Garavi Gujarat

રૂપાણી સરકારે આત્મનિર્ભર ગુજરાત ્માટે રૂ. કરોડિું રાહતપેકેજ જાહેર ક્યું

-

કોરોના મહામારીની સ્થિતિમાં િબકકાવાર કરાયેલ લોકડાઉનના કારણે રાજયના જનજીવન, વેપાર-રોજગાર અને ઉદ્ોગોને ગંભીર અસર પહોંચી હિી. હવે અનલોક-૧ની સાથિે જનજીવન સતહિ વેપાર-રોજગાર પુન: ધબકિા થિાય િે માટે મુખયમંત્ી તવજય રૂપાણી દ્ારા ૧૪ હજાર કરોડના 'આતમતનભ્ભર ગુજરાિ' રાહિ પેકેજની જાહેરાિ કરી છે. જેમાં ૧૦૦ યુતનટ સુધીનું વીજતબલ માફ, વાત્્ભક પ્ોપટટી ટેકસમાં ૨૦ ટકાની છૂટ, ૬ મતહનાના રોડ ટેકસ માફ સતહિની બાબિોનો સમાવેશ કરાયો છે.

આશરે ૬૦૦ કરોડની માફીનો લાભ રાજયના આશરે ર૩ લાખ વાતણજીયક એકમોને મળશે. જેમાં શહેરી તવ્િારના રહેણાંક તમલકિોના વ્્ભ ર૦ર૦ર૧ના ભરવાના થિિા પ્ોપટટી ટેકસની ભરપાઇ ૩૧ જુલાઇ,ર૦ર૦ સુધી કરનારને ૧૦ ટકાની માફી આપવામાં આવશે. જેનો અંદાજી ૭ર લાખ પ્ોપટટી ધારકોને લાભ થિશે.

રહેણાંક વીજ ગ્ાહકોનું ૧૦૦ યુતનટનું વીજ બીલ એક વખિ માફ રાજય સરકારે ૯ર લાખ વીજ ગ્ાહકોને ૬પ૦ કરોડના વીજ બીલ માફીનો લાભ આપવાનું ઠરાવયું છે. જેમાં માતસક ર૦૦ યુતનટ કરિાં ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્ાહકોને ૧૦૦ યુતનટનું વીજ બીલ એક વખિ માફ કરવામાં આવશે.આશરે ૩૩ લાખ વાતણજીયક વીજ ગ્ાહકો- ઉદ્ોગોને ર૦૦ કરોડનો ફફક્ડ ચાજ્ભ માફ રાજયના આશરે ૩૩ લાખ વાતણજીયક વીજ ગ્ાહકો અને ઉદ્ોગો માટે એલટી વીજ કનેકશન ધરાવિા વીજ ગ્ાહકોને વીજ બીલમાં મે-ર૦ર૦નો ફફક્ડ ચાજ્ભ માફી આપવાનો રાજય સરકારે તનણ્ભય કયયો છે. જેથિી અંદાજે કુલ ર૦૦ કરોડ માફ કરાશે.

આ ઉપરાંિ વીજળીનું ઔદ્ોતગકક કનેકશન ધરાવિા વીજ ગ્ાહકોને મે-ર૦ર૦ના ફફકસ ચાજ્ભનું ૪૦૦ કરોડનું ભારણ હાલમાં ન પડે િે માટે આ ફફકસ ચાર્જીસના ચૂકવણી માટે મુદિ વધારવામાં આવી છે. જે સપટે.થિી ફડેસે.ર૦ર૦ એમ ચાર માસમાં વયાજ વગર સરખા ભાગે ચૂકવવાની રાહિ અપાશે. નાના દુકાનદારોને વીજ કરમાં પ ટકાની માફી કફરયાણા, કાપડ, મેડીકલ ્ટોર, હાડ્ભવેર, પ્ોતવઝનલ ્ટોર, કટલરી, બેકરી, ્ટેશનરી, મોબાઇલ, ગેરેજ, શોપીંગ સેનટર, મોલમાં આવેલ દુકાનો, તવતવધ સેવાઓમાં વકીલ, ચાટ્ભડ એકાઉનટનટ, ટ્ાવેલ એજનસીઓ, ટ્ાનસપોટ્ભની ઓફફસો, કોચીંગ કલાસ, ફોટો ્ટુફડયો, બયુટી પાલ્ભર, સુલનના દુકાનદારોને લોકડાઉનના કારણે આતથિ્ભક પરેશાની થિઇ હિી. જેઓને આતથિ્ભક રાહિ આપવા જુન, જુલાઇ અને ઓગ્ટના વીજ કરમાં પ ટકાનો ઘટાડો કરીને ર૦ના બદલે ૧પ ટકા કરવામાં આવશે. રાજયના લગભગ ૩૦ લાખ દુકાનદારો, વેપારીઓ, કારીગરોને આ યોજનાનો લાભ મળશે. રાજયના ૬૩ હજાર ઉપરાંિ વાહનમાતલકોને રોડ ટેકસ માફી લોકડાઉનના કારણે નાગફરકોની અવરજવર માટે પફરવહનનું તનયંત્ણ હોવાથિી ખાનગી લકઝરી બસો, જીપ, ટેકસી વગેરેના ઘંધાને માઠી અસર થિઇ છે. આવા સંજોગોમાં િેમને ૧ એતપ્લર૦ર૦થિી ૩૦ સપટે. ર૦ર૦ સુધીના છ માસના રોડ ટેકસ ભરવામાંથિી સંપૂણ્ભ માફી આપવામાં આવશે. સરકારની ધારણા મુજબ ૬૩ હજારથિી વધુ વાહનધારકોને રર૧ કરોડની રોડ ટેકસ માફીનો લાભ મળશે. વેપારીઓને પડિર વેટ અને જીએસટી રીફંડ ગુજરાિના ૩ર૦૦ કરિાં વધુ વેપારીઓને ૧ર૦૦ કરોડનું પડિર વેટ

અને જીએસટી રીફંડ ૩૧ જુલાઇ, ર૦ર૦ સુધીમાં ચૂકવવામાં આવશે. જેથિી આ વેપારીઓને આતથિ્ભક મુશકેલીમાં રાહિ સાંપડશે.

વધુમાં રાજયના ર૭ હજારથિી વધુ ઉદ્ોગ સાહતસકોને બાજપેયી બેનકેબલ યોજનામાં ૧૯૦ કરોડની સબસીડીની ૩૧ જુલાઇ,ર૦ર૦ સુધીમાં ચૂકવણી કરાશે. ૬પ હજાર કુટુંબો માટે સોલાર રુફ ટોપ માટે ૧૯૦ કરોડની સબસીડી રાજયમાં ૬પ હજાર કુટુંબો માટે સોલાર રુફ ટોપ યોજના હેઠળ ૧૯૦ કરોડની સબસીડી િા. ૩૧ જુલાઇ,ર૦ર૦ સુધીમાં અપાશે. ગુજરાિ એગ્ો-ઇનડ્ટ્ીઝ કોપયોરેશનના માધયમથિી એગ્ો અને ફુડ પ્ોસેસીંગ એકમોને ૯૦ કરોડની કેપીટલ અને વયાજ સબસીડી ૩૧ જુલાઇ,ર૦ર૦ સુધીમાં આપવામાં આવશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom