Garavi Gujarat

નેપરાળમરાં અટવરાયેલરા 109 બ્રિટટશ નરાગટર્કોને બ્રિટટશ ગયુરખરાઓ દ્રારરા બચરાવરાયરા

-

જરારે કોરોનાવારરસ સંકટ ફાટી નીકળરું તરારે 109 બ્રિફટશ નાગફરકો નેપાળના છેવાડાના ભાગોમાં અટવારા હતા. બ્રિફટશ ગુરખાઓ માટે નેપાળમાં આ નોકરી હતી. નેપાળના કાઠમંડુ, પોખરા અને ધારન ખાતે આવેલા બ્રિટીશ ગોરખા સૈબ્નકોનું આ નેટવક્ક, તેમના ્સથાબ્નક જ્ાનનો ઉપરોગ રુકકે એમબેસીના કમ્ચચારીઓને બ્રિટીશ પ્રવાસીઓ કરાં કરાં ફસારેલા છે તે જણાવવામાં મદદ કરે છે. બ્રિફટશ નાગફરકોને પરત લાવવા માટે ત્રણ ચાટ્ચર ફલાઇટસ મોકલવામાં આવી હતી.

ત્રણ અઠવાફડરામાં, ગોરખા સૈબ્નકો, એમબેસીના કમ્ચચારીઓ અને ્સથાબ્નક ડ્ાઈવરો 13 જુદા જુદા બ્જલ્ાઓમાં 4,000 માઇલથી વધુની મુસાફરી કરી નદીઓ ઓળંગી, લેનડ્સલાઇડ ક્ોસ કરી બ્હમાલરના પવ્ચતીર બ્વ્સતારોમાં પ્રવાસીઓ સુધી પહોંચરા હતા, જેઓ ડઝન જેટલા પવ્ચતીર નગરો, ગામડાઓ અને નેશનલ પાકસ્ચમાં પથરારેલા હતા. 100 થી વધુ બ્રિટીશ પ્રવાસીઓને પાછા મેળવવા માટેનુ બચાવ બ્મશન લશકરી ચોકસાઈથી હાથ ધરવામાં આવરું હતું. કકેટલાક ફક્સસાઓમાં તો સૈબ્નકો અને ડ્ાઇવરોને લાંબી અને જોખમી મુસાફરીને કારણે ર્સતાની બાજુમાં કકેમપ લગાવી રાત ગુજારવાની ફરજ પડી હતી.

નોથ્ચ-વે્સટ નેપાળના મનાંગમાં અટવારેલા એક બ્રિટીશ નાગફરક ફોરેન એનડ કોમનવેલથ ઓફફસ દ્ારા આરોબ્જત ચાટ્ચર ફલાઇટ પકડી શકકે તે માટે રૉરલ લોબ્જસ્સટક કોપસ્ચ, 29 રેબ્જમેનટના સાજ્ચનટ પ્રકાશ ગુરંગે કાઠમાંડુથી સાડા નવ કલાકની મુસાફરી એકલપંડે કરી હતી અને બ્રિટીશ નાગફરકને કાઠમાંડુ લઈ આવરા હતા.

ઇરાકમાં ત્રણ વખત, પૂવ્ચ અફઘાબ્ન્સતાન, બ્મડલ-ઇ્સટ, કકેનરા અને જમ્ચનીમાં ફરજ બજાવી ચૂકકેલા સાજ્ચનટ ગુરંગે જણાવરું હતું કકે “મેં વોલંટીરર બનવાનું નક્ી કરું કારણ કકે મને લાગરું કકે તે મારી નોકરીનો એક ભાગ છે. ભરંકર પફરસ્સથબ્તમાં લોકોને મદદ કરવાથી મને આજબની સંતોષની ભાવના મળે છે. સંદેશાઓમાં લોકોએ જે કૃતજ્તા વરક્ત કરી છે તે મને આ પ્રકારના વધુ કાર્ચ માટે પ્રોતસાબ્હત કરે છે. "

નેપાળમાંના એમબેસડર બ્નકોલા પોબ્લટે જણાવરું હતું કકે “આવા અભૂતપૂવ્ચ સમરમાં બ્રિટીશ નાગફરકોને ઘરે પહોંચાડવા એ એક મોટો પડકાર છે. અમે રુકકેમાં 700થી વધુ બ્રિફટશ પ્રવાસીઓને તેમના રુકકેમાં રહેતા પફરવારો સાથે ફરી મેળાપ કરાવી શકરા છીએ અને તે અમારી એમબસી અને ગુરખા ટીમની અથાક મહેનત વીના શકર ન હતુ."

Newspapers in Gujarati

Newspapers from United Kingdom