Garavi Gujarat

વિદ્યાર્થીઓને સુરવષિત વિષિણ આપિયા તૈયયાર: બોનેવિલ પ્યાયમરી સ્કૂલ

-

કોરોનાવાયરસને પગલે લદાયેલા આકરા લોકડાઉન દરમિયાન નબળા લોકો અને કી-વકસ્સના બાળકો િાટે ખુલ્લી રાખવાિાં આવેલલી શાળાઓ હવે વધુ મવદ્ાર્થીઓને આવકારવા તૈયાર ર્ઇ છે. પડકારજનક તૈયારલી બતાવનાર સાઉર્ લંડનના લેમબેર્નલી બોનેમવલ પ્ાયિરલી સકકૂલે સોિવાર તા. 1 જૂનર્લી બાળકોને આવકારવાનું શરૂ કરલી દલીધું છે. જયાં રલીસેપશન, યર 1 અને યર 6ના મવદ્ાર્થીઓને ભણાવવા િાટે સરળ અને સલાિત રલીતે ચેપ ન લાગે તે િાટે દરેક પ્યત્ો કરવાિાં આવયા છે.

બોનેમવલ, જેસોપ અને સટોકવેલ પ્ાયિરલી શાળાના હેડટલીચર એન્ડ્લીઆ પાક્કર કહે છે કે, ‘’બાળકોને શાળાએ પાછા લાવવા એ ખૂબ િહતવનું છે. શાળાિાં અપાતા સટ્રક્ચડ્સ મશક્ષણનો ઉકેલ હોિસકકૂમલંગ નર્લી. યર 6ના જુના મવદ્ાર્થીઓનુ મિત્ોને િળવા અને િાધયમિક શાળાિાં જવા િાટે શાળાિાં આવવું િહતવપૂણ્સ છે. અિારલી પાસે સર્ામનક સિુદાયને પ્મતમબંમબત કરતા મવમવધ પૃષ્ઠભૂમિનાં બાળકો છે.’’

લોકડાઉન ર્તાં 420 મવદ્ાર્થીનલી ક્ષિતા વાળલી બોનેમવલ પ્ાઈિરલી સકકૂલ રાતોરાત 'વચુ્સઅલ સકકૂલ'િાં બદલાઇ ગઇ હતલી. પરંતુ લગભગ 25 મવદ્ાર્થીઓ િાટે તે ચાલુ રહલી હતલી અને તેિને સંભાળ, મશક્ષણ અને દૈમનક ભોજન પૂરા પાડલી કેટલાક પરરવારો િાટે તે જીવનરેખા બનલી હતલી.

એન્ડ્લીઆ પાક્કર કહે છે કે, ‘’અિારલી પાસે BAME બેકગ્ાઉન્ડના કિ્સચારલીઓ અને મવદ્ાર્થીઓ મવશાળ પ્િાણિાં છે. તેિનલી વય, હાલનલી આરોગય સિસયાઓ અને તેિનલી સાર્ે રહેતા લોકો જેવા મવમવધ પરરબળોને જોઇને અિે મવશેષ જોખિનુ મવષલેષણ કરલી રહ્ા છલીએ જેર્લી યોગય સંભાળ રાખલી શકાય. સાત અઠવારડયાર્લી અિે િાત્ 10 બાળકો સુધલીના જૂર્ો િાટે ઓછા સંસાધનો અને વધુ આઉટડોર મશક્ષણનો ઉપયોગ કયયો છે. હવે સલાિતલીનાં પગલાં વધારવા િાટે એક નવલી ‘બબલ’ મસસટિ મવકસાવલી છે.

એન્ડ્લીઆ સિજાવે છે કે ‘કોણ કોના સંપક્કિાં છે તે સપષ્ટ ર્ઈ જતા જો કોઈ બાળકને કોમવડ-19ના લક્ષણો જણાશે તો અિે તે બાળક, મશક્ષક અને તેનલી નજીકના બાળકોના બબલ િાટે અસરકારક રલીતે કાય્સ કરલી શકીશું. દરેક યરના બાળકોને િહત્તિ 15ના ગૃપિાં ત્ણ બબલિાં વહેંચલી તેિનો શાળાિાં આવવાજવાનો સિય જુદો રખાશે. તે દરેક બબલ વચ્ે 10 મિમનટનું અંતર રહેશે. િાતા-મપતાને સુરમક્ષત અંતરે રાખવા શાળાના દરવાજાનલી આસપાસ બે-િલીટરનલી બાઉન્ડ્લી તર્ા દરેક યરના બાળકોના ક્ાસ સુધલીનો રૂટ દોરાશે. ક્ાસિાં પણ સપ્ેડ લેઆઉટ રખાશે અને દરેક બાળક આખો રદવસ પોતાનું ડેસક અને ખુરશલી વાપરશે. શાળાનું સોફટ ફનથીશીંગસ દૂર કરલી હેન્ડલસને સપશ્સ ન કરવો પડે િાટે દરવાજા ખુલ્ા રખાશે.’

એન્ડ્લીઆએ જણાવયું હતું કે ‘’લંચ અને બ્ેક ટાઇમસ પણ ર્ોડા અલગ રહેશે અને ભોજન ક્ાસરૂિિાં જ અપાશે, જયારે પલેટાઇમસ િાટે ખુલ્ાિાં લઇ જવાશે. નાના બાળકો િાટે રલીસેષ અને પલી.ઈ. લેસન્સ િાટે બહારનલી જગયા વધારવા િાંગલીએ છલીએ. હોકી સટલીકસ અને ટેમનસ રેકેટ એક જૂર્ વાપરલી લે પછલી મનયમિત સાફ કરાશે. સરકારલી િાગ્સદમશ્સકા િુજબ દરેક સેશન્સ પછલી બાળકો સાબુર્લી હાર્ ધોશે અને દરેક ક્ાસનલી બહાર હેન્ડ સેમનટાઇઝર રખાશે તેિ જ ડેસક સાફ કરવા વધારાનલી ક્લીનીંગ સાિગ્લી રખાશે. શુક્રવારે મશક્ષકોને તૈયારલી કરવા અને વધારાનલી સફાઇ કરવા શાળા વહેલા બંધ કરલીશું.’

જેસોપ અને સટોકવેલનલી સાઉર્ લંડનનલી અન્ય શાળાઓિાં આજ મસસટમસ જાળવવાિાં આવશે. એન્ડ્લીયાનલી ખુદનલી છ વષ્સનલી પુત્લી બોનેમવલિાં ભણે છે જેર્લી સુરક્ષા િાટે લેવાતા પગલા અંગે અન્ય િાતામપતાને આશ્ાસન િળે. એન્ડ્લીઆ કહે છે કે દરેક શાળાના વડાનલી જેિ, બાળકોનલી સલાિતલી પણ િારલી પ્ાર્મિકતા છે, અને હું િારલી પુત્લી તેિજ શાળાના દરેક બાળક િાટે ઉચ્સતરલીય સુરક્ષાનલી અપેક્ષા કરં છું. એક પરરવાર જેવા શાળા સિુદાયના રક્ષણ િાટે પૂણ્સ પ્યાસ કરલીશું. દરેક પગલાંઓનલી અઠવારડક સિલીક્ષા કરવાિાં આવશે અને ઉભલી ર્તલી દરેક જરૂરરયાતનો સમક્રયપણે જવાબ આપવા અિે સખત િહેનત કરલીશું.’

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom