Garavi Gujarat

વોશિંગ્ટનમાં ગાંધીજીની પ્રશિમા િોફાનીઓએ ખંડિિ કરીઃ અમેડરકાએ માફી માગી

-

વોશિંગ્ટનમાં કે્ટલાક તોફાની તત્વોએ મહાતમા ગાંધીની પ્રશતમાને પહોંચેલા નુકિાન બદલ ભારતમાં અમેરરકાના એમબેસેડર કેન જસ્ટરે માફી માગી છે. કેન જસ્ટરે માફી માગતા કહ્ં કે, વોશિંગ્ટન ડીસીમાં મહાતમા ગાંધીની પ્રશતમા સાથે થયેલા દુરય્યવહારની ઘ્ટના બદલ અમે િરમજનક છે. આ મા્ટે હું માફી માગું છું. પ્રાપ્ત જાણકારી પ્રમાણે યૂનાઈ્ટેડ સ્ટે્ટસ પાક્ક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મેટ્ોપોશલ્ટન પોલીસના અશધકારીઓની ્ટીમે બુધવારના રોજ ઘ્ટનાસથળની મુલાકાતે આરયા હતા અને તયાં તપાસ હાથ ધરી હતી. પ્રશતમાને વહેલી તરે સાફ કરવાની કોશિિ કરવામાં આવી રહી છે.

અમેરરકાના પા્ટનગર વોશિંગ્ટન ડીસીમાં કશથત રીતે #blacklives­matter પ્રદિ્યનમાં જોડાયેલા કે્ટલાક ઉતપાતી લોકોએ મહાતમા ગાંધીની પ્રશતમાને નુકિાન પહોંચાડું છે. અમેરરકામાં અશ્ેત નાગરરક જયોજ્ય ફલોયડના મોત બાદ મો્ટા પ્રમાણમાં લોકો શવરોધ પ્રદિ્યન કરવા મા્ટે રસતા પર શનકળી આરયા છે. અનેક જગયાઓએ આ શવરોધ પ્રદિ્યને ખૂબ જ ગંભીર સવરૂપ ધારણ કરી લીધુ હતું.

અમેરરકાના અનેક િહેરોમાં આંદોલનકારો દ્ારા લૂ્ટફાં્ટ કરવામાં આવી રહી છે. પોલીસે સસથશત પર કાબુ મેળવવા મા્ટે ર્ટયર ગેસ અને રબર બૂલે્ટનો ઉપયોગ કરવો પડો હતો. ગાંધીજીની પ્રશતામા પર ગ્ારફ્ટી અને સપેરથી તેને ક્ષતી પહોંચાડવામાં આવી હતી. આ બાબતે અમેરરકામાં આવેલ દૂતાવાસે ફરરયાદ નોંધાવી છે. પ્રાપ્ત શવગતો પ્રમાણે આ ઘ્ટના 2 અથવા 3 જૂન વચ્ેની છે. પોલીસે આ ઘ્ટનાની ગંભીર નોંધ લીધી છે અને ્ટીખળખોરોને ઝડપી પાડવાની પ્રશરિયા હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે વોશિંગ્ટનમાં મહાતમા ગાંધીની આ પ્રશતમાનું ઉદ્ા્ટન ભારતના ભૂતપૂવ્ય વડાપ્રધાન અ્ટલ શબહારી વાજપેયીના હસતે અમેરરકાની 16 રડસેમબર 2000ની મુલાકાત દરશમયાન કરવામાં આવી હતી. આ પ્રશતમાનું ઉદ્ા્ટન અમેરરકાના તતકાલીન રાષ્ટ્રપશત શબલ સ્લં્ટનની હાજરીમાં કરવામાં આરયું હતું. ભારતીય દૂતાવાસની વેબસાઈન્ટના જણારયા અનુસાર મહાતમા ગાંધીની આ આઠ ફૂ્ટ આઠ ઈંચ ઉંચી પ્રશતમા કાંસામાંથી બનાવવામાં આવી છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom