Garavi Gujarat

મંગળ પર મથાનવવસથાહત સ્‍થાપવથાનથા સવપનનરી નસનધિનરી દદશથામથાં એક કદમ

-

વવખ્ાતધનરુબેર અને મંગળ પર માનવવ્સાહત સથાપવાના સવપ્નદૃષ્ટા એલોન મસરની ‘સપે્સએક્સ’ રંપની દ્ારા વનવમકાત રોરેટ ્ાને ના્સાના બે અંતફરક્ષ્ાત્ીને ફલોફરડાથી ગ્ા ્સપ્ાહે ્સફળતાપૂવકાર અવરાશમાં મોરલી નવો ઇવતહા્સ રચ્ો છે. મસરના સવપ્નની વ્સવધિની ફદશામાં આ પહેલું રદમ છે. રોઇ ખાનગી રંપની આવી વ્સવધિ હાં્સલ રરે એ વાત જ રલપનાતીત ગણાતી હતી. મસરે અ્સંભવ ગણાતી વાત ્સંભવ રરી બતાવી છે.

આ ્ાન ફલોફરડાના રેનેડી સપે્સ ્સેનટરથી લોનચ રરા્ું હતું. આ વાત ઘણી મહત્વની છે, રારણ રે લગભગ એર દા્રામાં પહેલી વાર એવું બન્ું છે રે અમેફરરાની ધરતી પરથી માણ્સોને અવરાશમાં મોરલવામાં આવ્ા હો્. ફલોફરડાના સપે્સ ્સેનટરે અગાઉ એપોલો વમશન અને સપે્સ શટલની ્સેવા આપી હતી. સપે્સએક્સ અને બોઇંગ એમ બે રંપનીની ના્સાના રમવશકા્લ ક્રૂ પ્રોગ્ામ માટે પ્સંદગી રરવામાં આવી હતી. હાલમાં તો સપે્સએક્સને આ માન મળ્ું છે

મસરની રંપની સપે્સએક્સની રેપ્સૂલ ડ્ેગનમાં રવાના થ્ેલા એસટ્ોનૉટ્સ બોબ બેનરેન અને ડગ હલથી છેર ૨૦૦૦થી ના્સા ્સાથે જોડા્ેલા છે અને ના્સાના એસટ્ોનૉટ રોપ્સકાના ્સૌથી અનુભવી અવરાશ્ાત્ીઓ ગણા્ છે. બંને અવરાશ્ાત્ીઓ સપે્સ શટલ દ્ારા બે વખત અવરાશમાં જઇ આવ્ા છે. આમ તો આ વમશન બે ફદવ્સ અગાઉ બુધવારે રવાના થવાનું હતું પરંતુ ખરાબ હવામાનના રારણે તે છેલ્ી ઘડીએ મોરરૂફ રાખવામાં આવ્ું હતું. ૨૦૧૧ બાદ અમેફરરાની ધરતી પરથી પહેલી વખત આ પ્રરારનું વમશન હાથ ધરવામાં આવ્ું હતું. આ ઐવતહાવ્સર પળના ્સાક્ષી અમેફરરાના પ્રમુખ ડોનાલડ ટ્મપ પણ બન્ાં હતાં.

મંગળ પર રોલોની સથાપવી એ મસરનું સવપ્ન છે. આ સવપ્ન ્સારાર રરવા તેમણે સપે્સએક્સ નામની રંપનીની સથાપના રરી છે. સપે્સએક્સ અદ્યતન રોરેટ અને અવરાશ્ાન ફડઝાઇન રરે છે, તેનું વનમાકાણ રરે

છે અને લોંચ રરે છે. આ રંપનીની સથાપના ૨૦૦૨માં થઇ ત્ારે મસરની ઇચછા સપે્સ ટેરનોલોજીમાં ક્ાંવત થા્ એવું રંઇર રરવાની હતી. શવનવાર, 30 મેના રોજ તેમની રંપની દ્ારા પ્રથમ વખત અવરાશ્ાત્ીઓને ્સફળતાપૂવકાર લોનચ રરવામાં આવ્ા એ મસરના સવપ્નની વ્સવધિની ફદશામાં પ્રથમ પગલું હતું. એ વખતે સવાભાવવર રીતે જ મસર લાગણીશીલ બની ગ્ા હતા. પત્રારો ્સાથે વાત રરતાં મસરે રહ્ં રે, ‘હું આજે અત્ંત ભાવવવભોર છું, તેથી સપષ્ટપણે વાત રરવી મુશરેલ છે. આ લક્્ તરફ રામ રરતાં ૧૮ વષકા થઈ ગ્ાં છે, તેથી તે ્સફળ થ્ું છે તેવું માનવું મુશરેલ છે.’ બધું બરાબર ચાલશે તો સપે્સએક્સ ટૂંર ્સમ્માં ના્સા માટે આંતરરાષ્ટી્ અંતફરક્ષ સટેશન (આઇએ્સએ્સ) માટે તેમ જ અન્ અવરાશ એજન્સીઓ અને ખાનગી રંપનીઓ માટે અંતફરક્ષ્ાત્ીઓને અવરાશમાં લોનચ રરવાનું શરૂ રરશે.

સપે્સએક્સે ઇનટરનેશનલ સપે્સ સટેશન (આઇએ્સએ્સ) માટે ક્રૂ ડ્ેગન અવરાશ્ાન લોંચ ર્ું એ પહેલાં માચકા ૨૦૧૯માં સપે્સએક્સે આઇએ્સએ્સમાં એર અઠવાફડ્ાની રામગીરી માટે ડેમો-૧ નામનું અવરાશ્ાન લોનચ ર્ું હતું. તે વખતે તેમાં રોઇ અવરાશ્ાત્ી નહોતા. માત્ રીપલે નામનો એર ડમી રોબો હતો.

ના્સાના અવરાશ્ાત્ીઓ બોબ બેહનરેન (૪૯) અને ડોગ હલથી (૫૩) ્સાથે રેનેડી સપે્સ ્સેનટરના લોનનચંગ ્સંરુલથી રંપનીના ફાલરન ૯ રોરેટ દ્ારા બપોરે ૩.૨૨ વાગ્ે રવાના થ્ું હતું. આ ગમડ્ોપ (રેનડી) રદના વાહનનું નામ ક્રૂ ડ્ેગન રાખવામાં આવ્ું છે, જે હવે અમેફરરન અંતફરક્ષ્ાત્ીઓને આંતરરાષ્ટી્ અંતફરક્ષ રેનદ્રમાં ૧૯ રલારની ્ાત્ા પર લઈ જશે. પ્રથમ વખત અવરાશ્ાત્ીઓ ્સાથે તેના નવા ક્રૂ ડ્ેગન અવરાશ્ાનને ્સફળતાપૂવકાર લોનચ રરીને, સપે્સએક્સ ના્સા માટે અવરાશ્ાત્ીઓ લોંચ રરનારી પ્રથમ ખાનગી રંપની બની. આ પહેલાં અમેફરરા, રવશ્ા અને ચીન - માત્ ત્ણ ્સરરારોએ જ આ વ્સવધિ હાં્સલ રરી છે.

મસર તો આ સપે્સક્ાફટમાં રેસટોરનટ, રેવબન, ગેમ્સ અને વ્સનેમા જેવી ્સગવડો પણ ઊભી રરવાની ખેવના રાખે છે. મસર રહે છે રે આટલી લાંબી મુ્સાફરી બોફરંગ ન બની જા્ એટલા માટે આવી વ્વસથા ઊભી રરવામાં આવશે.

એલોન મસરની તુલના થોમ્સ એફડ્સન અને સટીવ જોબ્સ જેવા લોરો ્સાથે થઇ રહી છે. આ લોરોએ પોતાની અદભૂત રલપનાશવતિ અને તર્કબુવધિ વડે અ્સંભવને ્સંભવ રરી બતાવ્ું છે. એલોન મસરે ટેસલા ઇલેરવટ્ર રાર બનાવવાથી માંડીને સપે્સેક્સ વમશન જેવા રા્યો રરી દેખાડ્ા છે. મંગળ પર રોલોની સથાપવી આવું જ એર અનોખું ્સપનું છે.

મસર રંઇર અવનવું રરવાના શોખીન છે. આના રારણે તેમને લાભ પણ થ્ો છે. આના રારણે જ તેઓ આજે અમેફરરાના ્સૌથી ધનવાન લોરો પૈરીના એર ગણા્ છે. તેમની ્સંપવતિ અંદાજે 10 વબવલ્ન ડોલરની ગણા્ છે. તેમની પ્રશં્સા જ થઇ છે એવું નથી. તેમની ટીરા પણ થઇ છે. તેમની રામ રરવાની પધિવત ્સામે ઘણાંને વાંધો છે. મસર રઠોર પફરશ્રમના વહમા્તી છે. બો્સ તરીરે તેઓ આરરા ગણા્ છે.

મસરના વવચારો અને રલપનાઓ પર નજર નાખીએ તો રોઇ વવજ્ાનરથા રે પરીરથા જેવાં વધારે લાગશે. નાનપણમાં તેમણે જથથાબંધ ્સા્ન્સ ફફકશન વાંચેલી છે. તેમના સવભાવને તે અનુરરૂળ પણ હતું. વવજ્ાનરથાઓ તેમના માટે માત્ વાતાકાઓ નહોતી પણ એર મોટો પડરાર હતો. આજે આવો જ એર મોટો પડરાર મંગળ પર માનવવ્સાહત સથાપવાનો છે જે તેમણે ઝીલી લીધો છે. મસરે એરવાર રોઇને રહેલું રે મારે પૃથવી પર નહીં પણ મંગળ પર મરવું છે. મરતાં પહેલાં તેઓ ત્ાં વનવૃતિ જીવન વીતાવવા માગે છે.

આપણે આશા રાખીએ રે મસરનું આ સવપ્ન ્સારાર થા્. તેમ થશે તો તેનો લાભ ્સમગ્ વવશ્વને મળે તેવી પ્રબળ ્સંભાવના છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom