Garavi Gujarat

બ્લેક ્ાઈવ્સ મલેટર’- અમલેરરકામાં હિં્સક દેખાવોમાં ભારતીયોની શોપ્સ, રેસટોરેન્ટ્સ પણ ્ૂંટ, તોડફોડની હનશાન બની

-

જયોજ્સ ફલોઈડના પોલીસ કસટડીમાં મૃતયુના પગલે અમેરરકાથી િરૂ થયેલા દેખાવો અને શહંસા યુરોપ તથા શવશ્ના અનય ભાગોમાં પણ ફેલાયા છે અને હજી પણ તે અશવરત ચાલી રહ્ા છે. નયૂ યોક્કના બ્ુકશલન શવસતારમાં સોમવારે (8 જુન) રાત્રે ગોળીબારની અલગ અલગ ઘટનાઓમાં ફક્ત 10 શમશનટમાં 7 લોકોને ઈજાઓ થઈ હતી. આમાંથી 23 વષ્સની એક યુવતીની હાલત ગંભીર છે, તે શસવાયના શવસકટમસ માટે મૃતયુનું જોખમ લગભગ જણાતું નથી. મોડે મોડે મળેલા અહેવાલો મુજબ શિકાગોમાં 31મી મેના રોજ એક જ રદવસમાં ગોળીબારમાં 18 લોકોના મોત શનપજયા હતા અને જાણકારો, શનષણાતોના િહેરમાં 60 વષ્સમાં તે સૌથી વધારે શહંસાખોરીનો રદવસ બની રહ્ો હતો. એકંદરે, મે 29 થી મે 31 સુધીના શવકેનડના રદવસોમાં િહેરમાં 25 લોકોના ગોળીબારથી મોત થયા હતા, તો બીજા 85ને ઈજાઓ થઈ હતી. શિકાગોના મેયર લોરી લાઈટફૂટના જણાવયા મુજબ 31મેના રોજ એક જ રદવસમાં િહેરના 911 નંબર ઉપર મદદ માટે 65,000 કોલ આવયા હતા, સામાનય રીતે એવા કોલસની સંખયા 15,000 ની હોય છે.

નયૂયોક્ક શિ્ીના ઇસ્ શિલેજમાં આિેલી ભારતીયોની રેસ્ોરંટિને શનશાન બનાિાઇ

બલેક લાઇવ મેટસ્સ ના દેખાવો દરશમયાન નયૂયોક્ક શસટીના ઇસટ શવલેજમાં આવેલી ભારતીયોની રેસટોરંટસને શનિાન બનાવાઇ હતી. રેસટોરંટસને વધુ નુકિાન થયું નથી અને રોકડ રકમની ચોરી જ કરાઇ છે. પરંતુ સાગમટે 4- 5 રેસટોરંટસને એક સાથે ટાગગેટ કરાતાં રેસટોરંટસ માશલકો ફફડી ઉઠ્ા છે.

તા. 1 જૂનની સવારે નયૂયોક્ક શસટીના ઇસટ શવલેજમાં આવેલી દેિી ગલ્ી રેસટોરનટના દરવાજાની શવંડોપેન ક્ોબાર વડે તોડી નાંખીને તોફાનીઓએ રેસટોરંટમાં તોડફોડ કરી હતી અને ટીલમાંથી નાંણાં ચોરી ગયા હતી. જો કે રેસટટૉરનટના બાકીના ભાગને કોઇ નુકિાન થયું નહોતું. રેસટોરંટના માશલક શપ્રયાવંદા ચૌહાણે ‘ ગરવી ગુજરાત’ ને જણાવયું હતું કે ‘’ અમારી રેસટોરંટને તોડફોડ અને ચોરીથી લગભગ હજાર ડોલરનુ નુકિાન થયુ હતું અને અડધો રદવસ રેસટોરંટ બંધ રાખવી પડી હતી. અમે પણ દેખાવોના મોટા સમથ્સક છીએ. ખાસ કરીને આ રેસટોરંટ લઘુમતી મશહલાની માશલકીની છે તયારે દરેક સમુદાયના સમાન અશધકાર હોવા જોઈએ અને ચામડીનો રંગ કયો છે

તેની સાથે કોઇ લેવા દેવા હોવી જોઈએ નહીં. જયોજ્સ

ફલોઈડ સાથે થયું તે અક્ષમય છે પણ દેખાવો િાંશતપૂણ્સ રીતે કરવા જોઈએ. રેસટોરનટમાં ચોરી દેખાવકારોએ નહીં પણ ચોરોએ કરી હોવાનું અમારૂ માનવું છે.

ફ્ેિ ઇસનડયન સટ્ીટ ફૂડમાં સપેશયાશલટી ધરાવતી ‘ દેિી ગલી’ ના શપ્રયાવંદા ચૌહાણ અને તેમના પશતએ 2012માં આ રેસટોરંટની સથાપના કરી હતી. મૂળ નવસારીના વતની િેફ શપ્રયાવંદાનો જનમ અને ઉછેર કેનેડાના મોનટ્ીયલમાં થયો હતો. તેમના પશત શવિાલ ચૌહાણ મૂળ સુરતના વતની છે અને તેમનો જનમ અને ઉછેર ઇંગલેંડના કોવેનટ્ીમાં થયો હતો. તેમના માતાશપતા બંને 70ના દાયકાના પ્રારંભમાં ગુજરાત, ભારતથી સથળાંતર થયા હતા. તે બન્ે 11 વષ્સથી નયૂ યોક્ક શસટીમાં રહે છે. તેમણે જણાવયું હતું કે લેશક્ષંગટન એવનયુમાં આવેલી ‘કરી ઓન અ હરી’ રેસટોરંટને પણ નુકિાન કરાયું હતું.

ઇસટ શવલેજમાં જ એવનયુ બી ખાતે આવેલી સાઉથ ઈસનડયન રેસટોરનટ ‘ શખલાડી’ પણ બ્ેક- ઇનસનો ભોગ બની હતી. એક પાડોિીએ નુકસાન કરાયું હોવાની જાણ કરતા તેના માશલક શ્ુથી ચૌધરી રેસટોરનટમાં પહોંચી ગયા હતા અને નુકસાનની જાણ થતાં રડી પડ્ા હતા. તા. 1 જૂને પ્રશતભાવ આપતાં ઈનસટાગ્ામ પર પોસટમાં તેમણે લખયું હતું કે ‘’ હું ગુસસે થઈ િકતી નથી. હું િાંશતપૂણ્સ રીતે શવરોધ કરનારા લોકોની સાથે ઉભી રહીિ અને નયાય માંગું છું. પરંતુ ઘૂસણખોરો અને તકવાદીઓને સંપૂણ્સપણે આ આંદોલનથી અલગ રાખવા જોઇએ. અમે હાર માનીિું નહીં. હું માનું છું કે માનવતા બાકી છે’’.

શ્ુથીએ ‘ ગરવી ગુજરાત’ ને ફોન પર જણાવયું હતું કે ‘’ તા. 1 જૂનના રોજ મળસકે 2 કલાકે 6- 7 જણાએ મારી રસટોરંટના મેઇન દરવાજાનો કાચ તોડી નાંખયો હતો અને અંદર ઘુસી ટીલમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. મે પોલીસને શવડીયો રેકોડડીંગ આ્પયું છે.

બનાવની જાણ થતાં જ સથાશનક સમુદાયે શ્ુથીને આશ્ાસન આપી તમામ સહાયની ખાતરી આપી હતી. મૂળ હૈદ્ાબાદ, આંધ્રપ્રદેિની શ્ુથી 11 વષ્સ પહેલા ફામા્સસયુટીકલનો માસટર ડીગ્ી કોસ્સ કરવા અમેરરકા ગઇ હતી અને ફામા્સસયુરટકલ ક્ષેત્રે જોબ કરતી હતી. હજુ ઓગસટ 2019માં જ તેણે રેસટોરંટ િરૂ કયુ્સ હતુ. તેના નસીબ ખરાબ હિે કે માચ્સ માસમાં કોશવડ અને હવે તોફાને તેની રેસટોરંટને અસર કરી છે. પરંતુ શ્ુથી સારા કમમો પર શવશ્ાસ ધરાવે છે અને અક્ષયપાત્રની મદદથી કોશવડ- 19 દરશમયાન તેણે સથાશનક હોસસપટલસને ઘણી વખત ભોજન પૂરૂ પાડ્ું હતુ.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom