Garavi Gujarat

રાતિ ભતવષ્્ થી જૂન

- પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

મેષ

(અ.લ.ઈ.)

શુભ દિવસ: બુધ, શવન

કાર્યવસસ્ધમાં વિલંબ ્થતાં, માનવસક તાણ રહેશે. અણધારા્ય ખચા્ય, નાણાંભીડ ઉભી કરશે. આરોગર સાચિિું, પાચન તંત્ને લગતા પ્રશ્ો ઉભા ્થશે. જીિન સા્થીનો સા્થ - સહરોગ સહારભુત સાવબત ્થશે. પ્રેમને ક્ેત્ે પ્રગવત સાધી શકાશે. શેર- સટ્ા્થી દૂર રહેિું.

તમથુન

(ક.છ.ઘ.)

શુભ દિવસ: મંગળ, બુધ, શવન

કોઇક નિા કાર્યનો આરંભ કરી શકાશે. નાણાંકીર જાખમો હાવનકારક પુરિાર ્થશે. વમત્ો, ઓળવખતા, સગા-સંબંવધ આવ્થ્યક બાબતે સહારભુત વનિડશે. પડોશી સા્થે મનદુઃખના પ્રસંગ ઉભા ્થશે. જીિન સા્થીની અરવસકતા, મન-દુઃખ માનવસક તનાિ ઉભો કરશે.

તિંહ

(મ.ટ.)

શુભ દિવસ: સોમ, બુધ, શુક્ર

ધાવમ્યક આરોજનોમાં ભાગ લેિાના સંજાગો ઉભા ્થશે. સુખ-સગિડના સાધનો પ્રાપ્ત ્થશે. આવ્થ્યક વિકાસ સારો ્થશે. એક કરતાં િધુ માગગે આિક ્થશે. કુટુંબમાં કંકાશ કે કુટુંબના કોઇ સભરની માંદગી તનાિ ઉભો કરશે. લાભદારક પ્રિાસો ્થશે. િાહન હંકારતા સાચિિું.

િુલા

(ર.િ.)

શુભ દિવસ: બુધ, ગુરુ, શવન

પ્રિાસ - મનોરંજનના અિસર પ્રાપ્ત ્થશે. કાર્યસ્થળે સા્થીદારોનો સારો સહરોગ પ્રાપ્ત ્થશે. અણધારા્ય બીન જરૂરી ખચા્ય નાણાંભીડનું વનવમત્ત ્થશે. વમત્ો, ઓળવખતા, સગા-સંબંવધ આવ્થ્યક બાબતે સહારભુત વનિડશે. આરોગર સાચિિું, પાચન તંત્ને લગતા પ્રશ્ો ઉભા ્થશે.

ધન

(ભ.ફ.ધ.ઢ.)

શુભ દિવસ: સોમ, બુધ, શુક્ર

કોઇ દુઃખદ સમાચાર સાંભળિા મળશે. કોઇપણ વરવતિની સા્થે િાદ - વિિાદમાં ઉતરિું નહી પરરસસ્થવત બગાડશે. કુટુંબમાં કંકાશ કે કુટુંબના કોઇ સભરની માંદગી તનાિ ઉભો કરશે. જીિન સા્થીનો સા્થ - સહરોગ સહારભુત સાવબત ્થશે.

કુંભ

(ગ.િ.િ.ષ.)

શુભ દિવસ: બુધ, શુક્ર, શવન

કોઇ વરવતિની સહાર કરિાના સંજાગો ઉભા ્થશે. તમારા કારયો પ્રસંશા પ્રાપ્ત કરશે. જીિન સા્થીની અરવસકતા, મન-દુઃખ માનવસક તનાિ ઉભો કરશે. ઓળવખતા, સગા-સંબંવધ આવ્થ્યક બાબતે સહારભુત વનિડશે. નોકરી - ધંધાકીર ક્ેત્ે સાનુકુળ સંજાગો ઉભા ્થશે.

વૃષભ

(બ.વ.ઉ.)

શુભ દિવસ: સોમ, શુક્ર, શવન

અણધારયો લાભ ્થશે. પ્રિાસ લાભદારક રહેશે. વમત્ો, ઓળવખતા, સગા-સંબંવધ આવ્થ્યક બાબતે સહારભુત વનિડશે. ઉધારી કે જામીનગીરી્થી દૂર રહેિું, નાણાં ફસાિિાનો ભર રહેલો છે. હૃદર રોગીઓએ બીન જરૂરી તનાિ િાદ-વિિાદ ટાળિો.

કક્ક

(ડ.હ.)

શુભ દિવસ: ગુરૂ, શુક્ર, રવિ

કાર્ય સ્થળે સાનુકૂળ સંજાગો સજા્યશે. સા્થીદારો સા્થેના મતભેદ દૂર ્થશે. કુટુંબના સભરો આવ્થ્યક હાવન માટે વનવમત્ત ્થશે. પ્રણરભંગના સંજાગો ઉભા ્થશે. પ્રિાસ ટાળિા, િાહન હંકારતા કાળજી રાખિી. પડોશી સા્થે મનદુઃખના પ્રસંગ ઉભા ્થશે.

કન્ા

(પ.ઠ.ણ.)

શુભ દિવસ: મંગળ, ગુરુ, શુક્ર

િાહન-રંત્ોનો ઉપરોગ કરતા સાિધાન રહેિું, ઇજા ્થિાનો ભર રહેલો છે. વિિાદોમાં પડિું નહીં. સારા, શુભ સમાચાર સાંભળિા મળશે. આવ્થ્યક વિકાસ સારો ્થશે. એક કરતાં િધુ માગગે આિક ્થશે. આરોગર સાચિિું, પાચન તંત્ને લગતા પ્રશ્ો ઉભા ્થશે.

વૃતચિક

(ન.્.)

શુભ દિવસ: બુધ, શુક્ર, શવન પ્રવતવઠિત વરવતિનો સહરોગ પ્રાપ્ત ્થશે. કોઇ અણધારયો લાભ મળી શકશે. હૃદર રોગીઓએ બીન જરૂરી તનાિ િાદ-વિિાદ ટાળિો. પ્રેમને ક્ેત્ે પ્રગવત સાધી શકાશે. શેર - સટ્ા - જુગાર જેિા જાખમો ટાળિા, નુકશાન ્થિાની સંભાિના છે. સારા, શુભ સમાચાર સાંભળિા મળશે.

મકર

(ખ.જ.)

શુભ દિવસ: બુધ, ગુરૂ, શવન

પાટટી - વપકવનકના કાર્યક્રમના સંજાગો ઉભા ્થશે. સમર સુખ-શાંવતમાં પસાર ્થશે. નાણાંકીર દ્રસટિએ સાનુકૂળ સમર સાવબત ્થશે. ઉધારી કે જામીનગીરી્થી દૂર રહેિું, નાણાં ફસાિિાનો ભર રહેલો છે. જીિન સા્થીનો સા્થ - સહરોગ સહારભુત સાવબત ્થશે.

મીન

(દ.ચ.ઝ.થ.)

શુભ દિવસ: મંગળ, ગુરૂ, શવન સંતાન વચંતાનું વનવમત્ત ્થશે. િડીલો કુટુંબ કંકાશમાં વનવમત્ત ્થશે. નોકરી - ધંધાકીર ક્ેત્ે સાનુકુળ સંજાગો ઉભા ્થશે. વમત્ો, ઓળવખતા, સગા-સંબંવધ આવ્થ્યક બાબતે સહારભુત વનિડશે. સારા, શુભ સમાચાર સાંભળિા મળશે. અપરવણતને જીિનસા્થીની પ્રાવપ્તના સંજાગો ઉભા ્થશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom