Garavi Gujarat

જ્ોજ્પ ફલોઇડના સમથ્પનમાાં લાંડનના હાઇડ રાક્ક અને ડાઉવનાંગ સ્ટ્ી્ ખાતે દટેખાવો

-

અમેકરકામાં પમપનઆિોપલસમાં શ્વેત િોલીસ અપધકારીએ ગરદન િર ઘૂંટણ્ી દબાણ આિી 25 મી મેના રોજ જેનું મોત પનિજાવવામાં આવયું હતું તે 46 વર્પના આપરિકન અમેકરકન જયોજ્પ ફલોઇડના સમ્્પનમાં સમગ્ અમેકરકામાં વયાિક પહંસા અને દેખાવો ્યાના િગલે લંડનના હાઇડ િાક્કમાં િણ ‘્લેક લાઇવસ મેટર’ સૂત્રો સા્ે મોટી સંખયામાં એકત્ર ્ઇ લોકોએ દેખાવો કયા્પ હતા. યુકેમાં બે જબરજસત દેખાવો ્યા છે. 10 ડાઉપનંગ સટ્ીટ ખાતે લગભગ 2,000 પવરોધીઓના ક્રોપધત ટોળા સામે મેટ િોલીસે ઘુંટણીયે િડીને સહમતી દશા્પવી જયોજ્પ ફલોઇડને શ્રદાંજપલ આિી હતી. િોલીસે ઓછામાં ઓછા એક

દેખાવકારની ધરિકડ કરી હતી. યુકેના િોલીસના પરિ કોનસટેબલસે 'નયાય અને જવાબદારી'ની માંગ કરી યુએસમાં પહંસક ઘટનાઓની પનંદા કરી હતી.

અપભનેતા જહોન બોયેગા અને ગાયક પલયામ િેન સપહત 15,000 ્ી વધુ ‘્લેક લાઇવસ મેટર’ દેખાવકારો જયોજ્પ ફલોઇડના મૃતયુ સામે ગુસસો દશા્પવવા, સામાપજક અંતર રાખવાની માગ્પદપશ્પકાઓની અવગણના કરીને લંડનમાં એકઠા ્યા હતા. તેમાંના ઓછામાં ઓછા 2,000 લોકોએ ડાઉપનંગ સટ્ીટની સામે દેખાવો કયા્પ હતા. પવરોધીઓ 'િ** બોકરસ અને 'િ ** ટ્રિ' ના નારા લગાવયા હતા.

ભીડની મંજૂરી સા્ે મેટ િોલીસને રાર અપધકારીઓએ ઘુંટણીયે િડીને અંજપલ આિી અનય અપધકારીઓને અનુસરવા પવનંતી કરી હતી. એન.એિ.એલ. સટાર અને અમેકરકન િૂટબોલર કોપલન કેિરપનકે અમેકરકામાં ‘ટેક અ ની’ રળવળ શરૂ કરી છે જે પવશ્વભરમાં જાપતવાદ સામે ગુસસો અને એકતાનું પ્રપતક બની ગઈ છે. અમેકરકામાં િણ િોલીસ અપધકારીઓએ પવરોધીઓના સમ્્પનમાં ઘૂંટણીયે િડવાનું શરૂ કયું હતું.

િોલીસ િર ઓછામાં ઓછી ત્રણ પમસાઇલો િેંકવામાં આવી હતી, એક અપધકારીને મુક્ો મારવામાં આવયો હતો. જો કે, આ દુવય્પવહાર છૂટાછવાયા હતા. હાઇડ િાક્કમાં લોકો મોટી સંખયામાં એકઠા ્યા હતા અને ઘણા રળવળકારોએ રહેરો ઢાંકયો હતો અને તેઓ ‘આઇ કાનટ પરિધ', 'બીએલએમ' અને 'કલર ક્રાઈમ, 'ઇનિ ઇઝ ઇનિ', 'રીમેરબર સમાઇલી કલરર', 'રીમેરબર રેરી ગ્ોસ' અને 'યુકે ઇઝ નોટ ઇનોસનટ' એવા બેનસ્પ અને પલાકાડ્પ સા્ે એકત્ર ્યા હતા.

સટાર વૉસ્પના અપભનેતા બોયેગાએ ટોળાને સંબોધન કયું હતું. િોલીસે ઉિર હેપલકોપટસ્પ તૈનાત કયા્પ હતા. હાઇડ િાક્ક્ી પવરોધીઓએ િાક્ક લેન ્ઇ વેસટપમનસટરના િાલા્પમેનટ સક્ેરમાં રેલી સવરૂિે જઇ િહોંરયા હતા. તયાં કેટલાક દેખાવકારો યુદના સમયના વડા પ્રધાન પવનસટન રપર્પલની પ્રપતમા ઉિર રઢી ગયા હતા.

જાપતવાદ પવરોધી ઝુંબેશ જૂ્ ‘સટેનડ ટુ રેપસઝમ’ પરિટનના લોકોને ભેદભાવ સામે પવરોધ દશા્પવવા માટે બુધવારે તા. 3ના રોજ સાંજે 6 વાગયે લોકોને તેમના ઘરના દરવાજે 'ઘૂંટપણયે' િડવાની પવનંતી કરી હતી, જે ‘્લેક લાઇવસ મેટર’ આંદોલનને િણ સમ્્પન આિે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom