Garavi Gujarat

ઉદ્ોગપહત રાજીવ બજાજે લોકડાઉન અંગે મોદી સરકારની આકરી રીકા કરી

-

જાણીતા ઉદ્ોગપહત અને બજાજ ઓરોના એમડિી રાજીવ બજાજે કોરોના વાઇરસનો સામનો કરવા મારે ભારતે લીધેલા પગલાની આકરી રીકા કરી છે. કોંગ્ેસ નેતા રાહરુલ ગાંધીની સાથે ગરુરુવારે, 4 જૂને કોરોના સંકરને લઈને થયેલી વાતચીતમાં બજાજે ભારતમાં લાગરુ કરાયેલા લોકડિાઉનને ' ડ્ેકોહનયન' ગણાવતા કહ્ં કે, લોકડિાઉન હનષફળ છે કેમકે આ દરુહનયાનો પ્થમ લોકડિાઉન છે જેમાં કેસ વધી રહ્ા છે.

રાજીવ બજાજે જણાવયરું કે, કોરોનાનો સામનો કરવા મારે ભારતે પૂવ્ટની જગયા પહચિમની દેશોની નકલ કરી જયારે તેમની ભૌગોહલક નસથહત, જ્મજાત રોગપ્હતકારક શહતિ, હવામાન વગેરે અલગ છે. અમે કડિક લોકડિાઉનને લાગરુ કરવાના પ્યાસ કયા્ટ પરંતરુ તેને યોગય રીત લાગરુ કરી શકયા નથી. જો કે તેનાથી અથ્ટવયવસથા ખતમ થઈ ગઈ. કોરોનાની કવ્ટની જગયા જીડિીપીના કવ્ટને ફલેર કરી દીધરું.

રાજીવ બજાજે જણાવયરું કે, આપણે જાપાન કે પછી સવીડિન જેવા પગલા લેવાની જરૂર હતી. તેમણે હડિ્ટ ઈમયરુહનરી તરફ ધયાન આપયરું. તેનો અથ્ટ એ નહતો કે જોખમ ધરાવતા લોકોને મરવા મારે છોડિી દીધા. તેનો અથ્ટ છે કે સેહનરાઈઝેશન, માસક, સોહશયલ રડિસરન્સંગનરું પાલન.

ભારતમાં લાગરુ કરાયેલા લોકડિાઉનને ' ડ્ેકોહનયન' ગણાવતા રાજીવ બજાજે જણાવયરું કે, દરુહનયામાં આપણા જેવરું લોકડિાઉન કયાંય નહતરું. મેં આવા લોકડિાઉન હવશે કયારે સાંભળયરું નથી. બાકીના દેશોમાં લોકોને બહાર હનકળવાની અને જરૂરી વસતરુઓને ખરીદવાની છૂર હતી. આપણે તયાં તો

લોકો બહાર હનકળતા હતો તો પોલીસ તેમની સાથે મારઝૂડિ કરતી હતી અને તેમને અપમાહનત કરવામાં આવતા હતા. એરલરું જ નહીં વરુદ્ોની સાથે પણ મારઝૂડિ કરવામાં આવી.

મોદી સરકાર દ્ારા જાહેર કરાયેલા 20 લાખ કરોડિના પેકેજ પર સવાલ ઉભા કરતા રાજીવ બજાજે જણાવયરું કે, દરુહનયાભરની સરકારોએ કોરોનાનો સામનો કરવા મારે જેરલા પેકેજની જાહેરાત કરી છે તેનો લાભ બે તૃતયાંશ સીધા સંગઠન અને લોકો સરુધી પહોંચયો છે. ભારતમાં માત્ર 10 રકા લોકો સરુધી પહોંચયો છે.

આખરે લોકોને સીધા નાણાં કેમ આપવામાં ના આવયા?

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom