Garavi Gujarat

કોરોનાવાયરસ રોગચાળામાંથી ઉગગારવા દેશના સશસ્ત્રદળોની મહતવપૂર્ણ ભુમમકા

- યુકે સરકારના સહયોગથી પ્રસ્ુ્

આખા વિશ્વમાં મોતનું તાંડિ મચાિનાર કોરોનાિાયરસ રોગચાળાના કારણે યુ.કે.માં મૃતયુ પામનાર લોકોનો આંકડો 37,460 ઉપર પહોંચયો છે અને રોગનો ભોગ બનેલા પોઝીટીિ ટેસટ ધરાિતા દદદીઓનો આંક 267,240 જેટલો થયો છે. વમનીસટ્ી ઓફ ડીફેનસે સરકારની સહાયથી આ રોગચાળાની મહાભયાનક સસથતીના અગાઉથી જ પરખી લીધી હતી અને દેશિાસીઓ તેમજ વિવિધ રીતે જરૂરીયાતમંદોની મદદ કરિા અને સારિાર સારી રીતે થઇ શકે તે આશયે યુકેના સશસત્ર દળોને દેશભરમાં તૈનાત કરિામાં આવયા છે.

18 માચ્ચથી નિા રચાયેલા કોવિડ સપોટ્ચ ફોસ્ચની રચના એનએચએસ, પોલીસ અને અનય જાહેર સંસથાનોને એક જ સાદે મદદ કરિા માટે કરિામાં આિી છે. જે ઇમરજનસી હોસસપટલો બનાિિામાં મદદ કરિા, મુખય પુરિઠો પહોંચાડિામાં અને ટાપુઓ પરથી મેઇનલેનડ પરની હોસસપટલોમાં ગંભીર દદદીઓને હિાઇમાગગે ખસેડિામાં મદદ કરે છે. એવરિલમાં, ઉદાહરણ તરીકે, દદદીની મૂળભૂત સંભાળ માટે એનએચએસ સટાફને સહાય કરિા માટે હેરોગેટ નાઇટટંગેલ હોસસપટલમાં કોમબેટ મેટડક ટેક્ીશીયનસની જરૂર હતી. ખાસ કરીને જયારે તેમની પોતાની વયિસાવયક કુશળતા, જેમ કે એકાઉસનટંગ અથિા બાંધકામ જરૂરી હોય છે તયારે મીલીટરી રીઝિદીસટને બોલાિિામાં આિે છે. અહીં અનય કેટલાક રિસંગો છે જયારે યુકેના સશસત્ર દળોએ ફાટી નીકળેલા કોરોનાિાઇરસ રોગચાળા દરવમયાન મહતિપૂણ્ચ ભૂવમકા ભજિી છે.

મદદ માટે આયોજન

સપેશયાલીસટ વમલીટરી પલાનસ્ચ યુકેભરમાં તેમની જાણકારીને િહેંચી રહાં છે. ક્ાઇસીસ કો-ઓડદીનેશનમાં વનષણાત એિા આ અવધકારીઓ સેિાઓની તમામ શાખાઓમાંથી આવયા છે અને સામૂવહક રીતે લોવજસસટકસ, એસનજવનયટરંગ અને તબીબી સેિાઓનો અનુભિ ધરાિે છે. તેમને લોકલ ઓથોરીટી અને ઇમરજનસી સેિાઓનાં રિવતભાિોને સુધારિા માટે સકોટલેનડ અને િેલસના ઇમરજનસી કોઓટડ્ચનેશન સેનટરોમાં જિાબદારી સોંપિામાં આિી છે.

દદદીઓના પરીક્ષણ

બુટસ ફામ્ચસી ટીમોના વનષણાતો સાથે ટેસટીંગ કરતા કમ્ચચારીઓને તાલીમ આપિાની હોય કે રીજનલ ટેસટીંગ સેનટસ્ચ માટે સટાફ પૂરા પાડિાની હોય અથિા કેર હોમસ અને અનય સથળોની સંભાળ માટે ટેસટીંગ ઇક્ીપમેનટસ પહોંચાડિાના હોય સશસત્ર દળોના કમ્ચચારીઓ નેશનલ ટેસટીંગ કેપેસીટી િધારિાના સરકારના રિયત્ોમાં કેનદ્રસથાને રહા છે.

પી.પી.ઇ.

કોવવર-19 દદદીઓની ્સારવારમાં પ્સ્ડનલ પ્ોટેકટીવ ઇક્ીપમેન્ટ્સ ખૂબ જ આવશયક છે અને લશકરી કમ્ડચારી દેશભરમાં તેનુ પરરવહન કરવામાં વયસત છે. દળોએ 22 ફેબ્ુઆરીથી 8 મે ્સુધીમાં તેમણે ઇંગલેનરમાં NHS સટાફને 1.1 વબલીયન્સ કરતા વધુ પી.પી.ઇ. આઇટમ્સ પહોંચારી હતી.

એવીએશન ટરાસ્ક ફોસ્સ

્સપોટ્ડ વમશન હવામાં પણ આગળ ધપી રહ્ છે, નવા કોવવર એવવએશન ટાસક ફો્સ્ડનો આભાર કે જેઓ રકનોલો્સ બેરેક, મોરે, RAF ઓરીહામ, RNAS યેવવલટન અને RNAS કલડ્રોઝ, કોન્ડવોલ ક્સથત પયુમા, વચનૂક અને મવલ્ડન હેવલકોપટર વરે ્સેવા આપી રહ્ા છે. ક્રૂ વવવવધ સથળોએ જેમ કે હાર્ડટુ-રીચ વેસટન્ડ હેબ્ાઇડ્સમાં કી વક્ક્સ્ડને તાલીમ આપવામાં ્સામેલ થયા છે અને તેમણે એરફશટલ વ્સસટમના ટેસટમાં એનએચએ્સ સટાફને ટેકો આપયો છે, જે દદદીઓની ઇમરજન્સી કેર ફે્સેલીટીઝમાં ્સલામત અને ઝરપી પરરવહનને ્સક્ષમ બનાવશે. તેમણે ઇંગલેનર અને સકોટલેનરમાં પાંચ મેરરકલ ઇવેકયુએશનમાં પણ મદદ કરી છે.

એમ્બયયુલનસ સપોટ્સ

લશકરની ત્ણેય ્સેવાઓના પુરૂર અને સત્ી અવધકારીઓ ઇમજ્ડન્સી રરસપોન્સ વાહનો ચલાવી રહ્ા છે અને ઇંગલેનર, વેલ્સ અને સકોટલેનરમાં રીસપોન્સ ્સેનટ્સ્ડમાં કામ કરી રહ્ા છે. તે બધાને પ્ાથવમક ્સારવાર અને ટ્ોમાની તાલીમ આપવામાં આવી છે, તેથી તેઓ જયારે જરૂરી હોય તયારે પેરામેરરક્સને ટેકો આપી શકે છે.

ઓક્સજન ટેન્કર ડ્રાઇવરો

કોરોનાવાયર્સ દદદીઓ માટે હોક્સપટલોને ઓક્ક્સજનનો પુરવઠો પૂરો પારવો એ એક મહતવપૂણ્ડ કાય્ડ છે અને ઓક્ક્સજન ટેનકર ડ્રાઇવરોને બેક-અપ આપવાની ્સવવ્ડ્સ પ્સસોનેલને તાલીમ આપવામાં આવી છે. આવા ડ્રાઇવરોની તાલીમ ્સામાનય રીતે એક મવહનાનો ્સમય લે છે. પરંતુ ્સશસત્ દળોને માત્ એક ્સપ્ાહની જ તાલીમ આપવામાં આવી હતી. જેમાં તેઓ ટેનકરોમાં ઓક્સીજન ભરી, ્સલામત રીતે ચલાવીને જીવન બચાવતા આ કાગસોને એનએચએ્સની ્સુવવધાઓમાં પહોંચારી શકે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom