Garavi Gujarat

ગુજરાતમાં મેઘરાજાની વહેલી પધરામણીઃ ઠેર ઠેર ધોધમાર વરસાદ

-

ગુજરાતમાં ચોમાસાના વિવિિત્ પ્ારંભને હજુ ૧૦ દિિસની િાર છે ત્ારે છેલ્ા પાંચ દિિસથી સૌરાષ્ટ્ર- િવષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ િહેલી પિરામણી કરી છે. સોમિારે, 8 જૂને પણ અમિાિાિ અને મધ્ ગુજરાતના અનેક વિસતારો તેમજ િવષિણ ગુજરાતમાં સુરત, ઓલપાડ , સૌરાષ્ટ્રમાં ભાિનગર, અમરેલી અને રાજકોટ સવહત વજલ્ાઓમાં એક થી ચાર ઇંચ જેટલા િરસાિ િરસ્ો હતો. ભાિનગરમાં ૨ કલાકમાં ૩.૫ ઇંચ પાણી િરસતા રસતા પર નિીઓ જેિો નજારો સજાજા્ો હતો તેમજ લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્ાં હતાં. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં નિી નાળા પણ છલકા્ાં હતાં. ગોંડલમાં એક કલાકમાં ૨.૫ ઇંચ અને બાબરા પંથકમાં એક કલાકમાં ૩.૫ ઇંચ િરસાિ િરસ્ો હતો.

ભાિનગરમાં િીજળીના ભડાકા સાથે સાડા ત્રણ ઇંચ િરસાિ િરસ્ો હતો. ભારે િરસાિથી નીચાણિાળા વિસતારોમાં ઘરમાં પાણી ઘૂસી ગ્ાં હતાં. તેમજ િરસાિે મનપાની પોલ ખોલી નાખી હતી અને રસતાઓ પર ગોઠણસમા પાણી ભરાઇ ગ્ાં હતાં. િરસાિના પગલે ભરતનગરના ્ોગેશ્િરનગરમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગ્ા તો કાળી્ાબીડ સાગિાડીમાં ૧૨ જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગ્ા હતા. કુંભારિાડા, હાિાનગર સવહત નીચાણિાળા વિસતારોમાં પાણી ભરા્ા હતા. િરવમ્ાન બપોર બાિ ગોંડલ પંથકમાં એક કલાકમાં જ અઢી ઇંચ િરસાિ નોંિા્ો હતો. શહેરના કાશી વિશ્વનાથ રોડ પર કેડ સમા પાણી ભરા્ા હતા.

બીજી બાજુ અમરેલી વજલ્ામાં સાિજાવત્રક િરસાિથી વજલ્ામાં ચેકડેમો છલકા્ા હતા. સાિરકુંડલા અને આસપાસના ગ્ામ્ વિસતારોમાં ભારે િરસાિથી નાિલી નિીમાં ઘોડાપૂર આવ્ું હતું. અમરેલી, બગસરા, સાિરકુંડલા, િારી પંથકમાં િોિમાર િરસાિ િરસ્ો હતો. અમરેલી શહેર સવહત આસપાસના ગ્ામ્ વિસતારોમાં િોિમાર િરસાિ િરસ્ો હતો. લીલી્ા તાલુકાના બિાડી, ઇંગોરાળાના કોઝિે પર પાણી ભરા્ા હતા. સાિરકુંડલાના જેસર રોડ પર પણ પાણી ભરા્ા હતા, જ્ારે છેલ્ા ૨૪ કલાકમાં િવષિણ ગુજરાતમાં સૌથી િિુ િરસાિ સુરત વસટીમાં બે ઈંચ જેટલો િરસાિ પડ્ો છે, જ્ારે સુરત વજલ્ાના ઓલપાડ તાલુકામાં ૧.૫ ઈંચ જેટલો િરસાિ પડ્ો હતા.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom