Garavi Gujarat

પોલીસ પરના હુમલા શરમજનક: 62 પોલીસ અતધકારીઓને ઇજા

-

‘બલે્ક લાઇવ્સ િે્ટ્સલા’ ના દેખાવ્કારો દ્ારા આચરવાિાં આવેલી મહં્સાિાં બયધવાર તા. 3થિી રમવવાર ્સયધીિાં લંડનિાં ્કુલ 62 પોલી્સ અમધ્કારીઓ ઘાયલ થિયા છે અને 65 લો્કોની ધરપ્કડ ્કરાઇ છે.

પોલી્સ ફેડરેરનના રાષ્ટ્રીય અધયક્ જહોન અપ્ટેરે જણાવયયં હતયં ્કે ‘પોલી્સ અમધ્કારીઓ ્સાથિે ્સૌથિી ખરાબ મહં્સા આચરવાિાં આવી હતી. રહીદ સિાર્ક ્સેનો્ટાફને જે રીતે નય્ક્સાન ્કરાયયં છે તે દય:ખદ છે. આ ગેર્કાનૂની ્કૃતયને નયાયી ઠેરવવાનો પ્રયા્સ ્કરવો પણ બેજવાબદારીભયયલા છે."

રમવવારે રાત્રે એ્ક દેખાવ્કારની ધરપ્કડથિી અરાંમત ફેલાઇ હતી અને ગયસ્સે ભરાયેલા ્ટોળાએ મનરસત્ર પોલી્સ પર ્કચરાપે્ટીઓ, ફ્ટા્કડા અને ્કાચની બો્ટલો વડે હયિલો ્કયયો હતો. તેિાં એ્ક અમધ્કારીને િાથિાિાં અને બીજાને ખભા પર ઈજા થિઇ હતી.

મવરોધ ્કરતા લો્કો ઝાડય અને

લા્કડાના પાર્ટયા વડે પોલી્સને િારતા નજરે ચડ્ા હતા. મન:રસત્ર અમધ્કારીઓને પીછેહઠ ્કરી ભાગવાની ફરજ પડી હતી.

30,000થિી વધય રિન્ટ લાઇન પોલી્સ અમધ્કારીઓનયં પ્રમતમનમધતવ ્કરતા િેટ્ોપોમલ્ટન પોલી્સ ફેડરેરને ્સોિવારે તેના અમધ્કારીઓને હેલિે્ટ અને મરલડ ્સમહત - યોગય રીતે ્સયરમક્ત અને ્સજ્જ રહેવાની હા્કલ ્કરી હતી. ચેરિેન ્કેન િારસે જણાવયયં હતયં ્કે ‘’ એવયં લાગે છે ્કે અિે અિારા બહાદયર પોલી્સ અમધ્કારીઓને બચાવવા અને વયવસથિા જાળવવાને બદલે આપણે ્સૌ આપણી છબી અને દ્રસટિ મવરે વધય મચંમતત છીએ.

િને ખબર નથિી ્કે િારા ્સાથિીઓએ આવા પ્ર્કારના ઘૃણાસપદ દયવયલાવહાર અને હયિલા બાબતે રયં ્કયયું છે. પરંતય રોગચાળા દરમિયાન જે થિયયં તે ્સંપૂણલાપણે વામહયાત અને અયોગય છે. સપટિ છે ્કે ્કે્ટલા્ક લો્કો રેમ્સઝિ મવરોધી આ દેખાવોનો ઉપયોગ પોલી્સ અમધ્કારીઓ પર હયિલો ્કરવાના બહાના તરી્કે ્કરે છે."

િે્ટ પોલા્સની િાઉન્ટેડ રિાનચના એ્ક િમહલા અમધ્કારી તેિના ઘોડા પરથિી પડી જતી તેિને હોસસપ્ટલિાં લઈ જવાયા હતા જયાં તેિની ્સજલારી ્કરવી પડી હતી. તેઓ સસથિર સસથિમતિાં હોસસપ્ટલિાં ્સારવાર લઇ રહ્ા છે. જે બનયયં તેના ્સંજોગોની તપા્સ ્કરવાિાં આવરે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom