Garavi Gujarat

વવદ્યાર્થીઓ સલયામત પરત આવે તેનયા પર ધયયાન આપતી શયાળયાઓ

- યુ્ે સર્યારનયા સહયોગર્ી પ્સતુત

દરેકબાળક િાટે શાળાિાં કે નસ્સરલીિાં જવું ખૂબ જ અગતયનુ છે અને હરહંિેશ િાટે રહેશે. બાળકો િોટેભાગે એક બલીજાનું અનુકરણ કરલીને કે પછલી પોતાના અનુભવર્લી શલીખતા હોય છે. શાળા બાળકો િાટે એવુ સર્ળ છે જયાં તેઓ પોતાના મિત્ો અને મશક્ષકોને જોઇને કે હળલીિળલીને પોતાનલી િાનમસક સમૃધધલીને ખલીલવે છે. કોરોનાવાયરસ રોગચાળો ફાટલી નલીકળયો તયારર્લી શાળાઓ ખુલ્લી રહલી છે અને મનબ્સળ બાળકો અને કી-વક્કરના બાળકો શાળાિાં આવલીને અભયાસ, સંભાળ અને દૈમનક ભોજન લઇ શકે તે િાટે ટેકો આપતલી રહલી છે.

સરકાર દ્ારા તા. 1 જૂનર્લી પ્ારંમભક વષયોનલી સેવા આપતા નસ્સરલી અને ચાઇલડિાઇન્ડરનલી સેવાઓ આપતલી સંસર્ાઓને કહેવાિાં આવયું છે કે તેઓ બાળકોને આવકારે. બલીજી તરફ નસ્સરલી, રલીસેપશન, યર 1ના મવદ્ાર્થીઓ િાટે પ્ાયિરલી સકકૂલો ખોલવાિાં આવલી છે.

રરસેપશન અને યર 1ના બાળકો શાળાિાં ગણતરલી, વાંચન અને લેખન સમહતનલી િૂળભૂત બાબતોિાં મનપુણતા પ્ાપ્ત કરશે. આ ઉંિરે શાળાિાં પાયારૂપ મશક્ષણ િળવાર્લી તેિના આજીવન મશક્ષણ તેિજ સાિામજક અને ભાવનાતિક મવકાસને ટેકો િળશે. નાનાકડા બાળકોને મશક્ષણ અને સંભાળ સુમવધઆઓ આપતા નસ્સરલી અને ચાઇલડિાઇન્ડસ્સ સમહતના પ્દાતાઓને પણ આ જ બાબતો લાગુ પડે છે અને તેર્લી જ તેિને બાળકોને આવકારવા જણાવવાિાં આવયું છે.

યર 6ના મવદ્ાર્થીઓ કે જેઓ તેિના મશક્ષણના એક ખૂબ જ અગતયના સતર પર આવલીને ઉભા છે અને પોતાનલી જાતે જ કુશળતાપૂવ્સક લખવા વાંચવાનુ મશખલી રહ્ા હોવાર્લી તેિને િાટે શાળઆઓ ખોલવાિાં આવલી છે. યર 6ના બાળકો સેકન્ડરલી સકકૂલિાં જવાનલી તૈયારલી કરલી રહ્ા છે અને તેઓ મશક્ષકો અને મિત્ો સાર્ે જે સિય પસાર કરશે તેનાર્લી તેિને તૈયાર ર્વાિાં િોટો લાભ િળશે અને તેિના જીવનિાં એક િોટું પગલું સાબલીત ર્શે.

તો બલીજી તરફ જે મવદ્ાર્થીઓ સેકન્ડરલી સકકૂલ, મસકસર્ ફોિ્સ અને કોલેજિાં ભણે છે તેવા યર 10 અને યર 12ના મવદ્ાર્થીઓને ઘરે રહલીને ભણવાિાં િદદ િળલી શકે તે િાટે તેઓને શાળાિાં રૂબરૂ ભણાવવાિાં આવશે. જેર્લી તેઓ આવતા વષષે તેિનલી ખૂબ જ િહતવનલી A લેવલ અને GCSEનલી પરરક્ષાઓ આપલી શકે.

શાળા સંચાલકો એ સુમનમચિત કરવા િાગે છે કે જે કોઈપણ બાળકો શાળાએ પાછા ફરે છે તેિને સુરમક્ષત રાખવાિાં આવે િાટે જ યર 1, યર 6, યર 10 અને યર 12ર્લી શાળાઓનો તબક્ાવાર પ્ારંભ સાર્ે કરવાિાં આવશે.

બયાળ્ોને સુરવષિત રયાખિયા મયાટેનયા પગલયાં

શાળાઓિાં બાળકો મશક્ષણ લેતલી વખતે સુરમક્ષત રહલી શકે તે િાટે રડપાટ્સિેન્ટ ફોર એજયુકેશનના િાગ્સદશ્સન િુજબ શાળાિાં વગ્સનુ કદ નાનુ રાખવાિાં આવશે અને બાળકોનો જુદા જુદા ગૃપ સાર્ેનો સંપક્ક મનયંત્લીત કરવાિાં આવશે તેિજ સારલી સવચછતા જાળવવા જેવા અન્ય પગલાં લેવાિાં આવશે.

એવલી પણ ભલાિણ કરવાિાં આવલી છે કે દરેક વગયોિાં જૂર્ દલીઠ 15 કરતાં ઓછા મવદ્ાર્થીઓને જ સિાવવાિાં આવશે. જો કે તેનો આધાર ભણાવવાનલી જગયાના કદ અને પ્કાર િુજબ રહેશે.

શાળાઓિાં બાળકોને લંચ ટાઇિ, તેિને લેવા િૂકવાના સિયિાં ફેરફાર કરલીને તેિજ જિતા પહેલા તેિના હાર્ને સારલી રલીતે ધોવા, લંચ અને બ્ેક ટાઇિિાં નાના જૂર્ોિાં રહેવા બાળકોને પ્ોતસાહન આપલી બાળકોને સુરમક્ષત રાખવાિાં આવશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom