Garavi Gujarat

સલામત રીતે કામ કરવા માર્ે પગલાં 5

-

તમારા વેપાર કે ઉદ્ોગના ્થળે કામ શરૂ કરાવતા પહેલા ખાતરી કરો કે તમે તમારા કામના ્થળ સંબંબ્ધત બધી માગ્થદબ્શ્થકાઓ વાંચી છે. દરેક માગ્થદબ્શ્થકામાં જે તે ઉદ્ોગો માટે લેવા જોઇતા પગલાઓના આધારે બ્વબ્શષ્ટ સલાહ આપવામાં આવી છે.

કરો1:. કોવિડ-19ના જોખમની ચકાસણી

તમારા બ્બઝનેસ કે ઉદ્ોગમાં ફરીથી કામ શરૂ કરાવતાં પહેલાં તમારા કામના ્થળની સલામતીની ખાતરી કરવા HSE માગ્થદબ્શ્થકાને લક્માં રાખીને જોખમનુ મૂલ્ાંકન કરો. તમારા કામાદારો અથવા ટ્ેડ ્ુબ્ન્ન સાથે ચચા્થ કરો અને જોખમના એસેસમેનટના પરરણામો તમારા કામદારોને અને તમારી વેબસાઇટ પર જણાવો.

જાળ2િ.િસાફનાીઈપ્ર,વહરિાયથાઓધોનિાે વઅિકનસેસી્િચક્છર્ો: ા

તમારા બ્બઝનેસ કે ઉદ્ોગના ્થળે વારંવાર હાથ ધોવા જોઇએ અને જે તે સપાટીની સફાઇ અવારનવાર કરવી જોઇએ. લોકોને હાથ ધોવા અને ્વચછતા અંગેની સલાહનંુ પાલન કરવા માટે પ્ોતસાબ્હત કરવા જોઇએ. વોશરૂમ ઉપરાંત, કામના ્થળે હેનડ સેબ્નટાઇઝર આપવા. જેને બ્ન્મીતપણે ્પશ્થ કરાતો હો્

તે સાધનો અને સપાટીઓને વારંવાર જંતુનાશક વડે સાફ કરવી જોઇએ. વ્્ત બ્વ્તારોમાં સફાઈ વધારવી જોઇએ. શૌચાલ્ોના ્પષ્ટ ઉપ્ોગ અને સફાઇ માટે માગ્થદશ્થન આપવું જોઇએ. હાથ ધો્ા પછી સુકવવા માટે ટી્્ુ પેપર અથવા ઇલેસટ્ટ્કલ ડ્ા્સ્થની સુબ્વધાઓ પૂરી પાડવી જોઇએ.

સહ3ાય. કલરોોક: ોને ઘરેથી કામ કરિામાં

લોકોને ઘરથી કામ કરવામાં સહા્ કરવા તમારે બધા વાજબી પગલાં ભરવા જોઈએ અને કમ્થચારીઓ સાથે ઘરેથી કામ કરવાની વ્વ્થા અંગે ચચા્થ કરો. ખાતરી કરો કે તેમની પાસે ઘરે રહીને કામ કરી શકા્ તેવા ્ોગ્ ઉપકરણો છે, ઉદાહરણ તરીકે વક્ક બ્સ્ટમસનો રીમોટ એટ્સેસ. તેઓ આવશ્ક સંદેશાવ્વહાર કરી શકે તે લક્માં રાખો. તેમની શારીરરક અને માનબ્સક સુખાકારીની સંભાળ રાખો.

સામ4ા. વ િકશકઅયં્રહજાોયળિતોય: ાં 2 મીટરનુ

જ્ાં શટ્્ હો્ ત્ાં લોકો વચ્ે 2 મીટરનુ અંતર જળવા્ તે જુઓ. કામદારો અને મુલાકાતીઓ માટે સામાબ્જક અંતરની માગ્થદબ્શ્થકાની ્ાદ અપાવતા સંકેતો મૂકો. વક્ક્ટેશનને શેર કરવામાં ન આવે તેની કાળજી

રાખો. લોકોને 2 મીટરનુ અંતર રાખવામાં સહા્ મળે તે માટે બ્વ્તારોને બ્ચબ્નિત કરવા માટે ફલોર પર ટેપ અથવા પેઇનટ લગાવો. શટ્્ હો્ તો કામના ્થળે અવરજવર માટે વન- વેની વ્વ્થા કરો. શટ્્ હો્ તો મુલાકાતીઓ એપોઇનટમેનટ દ્ારા જ આવે તેવુ ગોઠવો.

નરા ખહ5ોો.: બ તયેમાંીચટેપરનનાુ અજોખં્રમ િઅળંગિે્ાયકેદ્ારેમી

જ્ાં લોકો 2 મીટરનુ અંતર જાળવી ન શકે ત્ાં ચેપના જોખમને ટાળવા માટે તમારે બધું વ્વહારરક કરવું જોઈએ. નક્ી કરો કે વ્વસા્ ચલાવવા માટે કઈ પ્વૃબ્તિ ચાલુ રાખવી જરૂરી છે? તે પ્વૃબ્તિ બને એટલી ઝડપથી પતી જા્ તેનુ ધ્ાન રાખો. લોકોને એકબીજાથી અલગ રાખવા માટે ્ક્રીન અથવા બેરી્રનો ઉપ્ોગ કરો. શટ્્ હો્ ત્ારે એક બીજા તરફ ઉંધા રહીને કે આજુબાજુમાં રહીને કામ કરવા પ્ેરો. કમ્થચારીઓનો કામ પર આવવા જવાનો ટાઇમ બદલો. કોરોનાવા્રસ સામે સુરક્ીત રહેવા માટે દરેક કામદારોને એક જ ટીમમાં રાખો. સુરક્ીત અંતર રાખવા જણાવો અને બને તેટલો તેઓ સામસામો સંપક્ક ન રાખે તે જોવાથી ચેપ લાગવાનુ જોખમ ઘટાડી શકશો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom