Garavi Gujarat

મનિ્ષલ સેઠિયાએ પોતાના ટી મબઝનેસિાંથી અનેક સખાવતી કાયયોનો વયાપ વધાયયો

- અમિત રોય

-

ઇકન્િયન સરિડ્ટશર ઉદ્ોગિાહસિક સનમ્સલ િેડઠયા તાજેતરમાં એક અનોખા કારણિર લંિનમાં ચચા્સનું કરેન્દ્ર બન્યા હતા. તેમના નોથ્સ લંિનકસથત મો્ટા ઘરમાં એક સબગ કરે્ટ (સબલાિીના િગ્સનું િંભિત જંગલી પ્ાણી) જોિા મળી હતી, તેથી સિસતારમાં અફરાતફરીનો માહોલ િજા્સયો હતો.

હાઇગે્ટ-હેમપસ્ટેિ બોિ્સર પર સિસનંગ્ટન રોિ પર સિશ્વના ધનાઢ્ય વયસતિઓના ઘર છે, ખાિ તો િમૃદ સરિડ્ટશ એસશયન્િના અહીં ઘર છે. તયાં બીજો રોિ સબશપ એિન્યુ છે, જે સમસલયોનેિ્સ રો તરીકરે ઓળખાય છે. લસષ્મ સમતિલનો િમર પેલેિ પણ તયાં છે. આ સ્ટીલ ્ટાયકૂન 1995માં ઇન્િોસનસશયાથી પ્થમિાર લંિન આવયા તયારે તેમણે તયાં પેલેિ લીધો હતા.

સનમ્સલ િેઠીયાએ સિચાયું હતું કરે, તેમના ગાિ્સનમાં ચાર કલાકથી જે પ્ાણી છે તે સચતિો અથિા તો દીપિો હોિાની િંભાિના છે. પરિંતું તેના ફો્ટોગ્ાફિ અને પગલાના અભયાિ કયા્સ પછી જણાયું કરે િિાના કરે્ટ અથિા તો તેનાથી થોિી િધુ સિકરાળ િિ્સલ છે. િેડઠયાના િરેલા પાિોશીઓમાંથી એક મસહલાએ તો તેના બાળકને બચાિિા પોલીિને જાણ કરી હતી અને તેઓ શેડઠયાના ઘરે િાંજે આવયા હતા.

આ અંગે િેડઠયાએ ‘ગરિી ગુજરાત’ને જણાવયું હતું કરે, તયારે 20-25 પોલીિ કમ્સચારીઓનો કાફલો બંદયૂક અને ્ટોચ્સલાઇ્ટ િસહતના િાધનો િાથે આવયો હતો. શેડઠયા, શ્રી અરસિંદોના સિચારોના િમથ્સક છે. તેમણે જણાવયું કરે, આ પ્ાણીએ આ સિસતારના અન્ય ઘર છોિી ફતિ મારં ઘર જ કરેમ પિંદ કયું? મારી પાિે જિાબ નહોતો. તેણે મારા બગીચામાં એક પાંદિું પણ તોડું નહોતું. તે િુરસક્ત અનુભિ કરતું હતું અથિા તો ભગિાને કંઇક િંદેશો પહોંચાિિા તેને મોકલયું હશે. મારા અને પસિત્ર આતમા િચ્ે કંઇક છે. િેડઠયા ન્યુબી ્ટી ના માસલક તરીકરે જાણીતા છે. તેઓ બીજા પણ અનેક સબઝિનેિીઝિમાં રિ ધરાિે છે. તેમણે જણાવયું હતું કરે, તેઓ સિ્યુડર્ટી સપ્કન્્ટિંગ, િુગર રીફાઇસનંગ, બેકન્કંગના ક્ેત્રે િક્ીય છે. આ ઉપરાંત તેઓ દુબઇ કસથત એક બેંકના બોિ્સમાં પણ મેમબર છે. તેઓ પાિર જનરેશન અને રીઅલ એસ્ટે્ટ ક્ેત્રે પણ િંકળાયેલા છે. પરિંતુ તેમનો 50 ્ટકા િમય ચાના સબઝિનેિ માં જાય છે, જે તેમને િધુ પિંદ છે. તેમનું એક ઘર દુબઇમાં પણ છે, પરિંતુ લોકિાઉનને કારણે હાલમાં તેમણે લંિનમાં લાંબો િમય રહેિું પડું છે.

િેડઠયાનો જન્મ ભારતના કોલકાતામાં 8 નિેમબર, 1941ના રોજ થયો હતો.

તેમના સપતા િોહનલાલજી િેડઠયાનું 1967માં સનધન થતાં તેમણે પાડરિાડરક સબઝિનેિની જિાબદારી િંભાળી હતી. તેમના લગ્ન 18 ફરેરિુઆરી, 1969ના રોજ સચત્રાદેિી િાથે થયા હતો. તેમને િંસકકૃત, િેદો અને ઉપસનષદોમાં રૂસચ હતી. સચત્રાદેિીનું 30 નિેમબર, 2010ના રોજ લંિનમાં સનધન થતાં તેઓ ખયૂબ જ વયસથત થયા હતા. પત્ીના સનધન બાદ તેમણે પોતાની સરિડ્ટશ રજીસ્ટિ્સ ચેડર્ટી એન િેડઠયા ફાઉન્િેશનમાં િધારે ધયાન આપિાનું શરૂ કયું, જેમાં તેમની દીકરી અને િાથી ટ્સ્ટી રીચા િેડઠયા પણ જોિાયેલી છે. તેમણે પોતાની પત્ીના નામે ફાઉન્િેશન થકી સમસલયન્િ પાઉન્િ દ્ારા અનેક મેડિકલ િેિાકાયયો શરૂ કયા્સ હતા.

તેમણે 1700 જે્ટલી ચાની ડક્ટલીઓ એકત્ર કરી છે, જેમાંથી કરે્ટલીક તો એકદમ દુલ્સભ છે, જેને તેમણે ‘ધ સચત્રા કલે્શન’ નામ આપયું છે, તેનું મયૂલય 400 સમસલયન પાઉન્િ હોિાનું કહેિાય છે. તેની માસલકી પણ ફાઉન્િેશનની છે. કરે્ટલીક ડક્ટલીઓ તો પેલેિ ઓફ િિા્સઇકલ્િ ખાતેથી લાિીને પ્દસશ્સત કરિામાં આિી છે. આ ઉપરાંત તેમણે સિ્્ટોરીયા એન્િ આલબ્ટ્સ આલબમ મયુસઝિયમની ગેલેરીમાં પણ ભંિોળ આપયું છે. તેમણે લોકિાઉન દરસમયાન જણાવયું હતું કરે, તેઓ હેલથકરેર િક્કિ્સ મા્ટે કંઇક કરિાનો પ્યાિ કરી રહ્ા છે.

સિશ્વમાં અમારી ચા શ્રેષ્ઠ છે, તેમાં મો્ટાભાગની ચા દિા તરીકરે ઉપયોગી છે. જે શારીડરક શસતિ પણ િધારે છે. તેમની ન્યયૂબી ્ટી કંપનીની માસલકી એન િેડઠયા ફાઉન્િેશનની છે. તેથી અમે િૈસશ્વક સતરે કામ કરિાનો સનણ્સય કયયો છે. અમે અમેડરકામાં પણ ચા આપી છે અને અહીં નાઇડ્ટનએંગલ હોકસપ્ટલને પણ ઘણી ચા આપી છે. આ ઉપરાંત કસિતઝિલમેન્િમાં ખાનગી મેડિકલ કલિસન્િમાં અને દુબઇ િસહત અન્ય ઘણા દેશોમાં પણ આ ચા આપી છે. અમે િેચિાનો પ્યાિ કરીને તેમાંથી ભાિનો ફાયદો લેિાને બદલે તેને હોકસપ્ટલિમાં સિતરણ કરિાનો સનણ્સય લીધો છે.

તાજેતરમાં એમફાન િાિાઝિોિાને કારણે અમારા કોલકાતા ખાતેના ન્યયૂબી ્ટી પેડકંગ પલાન્્ટમાં નુકિાન થયું છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom