Garavi Gujarat

યુકેમાં લૉકડાઉન હળવું થયું

-

વડાપ્રધાન બોરીસ જ્ોનસને બે મહ્નાના કડક પ્રહિબંધો પછી દેશનું કોહવડ ' એલર્ટ' સરેરસ ઔપચારરક રૂપે ચાર પરથી ઘરાડીને ત્રણ કરવાની અને ઇગલેનડમાં લોકડાઉન ્ળવુ કરવાની ગુરૂવારના રોજ દૈહનક પ્રેસ કોન્ફરનસમાં જા્ેરાિ કરી ્િી. િે મુજબ સોમવાર િા. 1થી પરરવારો દાદા- દાદીને અને િેઓ પૌત્ર-પૌત્રીઓને મળી શકશે, ગાડ્ટનમાં હમત્રો અથવા કુરુંબના વધુમાં વધુ છ લોકો બ્ાર કે બગીચામાં મળી શકશે કે બારબેક્ુ પારટી કરી શકશે. ઇંગલેનડમાં, સોમવારથી બાળકોની નસ્ટરી, શરૂઆિના વર્ષોની સેરરંગસ અને રીસેપશન, ્ર 1 અને ્ર 6ના હવદ્ાથટીઓ મારે શાળાઓ ્ફરીથી ખોલવાના સંકેિ આપવામાં આવ્ા છે. કેરલીક દુકાનો ્ફરીથી ખોલવા દેવાશે જેમાં આઉરડોર રીરેઈલ અને કાર શોરૂમ ્ફરીથી કામગીરી શરૂ કરી શકશે. ગાડ્ટન સેનરસ્ટ, ડીઆઈવા્ સરોસ્ટ અને રેકવે ્ફૂડ ચેઇનસે પોિાની શાખાઓ ખોલવાનું શરૂ ક્ું છે.

બોરરસ જ્ોનસને અન્ હબન-જરૂરી રીરેઈલ દુકાનો જેમ કે ્ફેશન અથવા ્ોમવેર રીરેઈલની દુકાનોને 15 જૂનથી ખોલવાની મંજુરી આપી છે. અન્ વ્વસા્ો, જેમ કે પબસ, ્ેરડ્ેસર અને હસનેમા ્ોલ મારે જુલાઈ સુધી રા્ જોવી પડશે. જોકે લોકોએ સવચછિાના હન્મો અને બે મીરરનું સામાહજક અંિર જાળવી રાખવું પડશે. આમ છિાં બીજા ઘરનાં લોકોને ગળે મળી શકશો ન્ીં અથવા આખી રાિ કોઇના ત્ાં રોકાઈ શકશો ન્ીં. જા્ેર કરા્ેલા ્ફેર્ફારોના ભાગ રૂપે આવિા મહ્નાથી દુકાનો અને શાળાઓ ્ફરીથી ખોલવાનું આ્ોજન છે. ગુરૂવારથી મેકડોનાલ્ડસ ્ુકેના િમામ 1,019 આઉરલેટસ રડહલવરી અથવા ડ્ાઇવ-થ્ુ મારે ખુલ્ા મુકવાનું છે.

જ્ોનસને જણાવ્ું ્િું કે ‘’ લોકડાઉન પછીના િબક્ામાં જવા મારેના પાંચે્ રેસર પૂણ્ટ થ્ા છે અને િે મારી કે સરકારની હસધ્ધ નથી - િે જનિાની ઉપલધબધ છે. વાઈરસ દૂર કરવાના આપણા રાષ્ટી્ ્ેિુ મારેના િમારા સંકલપ અને સમપ્ટણને લીધે જ આ શક્ બન્ું છે જે બદલ આપ સૌનો આભાર. આગામી સપ્ા્થી હન્ંત્રણો થોડા ્ળવો કરવામાં આવશે.’’ જો કે મુખ્ વૈજ્ાહનક સલા્કાર પેહરિક વાલેનસે ચેિવણી આપી છે કે દરરોજ 8,000 નવા ચેપ નોંધાઇ રહ્ા છે અને હન્મો વધુ ્ળવા કરવા જિાં ' હવસંગિિાઓ અને અસંગિિાઓ' સજા્ટશે. ક્લાઇધમબંગ ફ્ેમસ, સલાઇ્ડસ અથવા કંઈપણ શેર ન કરવા અને બે મીરરથી વધુ નજીક ન જવા મારે પ્રોતસાહ્િ કરાશે. કોઈ બીજાના ઘરે રાિવાસો કરવાની ્ુકેભરમાં ક્ાં્ પણ મંજૂરી આપવામાં આવશે ન્ીં. બીજાના ઘરે બાથરૂમનો દરવાજો ખોલવા અને બંધ કરવા મારે રીસ્ુ પેપરનો અને ્ાથ લૂછવા રકચન રોલનો ઉપ્ોગ કરવો. કોઇના ઘરે ગ્ા ્ો અને વરસાદ પડે િો િમારે બ્ાર છત્રી ખોલીને બ્ાર ઉભા ર્ેવુ પડશે અથવા પરિ થવુ પડશે. કોઇ પણ સંજોગોમાં બીજાના ઘરે ર્ી શકાશે ન્ીં. િમે જુદા જુદા સમ્ે જુદા જુદા લોકોને મળી શકો છો, પરંિુ બને એરલુ ઝડપથી વધુ ગ્ુપને મળવાનુ રાળો. આરોગ્ની રીિે અત્ંિ નબળા જૂથમાં ્ો્ અને જેમને જી.પી.નો પત્ર મળ્ો ્ો્ િેવા લોકોએ અલગ ર્ેવાનું ચાલુ રાખવું જોઈએ. 70 કે િેથી વધુ વ્ના સારી િહબ્િ ધરાવિા લોકો મળી શકે છે. કેર ્ોમની સલા્ વગર િમે કોઇ પણ ર્ેવાસીને મળી શકશો ન્ીં.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom