Garavi Gujarat

્ુકેની હોનસ્ર્લસમાાં 15 જૂનથી ફેસ માસ્ક ફરવજ્ાત: બલડ પલાઝમા ડોનેશન મા્ટે અરીલ

-

યુકેમાં બધા હોનસિટલ સટાિ, મુલાકાતીઓ અને બહારના દદદીઓ માટે 15 જૂન્ી િેસ માસક િરપજયાત બનાવાશે અને િન્લક ટ્ાનસિોટ્પમાં િરતા તમામ લોકો માટે િણ િેસ માસક િહેરવાનું તાતકાપલક ધોરણે િરજીયાત બનાવવામાં આવયું છે. તબીબી અને પબનતબીબી સટાિે િણ સપજ્પકલ માસક હંમેશા િહેરવા િડશે. હોનસિટલના પવપઝટર અને બહારના દદદીઓએ ઘરેલું માસક િહેરવાના રહેશે કે રહેરો ઢાંકવાનો રહેશે એવી મેટ હેનકોકે જાહેરાત કરી હતી. તેમણે રેિનો ભોગ બનેલા લોકોને ્લડ પલાઝમા આિી સારવાર લઇ રહેલા લોકોના જીવન બરાવવા અિીલ કરી હતી. આઉટિેશન્ટસે માસક િહેયયો નહીં હોય કે રહેરો ઢાંકયો નહીં હોય તો એિોઇનટમેનટ માટે પ્રવેશની મંજૂરી આિવામાં આવશે નહીં.

હેનકોકે કહ્ં હતું કે ‘’આ િગલું હોનસિટલના તમામ કમ્પરારીઓને સુરપક્ત રાખવા માટે જરૂરી છે, કારણ કે એનએરએસ યુપન્ટસે ધીમે ધીમે દદદીઓ વધારવાનું શરૂ કયુ્પ છે. અમને જણાયું છે કે જેઓ હોનસિટલમાં કામ કરે છે તે સૌને કોરોનાવાઈરસનો રેિ લાગે છે રાહે તેઓ નક્પનકલ સેકટંગમાં કામ કરતા હોય કે બીજા પવભાગમાં. તેમણે ટાઇિ એક અ્વા ટાઇિ બે સપજ્પકલ માસક િહેરવાનો રહેશે. અમે કેર હોરસમાં િણ રેિ પનયંત્રણ મજબૂત બનાવવા સોશયલ કેર ક્ેત્ર સા્ે કામ કરી રહ્ા છીએ.’’

આ અગાઉ એક વકરષ્ઠ પમપનસટરે ખરીદી કરવા જતા ગ્ાહકોને રહેરો ઢાંકવાની િરજ િાડવાની અિીલ નકારી હતી. ટ્ાનસિોટ્પ સેક્રેટરી ગ્ાનટ શેપસે બુધવારે રાત્રે જાહેર કયું કે ‘’જે મુસાિરોએ િન્લક ટ્ાનસિોટ્પમાં માસક નહીં િહેયયો હોય તેમને 15 જૂન્ી 80નો દંડ ભરવો િડશે.

પરિકટશ મેકડકલ એસોપસએશનના વડા ડૉ. રંદ નાગિૌલે કહ્ં હતું કે ‘’સામાજીક અંતર શકય ન હોય તેવા બધાં ક્ેત્રોમાં િરપજયાત િેસ માસક િહેરવો જોઇએ કે રહેરો ઢાંકવો જોઇએ.’’

મેટ હેનકોકે જાતે ્લડ પલાઝમાનું દાન કરીને જેઓ કોરોનાવાઈરસના રેિગ્સત ્યા િછી સવસ્ ્યા હોય તેમને િણ ્લડ પલાઝમા ડોનેટ કરવા પવનંતી કરી હતી. તેમણે કહ્ં હતું કે 'તમે વાઈરસ્ી રેિગ્સત ્યા હો અને સાજા ્યા હો, તો તમે બીજા લોકોને સાજા કરવામાં મદદ કરી શકો છો. તમારા લોહીમાં વાઈરસ સામે લડી શકે તેવા એનનટબોડીઝ છે જે્ી તમારા ્લડ પલાઝમાનું દાન કરવા્ી તે લેનારા લોકોના શરીરમાં િણ એનટીબોડીઝ વધશે અને તેઓ િણ સાજા ્ઇ શકશે. કોરોનાવાઈરસ્ી િીડાતા લોકોને સાજા કરવાની આ બહુ જ આસાન રીત છે. તમને કોરોનાવાઈરસનો રેિ લાગી રૂકયો હોય તો તમને એનએરએસ ્લડ અને ટ્ાનસપલાનટ વેબસાઇટ િર જઇ તમારા એનનટબોડીઝ એટલે કો ્લડ પલાઝમાનું દાન કરવા પવનંતી છે. ‘’

Newspapers in Gujarati

Newspapers from United Kingdom