Garavi Gujarat

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ્કોરોના સં્કટનો ઓછા્યો

-

ર્ુજરાતમાં હવે અનલો્કની સાથે જ રાજર્સભાની ચરૂંટણીના મતદાનનું ્કાઉનટ્લાઉન પણ શરૂ થર્ું છે. રાજર્ની રાજર્સભાની ચાર બેઠ્કોનું મતદાન ૧૯મી જરૂનના રોજ ર્ોજવાનું ચરૂંટણી પંચે જાહેર ્કર્ું છે પરંતુ અતર્ારે ભાજપના બે ્ધારાસભર્ો ્કોરોના વાઈરસની સારવાર લઇ રહ્યા છે તર્ારે તેમના મતદાન અંર્ે પણ સવાલો ઊઠી શ્કે છે. સામાનર્ રીતે ૧૦ ફદવસમાં તેઓ સાજા થઇને પરત ઘરે જઇ શ્કશે પણ ઘરે ર્ર્ા પછી પણ વનર્મ મુજબ ૧૪ ફદવસનું હોમ ક્ોરનટાઇન થવું પ્લે તો તેમને મતદાન ્કરવા જવાના પ્રશ્ને પણ વવવાદ સજા્ડઇ શ્કે છે.

્કેનદ્ીર્ ચરૂંટણી પંચે ર્ુજરાત સવહતની રાજર્સભાની ૧૮ બેઠ્કોની ચરૂંટણી જે મુલતવી રાખવામાં આવી હતી તે ૧૯ જરૂનના રોજ ર્ોજાવાની જાહેરાત ્કરી છે. ્કોરોનાના ્લર વચ્ે ર્ોજાનારી આ ચરૂંટણીમાં પણ ફ્લસટસનસંર્ અને માસ્ક સાથે થશે, ખાસ ્કરીને ભાજપના બે ્ધારાસભર્ો હાલ ્કોરોનાની સારવાર લઈ રહ્યા છે તર્ારે આ ્ધારાસભર્ો જો ક્ોરનટીન થાર્ તો એમના મતદાન ની પણ વૈ્કસરપ્ક વર્વસથા ્કરવી પ્લી શ્કે છે.

અત્રે ઉલ્ેખવનર્ છે ્કે, ર્ુજરાતમાં પણ ચાર બેઠ્કોનો સમાવેશ થાર્ છે અને આ માટે ભાજપના ત્રણ તથા ્કૉંગ્ેસના બે ઉમેદવારો વચ્ેના જંર્માં ૧૯ના રોજ મતદાન અને મત ર્ણતરી પણ ર્ોજાશે અને રાજર્માં જે રીતે ્ધારાસભર્ોની સસથવત છે, તે મુજબ ભાજપ-્કૉંગ્ેસ ૨-૨ બેઠ્કો

આસાનીથી જીતી શ્કે તેમ હતા, પણ ભાજપે ્કોંગ્ેસના ્ધારાસભર્ોને તો્લીને પોતાની બેઠ્કો ૯૯થી વ્ધારીને ૧૦૩ સુ્ધી પહોંચા્લી છે. અર્ાઉ રાજર્સભાની આ ચરૂંટણી જાહેર થઈ તે દરવમર્ાન ્કૉંગ્ેસના પાંચ ્ધારાસભર્ોએ રાજીનામાં આપી બેઠ્કો ખાલી ્કરીને ્કૉંગ્ેસ સાથે છે્લો ફાડ્ો હતો. દરે્ક ઉમેદવારે પ્રથમ પસંદર્ી માટે ૩૫ મતો જરૂરી હાલની સસથવતમાં ભાજપ પાસે ૧૦૩ અને ્કૉંગ્ેસ પાસે ૬૮ ્ધારાસભર્ો છે અને રાજર્સભામાં જીતવા માટે દરે્ક ઉમેદવારે પ્રથમ પસંદર્ીના ૩૫ મતો જરૂરી બને છે. રાજર્ની ૧૮૨માંથી ૭ બેઠ્કો ખાલી છે. જેની ૧૭૫ બેઠ્કોમાં ભાજપ ૧૦૩ ્ધરાવે જે પ્રથમ પસંદર્ીના ૧૦૫ મતોમાં બે ઘટે છે. ્કાગ્ેસ પાસે ૬૮ ્ધારાસભર્ો છે જેને બે બેઠ્કો જીતવા ૭૦ મતો જરૂરી છે. આમ તેના માટે મતો જરૂરી છે. ્કૉંગ્ેસને અપક્ જીજ્ેશ મેવાણી અને ભારતીર્ ટ્ાઈબલ પાટદીના બે ્કુલ ત્રણ મતોની આશા છે. પણ છોટુ વસાવા જેઓ વપતા- પુત્ર બન્ે ્ધારાસભર્ છે. તેઓનું વલણ અ્કળ છે. ભાજપે એનસીપીના ્કુવતર્ાણાના ્ધારાસભર્નો મત અં્કે ્કરી એ્ક મતની રમતમાં હવે સરસાઈ મેળવવાનો પ્રર્ાસ ્કરી શ્કે છે.

૧૯મીએ ર્ોજાનારી રાજર્સભાની ચરૂંટણીમાં જે પાંચ ઉમેદવારો છે. તેમાં ભાજપના અભર્ ભારદ્ાજ, રવમલા બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર અને મરૂળ ્કૉંગ્ેસી નરહરી અમીન છે. તો ્કૉંગ્ેસમાં ભરતવસંહ સોલં્કી અને શવતિવસંહ ર્ોવહલનો સમાવેશ થાર્ છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom