Garavi Gujarat

ફસરાયેલરા સવજનોને ઘરે લરાવવરામરાં આવયરા

-

ઘણાં દેશોએ ટૂંકી સૂચના આપીને લોકડાઉનના પગલાં લેવાનું શરૂ કરું તરારે હજારો બ્રિટનવાસીઓ બ્વદેશમાં ફસારેલા જોવા મળરાં હતાં. ઠેરઠેર ફલાઇટસ રદ કરવામાં આવી રહી હતી અને પ્રબ્તબંધો લાવવામાં આવી રહાં હોવાથી, ઘણા લોકો માટે ઘરે, બ્રિટન આવવાનું વધુને વધુ મુશકકેલ અને ટૂંક સમરમાં અશકર બની ગરું હતું.

માચ્ચ મબ્હનાથી ફોરેન ઓફફસ અટવારેલા બ્રિટીશ નાગફરકોને પરત દેશ લાવવા માટે બ્વશ્વવરાપી બ્વબ્વધ એરલાઇનસ અને બ્વશ્વભરની સરકારો સાથે અથાક પ્રરાસો કરી રહી છે. જે દેશોમાં કોઈ કોમશશીરલ ફલાઇટના બ્વકલપો ઉપલબધ નથી તેવા દેશોમાં અટવારેલા બ્રિટનસ માટે ખાસ ચાટ્ચર ફલાઇટસ મૂકવા માટે 75 બ્મબ્લરન સુધીની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં પણ સૌથી વધુ નબળા લોકોને મદદ કરવા માટે બ્વશેષ બ્વચારણા કરવામાં આવી હતી.

30,000મા બ્રિટનના નાગફરકને ગત તા. 9મી મેના રોજ ઉત્તર ભારતના અમૃતસરથી પાછા લાવવામાં આવરા હતા. હકીકતમાં, અનર કોઈ

દેશ કરતા સૌથી વધુ પ્રમાણમાં બ્રિફટશ નાગફરકો ભારતથી પાછા ફરા્ચ હતા. લંડન, બ્વશ્વભરના દૂતાવાસો અને કોન્સરુલેટસમાં કામ કરતી ફોરેન ઓફફસની ટીમોએ જે તે દેશના મહતવપૂણ્ચ પફરવહન કકેનદ્ોને ખુલ્ા રાખવા અને તે દેશોમાં અમલમાં લવારેલા મુસાફરી પરના પ્રબ્તબંધો બ્રિટનના નાગફરકોને દેશ પરત આવતા રોકકે નહીં તે સુબ્નબ્ચિત કરવા માટે બ્વબ્વધ એરલાઇનસ અને દેશોની સરકારો સાથે કામ કરું હતું.

ફોરેન ઓફફસે જરારે જાહેરાત કરી કકે તે તમામ બીનઅબ્નવાર્ચ મુસાફરી કરવી નબ્હં તરારે બ્રિટનના બીજા 19,000 નાગફરકો જે તે ક્રુઝ બ્શપસ પર અટવારેલા હતા. તે તમામને કોન્સરુલર સહાર પૂરી પાડવામાં આવી હતી અને તેઓને હવે દેશમાં પાછા લાવવામાં આવરા છે.

બ્રિટનવાસીઓ જેઓ હજી પણ રુકકે પરત આવવાની રાહ જોઈ રહા છે, તેમને નાણાકીર સમ્સરાઓ, આરોગરસંભાળની બ્ચંતાઓ અને બ્વઝા એક્સટેંશનની સહાર માટે મદદ કરવામાં આવે છે. જો તેમને રુકકેની ફલાઇટસ પરવડી શકતી ન હોર તો તેઓ લોનનો લાભ લઈ શકશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom