Garavi Gujarat

‘ફફડી ઉઠેલા’ ડોક્ટર્સને વધુ મૃત્ુનો ડર

- બાર્ની ચૌધરી

પબ્લિક

હેલ્થ ઇંગલિલેન્લે કોરોનવાઈરસ્થી એશિયન અનલે ્લિલેક લિોકોના વધુ પ્તા મોત અનલે તલેમનલે અપ્રમાણસર વધારે અસરની સમીક્ા કરતા જણાયું હતું કે આ સમય દરશમયાન મૃતયુ પામનારા 17 ્ોકટરોમાંના 16 ્ોકટસ્સ BAME સમુદાયના હતા એમ ‘ગરવી ગુજરાત’નલે જાણવા મળયું છે. ્ૉકટસ્સ યુશનયન શરિટટિ મલેટ્કલિ એસોશસએિન (BMA)નલે ્ર છે કે રોગચાળાનલે લિગતા શનયંત્રણમાં સરકારના "નલેતૃતવની સંપૂણ્સ શનષ્ફળતા"ના કારણલે વધુ તબીબો શબનજરૂરી રીતલે મોતનલે ભલેટિલે. તા. 16 એશપ્રલિ્થી િરૂ ્થયલેલિી આ સમીક્ાનો એક અહેવાલિ ગત મંગળવારે તા. 2 જૂનના રોજ પ્રકાશિત ્થયો હતો. વટરષ્ઠ ્ોકટરોએ PHEની સમીક્ા "વહાઇટવોિ", "સમયનો સંપૂણ્સ વલે્્ફાટ" અનલે " ગુમાવલેલિી તક" તરીકે વણ્સવયો હતો. તલે સમીક્ામાં કોઈ ભલિામણો નહીં કરાઈ હોવા્થી તલે શનષ્ફળ ગણાય છે.

BMAના પ્રવક્ાએ જણાવયું હતું કે, "અમારા રેકો્્સ બતાવલે છે કે ઓછામાં ઓછા 17 ્ૉકટરો તલે તારીખો વચ્લે કોરોનાવાઈરસના કારણલે મૃતયુ પામયા હતા અનલે એક શસવાયના બધા જ BAME હતા. આ તલે સૂશચનો એક ભાગ છે કે જલેનલે આપણલે એકશત્રત કરી રહ્ા છીએ, પરંતુ તલે કોઈ રીતલે સંપૂણ્સ અ્થવા શનશચિત સૂશચ ન્થી તલે્થી સંખયા વધારે હોઈ િકે છે."

િુક્રવાર તા. 5 જૂનના રોજ ‘ગરવી ગુજરાત’ના બીજા વરયુ્સઅલિ રાઉન્ટેબલિ દરશમયાન વધુ ફ્રનટલિાઈન કમ્સચારીઓ તલેમની ્ફરજ બજાવતા મૃતયુ પામિલે તલેવી સંપૂણ્સ ચલેતવણી આપવામાં આવી હતી. સમીક્ામાં એ પણ બહાર આવયું છે કે એનએચએસમાં માળખાકીય રેશસઝમ સંબંશધત બાબતો અંશતમ અહેવાલિમાં્થી પ્તી મુકવામાં આવી હતી.

શરિટટિ મલેટ્કલિ એસોશસએિનના અધયક્ ્ૉ. ચાંદ નાગપૌલિલે જણાવયું હતું કે, "અમલે સાંભળયું છે કે BAME બલેકગ્ાઉન્ના ઘણા ્ોકટસ્સ ઉપર શ્લેત ્ૉકટસ્સની તુલિનાએ, સંપૂણ્સ સુરક્ા શવના,

પૂરતા રક્ણ શવના દદદીઓનલે જોવા માટે દબાણ કરાય છે. ્ૉકટસ્સ યુશનયન પાછલિા બલે મશહના્થી દર પખવાટ્યલે તલેના સભયોના મંતવયો લિઇ રહ્ં છે. તમારે એ સુશનશચિત કરવું પ્િલે કે લિોકો યોગય ઉપકરણો્થી સુરશક્ત છે. BAME બલેકગ્ાઉન્ના ્ોકટરો અનલે અનય હેલ્થ કેર કામદારો ઐશતહાશસક સાંસકકૃશતક અસમાનતાનલે કારણલે અવાજ ઉઠાવવામાં સમ્થ્સ ન્થી.”

તલેમણલે કહ્ં હતું કે “લિોકો અમનલે કૉલિ કરી િકે તલે માટે અમારી પાસલે 24કલિાકની હેલપલિાઇન છે. પરંતુ તલે પછી પણ, મેં સાંભળયું છે કે લિોકો તલેમના ટ્લે્ યુશનયનનું સમ્થ્સન હોવા છતાં પણ બોલિતા ્રે છે. પરંતુ આ બસ્થશત રોકવાની જરૂર છે કારણ કે આ તલેમના જીવન અનલે મરણનો સવાલિ છે.”

NHS ઇંગલિેં્ના જણાવયા અનુસાર, 2 જૂનલે સમીક્ા પ્રકાશિત ્થઇ તયાં સુધીમાં આિરે 3,700 એશિયન અનલે ્લિલેક લિોકો કોશવ્-19્થી મૃતયુ પામયા હતા. અહેવાલિ મુજબ શ્લેત શરિટટિ લિોકોની તુલિનાએ વંિીય લિઘુમતીઓમાં મૃતયુનું જોખમ 10્થી 50 ટકા વધારે રહેલિું છે.

સટૌરશરિજ બસ્થત લિાઇમસ મલેટ્કલિ સલેનટરનાં જી.પી. અનલે રસલેલસ હૉલિ હોબસપટલિના અરજનટ કેર સલેનટરના ્ૉ. સમરા અ્ફઝલિલે જણાવયું હતું કે, "હું આ સમીક્ા્થી ખૂબ શનરાિ ્થઇ છું કારણ કે તલેમાં જણાવલેલિી ઘણી બધી બાબતો આપણલે પહેલિા્થી જાણીએ છીએ. મારા દદદીઓએ ્ફોન કયયો હતો કે તલેમનલે પોતાનું ઘર છો્ીનલે બહાર નીકળતા ખૂબજ ્ર લિાગલે છે, કારણ કે સમાચારોમાં એવું કહેવાયું છે કે તલેમની મૃતયુ પામવાની સંભાવના 50 ટકા સુધી વધારે છે. છતાં કોઈએ એક સા્થલે દરેક હોબસપટલિ કે દરેક ટ્સટનો સંપક્ક કરવાનો અનલે કહેવાનો પ્રયાસ કયયો ન્થી કે અમનલે આ બલિશનકલિ નોટસની જરૂર છે, તલેની ચકાસણી કરવી છે."

બીએમએના માનદ ઉપપ્રમુખ ્ો. કૈલિાસ ચંદે કહ્ં હતું કે ‘’િરૂઆત્થી જ મનલે PHEની સમીક્ા પર શવશ્ાસ નહોતો. આ રોગચાળો 1918માં સપલેશનિ ફલિુ ્થયો તલે પછીના તમામ રોગચાળાની માતા સમાન છે. કોશવ્-19 એક પુસતક છે, અનલે શરિટન શવિલેનુ પ્રકરણ લિખાયું તયારે મનલે લિાગલે છે કે તલેનુ હે્ીંગ ‘નલેતૃતવની સંપૂણ્સ શનષ્ફળતા’ હિલે. તલે િરમજનક છે કે આપણલે કંઇ િીખયા ન્થી.”

શરિટટિ એસોશસએિન ઑ્ફ ટ્ફશઝશયનસ ઑ્ફ ઈબન્યન ઓટરશજન (BAPIO) ના પ્રમુખ ્ૉ. રમલેિ મહેતાના કહેવા મુજબ ‘’અમારા સભયોએ જણાવયું હતું કે તલેઓ શ્લેત સા્થીદારોની તુલિનાએ કોરોનાવાઈરસના દદદીઓ સા્થલે તલેમનો 90 ટકા સમય ગાળે છે, જયારે તલે લિોકો બાકીના 10 ટકા સમય જ સંપક્કમાં આવલે છે. 2,000 ્ોકટરોનો જવાબ ધરાવતા બલે સવવે અમલે કયા્સ છે. તલેમાં્થી માત્ર 20 ટકા લિોકો પાસલે યોગય પી.પી.ઇ. છે, જલે દયનીય છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom