Garavi Gujarat

કોરોનાવાયરસ: સુરક્ીત કામે પાછા ફરો

- યુકે સરકારના સહયોગથી પ્રસ્ુ્

કોરોનાવાઈરસ રોગચાળો શમી રહ્ો છે અને મરણ પામનારા તેમજ ચેપ લાગવાના કારણે હોસ્પટલમાં દાખલ થઇ રહેલા લોકોની સંખ્ામાં જોરદાર ઘટાડો થઇ રહ્ો છે ત્ારે બ્રિટનના અથ્થતંત્રને લાંબા લોકડાઉન પછી ફરીથી વેગવાન બનાવવાના આશ્ે સરકારે બ્વબ્વધ વેપાર - ઉદ્ોગોને પોતાનુ કામકાજ ફરીથી શરૂ કરવા માટે મંજૂરી આપી છે. વેપાર - ઉદ્ોગોમાં કામ કરતા કમ્થચારીઓ કઇ રીતે સુરક્ીત કામ પર પાછા ફરી શકે, કામના ્થળે કેવી તકેદારી રાખવી, કામના ્થળે જતા આવતા કઇ સાવચેતી રાખવી તે માટે સરકારે જાહેર કરેલી કેટલીક માબ્હતી અત્રે આપવામાં આવી છે. પણ જો આપને વધુ માબ્હતી જોઇતી હો્ તો એની બ્વગતો અહીં મળી શકે છેઃ

TT S // GO UK/ GUIDA CE/ ORKI G-SA E Y-DURI GCORO A IRUS-CO ID- સરકારે બ્વબ્વધ વેપાર ઉદ્ોગોનુ સંચાલન કરતા બ્બઝનેસમેનો અને ઉદ્ોગપબ્તઓને પણ તેમના કામના ્થળે કમ્થચારીઓ અને કામદારો પોતાનુ કામ બરોબર રીતે સુરક્ીત વાતાવરણમાં કરી શકે તે માટે કેટલુંક માગ્થદશ્થન આપ્ું છે. એમપલો્ર અને કમ્થચારીઓ ઉપરાંત સેલફ એમપલોઇડ લોકોને પણ સલામત રીતે કેવી રીતે કા્્થ કરવું તે માટે માગ્થદશ્થન અપા્ુ છે. નાના, મધ્મ અને મોટા કદના બ્બઝનેસીસ અને ઉદ્ોગોએ કેવી તકેદારી રાખવી, સામાજીક અંતરના કેટલા અને કેવા પગલા લેવા તેની સબ્વ્તર માબ્હતી અને કેસ ્ટડીઝ અબ્હં રજૂ ક્ા્થ છે અને આપના બ્બઝનેસ અને ઉદ્ોગને અનુકુળ આવે તેવા અન્ કેસ ્ટડીઝ આપ આ વેબસાઇટ પર જોઇ શકશો. TT S // USI ESSSU ORT OG GO UK/CATEGORY/CASE-stUDIES/

આપણે જાણીએ છીએ કે કોરોનાવા્રસ રોગચાળો ચેપ ધરાવનાર

લોકો દ્ારા ઉચછવાસ, છીંક અને ખાંસી ખાવાના કારણે હવામાં ફેંકા્ેલા ડ્ોપલેટસ જે તે ચીજ વ્તુની સપાટી પર અને ઘણી વખત સામેની વ્બ્તિ પર પડે છે અને તેના સંપક્કમાં આવનાર વ્બ્તિ વા્રસના ચેપનો ભોગ બને છે. આવા સંજોગોમાં સલામત રીતે કામ પર પાછા ફરવું અને ધરે સલામત પરત આવવું, સુરબ્ક્ત રીતે કામ કરવું, કામ પર અને મુસાફરી દરબ્મ્ાન સલામત સામાબ્જક અંતર જાળવવુ, મા્ક પહેરવો વગેરે ખૂબ જરૂરી છે. કોરોના વાઈરસ રોગચાળો શમી રહ્ો હોવાના પુરાવા મળી રહ્ા છે તેથી કામ પર પરત જવા માટે ડર અનુભવવાની જરા પણ જરૂર નથી. સરકારે આ અંગે જરૂરી તકેદારી રાખી જ છે. આ લેખમાં જણાવેલ અને વેબસાઇટ પર આપવામાં આવેલી માગ્થદબ્શ્થકા અને સલાહનું પાલન કરશો તો તમારા કામ પર અને મુસાફરી દરબ્મ્ાન તમે સલામત રહેશો.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom