવરણ કદી જો્ું જ નથી, એવી તમારી દીકરી આ નવા વાતાવરણને શી રીતે અનુકકૂળ થઈ શકશે? રપતાજી, તમે કદી રવચારે્ ક્ષો છે ખરો કે જે દારૂડડ્ા, માંસાહારી, રવ્લાસી અને ભટકે્લ શાંરત્લા્લ સાથે તમને વાત કરવી પણ નથી ગમતી, તે જ આવતી કા્લે તમારો વેવાઈ અને સગો બની જશે? જે વ્રક્તએ પોતાના જીવનમાં ૨૬-૨૭ વર્ષ આવા દૂરરત વાતાવરણમાં રવતાવ્ાં હો્, તે આવતી કા્લે પોતાના રપતાના જ પગ્લે નહીં ચા્લે, એની શી ખાતરી? આમ થશે ત્ારે મને કેવું ્લાગશે? તેનાં ઘરનાં સંસકારની અસર તેના વ્રક્તતવ, ચાડરત્્ અને સવભાવ પર પડવાની સંભાવના ખરી કે નહીં?

મને ખાતરી છે કે તેની અસર ક્ાંક તો જરૂર પડે્લી જ છે. તમે બધા સારી રીતે જાણો છો કે આજે્ પણ દારૂ પીધા પછી શાંરત્લા્લ અને તેના ભાઇઓ મારામારી અને ગાળાગાળી કરતા જ હો્ છે. શાંરત્લા્લની બહેન અનુરાધાના ડકસસાની પણ તમને બધાને ખબર છે જને? ્લગ્ન પછી થોડા ડદવસોમાં એક ધારાસભ્ની દોરવણીથી તેણે પોતાના પરતને ઝેર દઈને મારી નાખ્ો હતો અને આજે પણ તે પે્લા રાજકારણની રખાત તરીકે જ જીવે છે, છતાં તમે મને ધમષેશ સાથે પરણાવવાનો દુરાગ્હ કેમ રાખો છો?

ધમષેશ અત્ારે સરકારી નોકરી કરે છે તેથી હું તેની સાથે ્લગ્ન કરં અને પ્રમોદ હા્લપૂરતો બેકાર છે અને તેને કોઈ સરકારી નોકરી નથી, તેથી હું તેની સાથે ્લગ્ન ન કરં, એમ તમે ઇચછો છો? રપતાજી, પ્રમોદ જેવો પ્રમારણક ્ુવાન શોધવો મુશકે્લ છે.

આજે ભ્લે તે અસફળ હો્, પણ હું તેની સાથે વધુ સુખી રહી શકીશ. તમે મને ઇમાનદાર, પડરશ્રમી અને સજ્જન વ્રક્તની કદર કરતાં શીખવ્ું છે અને આજે તેનો અમ્લ કરવાનો પ્રસંગ ઊભો થ્ો, ત્ારે તમે જમને પાછી પાડી દો છો? પ્રમોદની બાબતમાં તમે સારી રીતે જાણો છો કે તે પાન, બીડી, રસગારેટ, શરાબ કે ચા પણ નથી પીતો.

તેના રપતા નારા્ણભાઈને પણ તમે સારી રીતે ઓળખો છો. તે પ્રામારણક, સજ્જન અને પડરશ્રમી છે. મને આશ્ચ્્ષ એ બાબતનું થા્ છે કે આ સજ્જનને પડતા મૂકી તમે શાંરત્લા્લ જેવાને તમારો વેવાઈ બનાવવાનું રવચારી શી રીતે શક્ા?''

મારી બહેનોએ પણ મારા રનણ્્ષન ું સમથન્ષ ક્.િંુ રપતાજી પાસે મારા સવા્લોના કોઈ જવાબ ન હતા, આથી તે ચૂપ થઈ ગ્ા. માએ મને દુરન્ાદારીના પાઠ ભણાવવાનો પ્ર્ત્ન ક્ષો. પણ મેં નમતું ન જ જોખ્ું. છેવટે રપતાજીને મારી વાત સવીકારવી પડી અને થોડા જ સમ્માં અમારાં ્લગ્ન થઈ ગ્ાં.

્લગ્ન પછી ૧૧-૧૧ વર્ષના સતત સંઘર્ષ પછી આજે પ્રમોદે પોતાની શાળાની બીજી બે શાખાઓ ખો્લી છે. સવારે ૧૧ થી ૨ વાગ્ા સુધી તે પોતાની શાળાઓનું ધ્ાન રાખે છે અને સાંજે ટ્ૂશન ક્ારસસ ચ્લાવે છે.

થોડાં વરષોથી તેના છાત્ોને સારી સફળતા મળવાથી વગષોમાં છાત્ોની સંખ્ા વધતી જ જા્ છે. પોતાની કમાણીમાંથી તેણે એક કાર પણ ખરીદી છે. પોતાની શાળા માટે શરૂઆતમાં ભાડે રાખે્લું મકાન તેણે હવે ખરીદી ્લીધું છે. મારી આવક પણ સારી છે. અમારં જીવન આનંદથી વીતી રહ્ં છે. મારે બે પ્ારાં બાળકો છે, શ્ેતા અને અવવીશ. મારા સાસુસસરા મને પોતાની પુત્ીથી પણ વધુ ચાહે છે. હું તેમજ પ્રમોદ એકબીજાને સાચા હૃદ્થી પ્રેમ કરીએ છીએ. વસવસો ફક્ત એક જ બાબતનો છે કે હું અને પ્રમોદ આજે ક્લાકો સુધી એકબીજાની સાથે નથી રવતાવી શકતાં, પણ આ તો પ્રકૃરતનો રન્મ છે કે કંઈક મેળવવા કંઈક ખોવું પણ પડે છે.

ખરેખર તો અમને મળે્લી સફળતાનું આ મૂલ્ છે. વ્રક્ત જ્ારે ભરપૂર સફળતા મેળવી ચોતરફ પ્રરસસધધ પ્રાપ્ત કરે, ત્ારે પ્રકૃરત પણ તેની પાસેથી તેનું તેટ્લું જ મૂલ્ વસૂ્લ કરે, છતાં અમારી ઇચછા એ છે કે અમે એકબાજાની સાથે અને બાળકો સાથે વધુમાં વધુ સમ્ રવતાવી શકીએ. આજથી ૧૧ વર્ષ પહે્લાં મારી મરજીથી મેં જે રનણ્ષ્ ્લીધો હતો, તેનો આજે મને ગવ્ષ છે અને તેનાથી હું સંતોર પણ અનુભવું છું. જ્ારે એ વખતે મેં આ દુરન્ાનાં જીણ્ષ થ્ે્લાં રવરચત્ અને અનોખા ધોરણોને ઠુકરાવી તેમની સામે રવદ્રોહ ક્ષો હતો, ત્ારે મારી બહેનો રસવા્ કોઇએ મને સાથ નહોતો આપ્ો.

દરેક વ્રક્ત એ ખૂબ રવચાર કરી પોતાની રવવેકબુસધધથી પોતાના જીવનની મહત્વની સમસ્ાઓનો જાતે જ ફેંસ્લો કરવો જોઇએ અને તે અંગેના ધોરણ પણ પોતાના રવવેક અને રરચ અનુસાર જ પસંદ કરવાં જોઇએ. દુરન્ાએ નક્ી કરે્લાં ધોરણ અનુસાર વ્રક્ત આ દુરન્ામાં પોતાને અનુકકૂળ બનાવી દે તે જરૂરી નથી અને ્લગ્ન જેવી નાજુક સમસ્ાઓમાં તો આવું કદી ન થવું જોઇએ. હું મારા રવચારોમાં ખોવા્ે્લી હતી ત્ાં જ ''મમમી, હેપપી મેરેજ એનીવસ્ષરી''ની રચરપડરરચત મધુર ડક્લકારીથી મારી તંદ્રાનો ભંગ થ્ો. આંખો ખો્લી જો્ું તો દર વર્ષની જેમ બાળકો સાથે પ્રમોદે મારા રૂમમાં પ્રવેશ ક્ષો હતો. પ્રમોદ બારણા પાસે સસમત કરતો ઉભો હતો. હું ઉઠી કે તરત જ બંને બાળકો મને દોડીને ભેટી પડ્ાં.

ઘડડ્ાળ તરફ નજર જતાં ભાન થ્ું કે ૧૧ વાગી ગ્ા હતા, એટ્લે કે પૂરા બે ક્લાક સુધી હું મારા અતીતના રવચારોમાં જ ડૂબે્લી રહી હતી. મોં ધોવા હું બાથરૂમ તરફ જતી હતી ત્ાં જ પ્રમોદે મને આર્લંગનમાં ્લઈ એક દ્રગાઢ ચુંબન આપતાં કહ્ં, 'ડડઅર, ક્ાં ચા્લી? જરા મને પણ ્લગ્નની વર્ષગાંઠની મુબારકબાદી આપી દેવા દે ને? આ સેવકને આવો અવસર વારંવાર ક્ાં મળે છે?''

Newspapers in Gujarati

Newspapers from United Kingdom