Garavi Gujarat

વિશ્વના નેતાઓએ કોરોનાની રસી સૌ કોઇને પૂરી પાડિાની પ્ર વતબદ્ધતા દરાશાિી

-

યુકેના વડાપ્રધાન બોડરસ જહોનસને યોજેલી ગલોબલ વેકસસન સસમટ ર૦ર૦માં િારત સસહત 52 દેશોના વડાઓ, પ્રસતસનસધઓ, સવશ્વ આરોગય સંગઠ્ઠન, ખાનગી ક્ષેત્, વેકસસન ઉતપાદકો અને જાહેર સેવા સંગઠનોના પ્રસતસનસધઓએ કોરોનાની રસી સૌ કોઇને સમાનપણે ઉપલબધ કરાવવાની ઐસતહાસસક પ્રસતબધધતા દશા્સવી હતી. સવશ્વનેતાઓએ વેકસસન એલાયનસ ‘ગવી’ માટે ૭.૪ સબસલયન ડોલરનું મૂળ િંડોળમાં ઉમેરો કરી વધારાના ૮.૮ સબસલયન ડોલરના િંડોળના યોગદાનની પણ પ્રસતબધધતા દશા્સવી હતી.

આટલા જંગી િંડોળની મદદથી સવશ્વિરના ૩૦૦ સમસલયનથી વધારે બાળકોને શીતળા, ઓરી, લકવા, ડીપથેરીયા સસહતના રોગો સામે પોષણક્ષમ આહારથી રોગો સામે પ્રસતકારશસક્ત વધારવા ઉપરાંત કોસવડ-૧૯ની રસી અને જરૂરી અનય સારવારનું માળખું ઉિું કરવામાં આવશે. વૈકશવક િંડોળમાં યુકે સૌથી મોટું દાતા રાષ્ટ્ર બની રહેશે. યુકે આગામી પાંચ વષ્સ સુધી પ્રસતવષ્સ ૩૩૦ સમસલયન પાઉનડ આપશે. આ ઉપરાંત સબલ અને મેસલનડા ગેટસ ફાઉનડેશન, નોવશે, જમ્સની અને અમેડરકાએ પણ મોટું યોગદાન આપયું છે. િૂતાન, બુકકીના ફાસો, કેમરૂન, ડફનલેનડ, ગ્ીસ, નયૂસઝલેનડ પોટુ્સગલ અને યુગાનડાએ પણ યોગદાનની પ્રસતબધધતા વયક્ત કરી છે.

‘ગવી’, સવશ્વ આરોગય સંગઠન (હુ) અને યુસનસેફે ચેતવણી આપી છે કે કોસવડ-૧૯ના કારણે મહત્વના પોષણક્ષમ કાય્સરિમો ખોરવાતા એક વષ્સથી નાની વયના ૮૦ સમસલયનથી વધારે સશશુઓ ઉપર રોગચાળાનો સશકાર બનવાનું જોખમ છે. વડાપ્રધાન જહોનસને સસમટના યજમાન બનવાનું ગૌરવ વયક્ત કરતાં જણાવયું હતું કે વૈકશવક સહકારના માગશે આપણે સૌ એક બનીને આગળ વધીશું તો આપણે કોરોનાને હરાવી શકીશું. ગવી સમસથ્સત રાષ્ટ્રો ૩.૬ સબસલયન ડોલર વેકસસન ખરીદી માટે અને છ સબસલયન ડોલર પોષણક્ષમતા, સેવા, ડીલીવરી ખચ્સ પેટે ફાળવશે. જોકે કોસવડ-૧૯ મહામારીની ગંિીર આસથ્સક અસરો આવા અંદાજને ખોરવી પણ શકે તેમ છે. યુકેના ઇનટરનેશનલ ડેવલપમેનટ સેરિેટરી મેરી ટ્ેવેસલયાને જણાવયું હતું કે, ૩૦૦ સમસલયનથી વધારે બાળકોને જીવલેણ સબમારીથી બચાવવા ‘ગવી’ના ટાગશેટમાં થયેલા વધારાથી તેઓ ગૌરવ અનુિવે છે. સીરમ ઇકનસટટયુટ ઓફ ઈકનડયાએ નયૂમોકોકલ કનઝયુગેટ વેકસસનના ત્ીજા સપલાયર બનવાની બાહેંધરી સાથે ગવી રાષ્ટ્રોને માત્ બે ડોલરની ડકંમતના એકના દરે દર વષશે ૧૦ સમસલયન ડોઝ આપવાની જાહેરાત કરી હતી.

ગલોબલ વેકસસન સસમટમાં િારત, ચીન, કેનેડા, ઓસટ્ેસલયા, જાપાન, ઇટાલી, સપેન, તુકકી, અમેડરકા, ડેનમાક્ક, નયુસઝલેનડ, સવીડન, ફીનલેનડ, ફાંસ, યુએઇ, દસક્ષણ કોડરયા, સવીતઝલશેનડ, િૂતાન, બાંગલાદેશ, રસશયા, સાઉદી અરેસબયા, જમ્સની, રિાસઝલ, નેપાળ, અફઘાસનસતાન, દસક્ષણ આસફકા, આજશેકનટના, ચાડ, પાડકસતાન, યુગાનડા, ઇસજપત અને અનય દેશોએ િાગ લીધો હતો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom