Garavi Gujarat

એસ્ટ્ાઝેનેકા સપ્ટેમ્બરમાાં ભારતની સીરમ ઇન્સસ્્ટ્ૂ્ સાથેના સહ્ોગમાાં રસી ્બનાવશે

-

કોરોનાવાઈરસ રસીનો રાલુ ટ્ાયલ સિળ ્શે તો પરિકટશ િામા્પ જાયનટ એસટ્ાઝેનેકા સપટેરબરમાં કોરોનાવાઈરસની રસીના બે અબજ ડોઝનું ઉતિાદન કરવા "સજ્જ" છે તેમ કંિનીના રીિ એનકઝકયુકટવે શુક્રવારે જણાવયું હતું. રસીના સંશોધનમાં િાયોપનયર ઓકસિડ્પ યુપનવપસ્પટી સા્ે આ કંિની ભાગીદારી કરી રહી છે અને આવતા મપહને િરીક્ણ િૂણ્પ ્યા બાદ રેગયુલેટરી મંજૂરી મેળવી િહેલા ડોઝનું ઉતિાદન કરશે.

એસટ્ાઝેનેકાના રીિ એનકઝકયુકટવ િાસકલ સોકરઓટે બીબીસી રેકડયોને જણાવયું હતું કે, "અમે હજી સુધી ટ્ેક િર છીએ. અમે હમણાં આ રસી તૈયાર કરી શકીએ છીએ અને તેનો ઉિયોગ કરવા આિણે તૈયાર રહેવું િડશે. ધારણા છે કે અમારી િાસે ઓગસટ સુધીમાં ડેટા હશે, તે્ી સપટેરબરમાં જાણી શકાશે કે આિણી િાસે અસરકારક રસી છે કે નહીં."

કંિનીએ આ અઠવાકડયે જાહેરાત કરી હતી કે તેણે કોએપલએશન િોર એપિડેપમક પ્રીિેડ્પનેસ ઇનોવેશન (સીઇિીઆઈ), ગેવી - વેકસીન એલાયનસ અને ભારતના િુણે નસ્ત સીરમ ઇનનસટટ્ૂટ સા્ે કોપવડ-19 રસીની ઉતિાદન ક્મતા ડબલ કરી બે પમપલયન ડોઝ તૈયાર કરવા સમજૂતી કરી હતી. પવશ્વના સૌ્ી મોટા રસી ઉતિાદકોમાંના એક, ભારતીય સીરમ ઇનનસટટ્ૂટ સા્ેના સહયોગ િછી ઓછી અને મધયમ આવકવાળા દેશોમાં મોટી સંખયામાં આ રસી સપલાયમાં એ મદદરૂિ બનશે.

ભારતે ગુરૂવારે વૈપશ્વક રસી જોડાણ ગેવીને $15 પમપલયનના દાનનું વરન આપયું હતું. એસટ્ાઝેનેકા અને સીરમ ઈનસટીટયુટે રસીનું ઉતિાદન કરવાની સમજુતી િર હસતાક્ર કયા્પ હતા.

યુકેની આગેવાની હેઠળની વરયુ્પઅલ ગલોબલ વેકસીન સપમટ

દરપમયાન વડા પ્રધાન નરેનદ્ર મોદીએ જણાવયું હતું કે, આ િડકારજનક સમયમાં ભારત પવશ્વ સા્ે એકતામાં ઉભું છે. “અમે પવશ્વના સૌ્ી મોટા રસી ઉતિાદક છીએ અને પવશ્વના 60 ટકા બાળકોના રસીકરણમાં યોગદાન આિવા બદલ ભાગયશાળી છીએ. ગેવીને અમારો ટેકો માત્ર આપ્્પક ન્ી, ભારતે રસીના વૈપશ્વક ભાવોમાં ઘટાડો કયયો છે. ઓછી કકંમતે ગુણવતિાવાળી દવાઓ અને રસીનું ઉતિાદન કરવાની અમારી ક્મતા સાપબત કરી છે. તમે ભારતના સમ્્પન િર પવશ્વાસ મુકી શકો છો."

એસટ્ાઝેનેકાએ યુરોિ, અમેકરકા, ભારતમાં રસી માટે અલગ સપલાય રેન સ્ાપિત કરી છે અને રીનમાં ઉતિાદન સ્ાિવા િણ પવરારી રહી છે. ઑકસિોડ્પ યુપનવપસ્પટીએ એપપ્રલમાં સેંકડો સવયંસેવકો સા્ે તેની કોપવડ-19 રસીના પ્રારંપભક િરીક્ણો શરૂ કયા્પ હતા અને હવે તે 10,000 જેટલા સહભાગીઓમાં તે ડેટા શેર કરી રહ્ા છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom