Garavi Gujarat

બેસ્ટવેના સીઇઓ અને વેલ ફાર્મસીના ઝરીર ચૌધરીનું લોરઝ્મરાં પ્રવચન

-

બેસ્ટવેના ચીફ એલકઝક્ુડ્ટવ ઓડફસર અને વેલ ફામ્સસીના માક્લક ઝમીર ચૌધરીએ હાઉસ ઓફ લોડ્સઝમાાં પ્રવચન આપ્ુાં હતુાં.

તેમણે સરકારના પ્રધાનને પૂછવાની ઇચછા વ્તિ કરી હતી કે, સરકાર નાના અને મધ્મ કક્ાના સાહસો મા્ટે લાઇફ એસ્ોરનસ સકીમને વધુ ક્વસતૃત કરલાનુાં આ્ોજન ધરાવે છે કે કેમ ? ખાસ તો બલેક અને માઇનોડર્ટી એથક્નક વ્ક્તિઓ આ ક્ેત્માાં રોજગારી મેળવી રહ્ા છે અને તેમને મહત્વના કામદારો તરીકે તો દશા્સવા્ા છે, પણ આ સકીમમાાં તેમનો સમાવેશ કરવામાાં આવ્ો નથી. ્ુકેની કુલ વસતીમાાં એક્શ્નનસ, બલેક અને લઘુમતી સમુદા્ (BAME)ના લોકો 14 ્ટકા છે અને 2021 સુધીમાાં આ સાંખ્ા વધીને 18 ્ટકા થવાની અપેક્ા છે. આ ઉપરાાંત વ્ાપક પુરાવા એવુાં પણ સૂચવે છે કે, આ સમુદા્ના લોકોને કોક્વડ-19ની અપ્રમાણસર રીતે વધારે અસર થઈ છે.

સરકારે ફૂડ રી્ટેઇલ, હે્થકેર અને ટ્રાનસપો્ટ્સ ક્ેત્માાં લોકડાઉન દરક્મ્ાન પણ કામકાજ ચાલુ રાખવાની માંજૂરી આપી હોવાથી તે ક્ેત્ોમાાં કોક્વડન- 19ની વધુ પડતી અસર થઇ છે. ઉદાહરણ તરીકે, એનએચએસમાાં 44 ્ટકા કમ્સચારીઓ બેમ કમ્સચારીઓ છે, જાહેર વ્વસથા અને ક્શક્ણમાાં 70 ્ટકા તથા ટ્રાનસપો્ટ્સ ક્ેત્માાં 26 ્ટકા બેમ કામદારો છે. આ વ્વસા્ો પૈકીના કે્ટલાકમાાં સરકારની લાઇફ એસ્ોરનસ સકીમ લાગુ પડે છે તો બાકીનામાાં નથી પડતી. મને વ્ક્તિગત રીતે એવુાં લાગે છે કે, BAME સમુદા્ના આ સભ્ો પોતાની ફરજની આવશ્કતા કરતાાં પણ વધુ ક્નષ્ાપૂવ્સક કામ કરી દેશના અને વ્ાપક સમુદા્ના લાભાથવે તાંત્ની સુચારૂ કામગીરીમાાં પ્રદાન કરી રહ્ા છે.

સરકારે તેમને જરૂરી વગ્સના કામદારોની શ્ેણીમાાં રાખ્ા જ છે, તેથી સરકાર તેમનો લાઇફ એસ્ોરનસ સકીમ જેવા જૂથોમાાં તેમનો સમાવેશ કરે તે જરૂરી છે જ.

શુાં પ્રધાન આ બાબતે કંઇ કહેવા ઇચછે છે અને શુાં વત્સમાન સમ્માાં આ અાંગે કંઇ ક્વચારાધીન છે ?

હુાં માનુાં છુાં કે જ્ારે આપણે આવનારા વષસોમાાં આ એક્પસોડ પર પાછા વળીને નજર કરીશુાં, ત્ારે આ તે ક્ેત્ હશે જે માઇક્રોસકોપ હેઠળ હશે. આ કા્્સ આક્થ્સક રીતે સદ્ધર છે, તો મને ખાતરી છે કે આ સારી રીતે પ્રાપ્ થશે.

હુાં માનુાં છુાં કે, આપણે આવનારા વષસોમાાં આ ક્વષ્ અાંગે થોડુાં ક્વચારીએ ત્ારે આ ક્ેત્ પર ઝીણવ્ટભરી નજર રહેશે. આ કામ આક્થ્સક રીતે પરવડી શકે તેવુાં હો્ તો લાભાથબીઓ તેને ઉમળકાભેર આવકારશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom