Garavi Gujarat

રજનીગંધા, છોટી સી બાત જેવી ફિલ્ોના યશસવી સજ્જક બાસુ ચેટરજીનું નનધન

-

ગોડ ઓફ સ્ોલ ફફલ્સ તરીકે જાણીતા ્હાન ફફલ્ ફિગિર્શક બાસુ ચેટર્જીનું ગુરૂવારે, 4 જૂને 93 વર્શની ઉં્રે ્ુંબઈ્ાં નનધન થયું છે. ્ધય્ વગગીય પફરવારને હસાવતા તથા હૃિયને સપરગી જતી રો્ેન્ટક કો્ેડી ફફલ્ બનાવનાર બાસુ ચેટર્જી ‘બાસુિા’ના ના્થી જાણીતા હતાં. તે્ણે ‘છોટી સી બાત’, ‘ચ્ેલી કી રાિી’, ‘રજનીગંધા’ જેવી ફફલ્ ફડરેકટ કરી હતી. IFTDA (ઈન્ડયન ફફલ્ એ્ડ ટીવી ફડરેકટસ્શ એસોનસયેરન) ના અરોક પંફડતે નવિટર પર આ બાસુ ચેટર્જીના નનધનના સ્ાચાર આપયા હતા. બાસુ ચેટર્જીના અંનત્ સંસકાર આજે (ચાર જૂન) બપોરે બે વાગે સાંતાક્રૂઝ સ્રાન્ાં કરવા્ાં આવરે.

10 જા્યુઆરી, 1930્ાં રાજસથાનના અજ્ેર્ાં જ્્ેલા બાસુ ચેટર્જીએ પોતાની કફરયરની રરૂઆત ન્લટઝ ્ેગેનઝન્ાં કાટૂ્શનનસટથી કરી હતી. અહીંયા તે્ણે 18 વર્શ સુધી કા્ કયું હતું. તયારબાિ 1966્ાં તે્ણે ફફલ્ ‘તીસરી કસ્’્ાં બાસુ ભટ્ાચાય્શના આનસસટ્ટ તરીકે કા્ કયું હતું. આ ફફલ્ને બેસટ ફફચર ફફલ્નો નેરનલ અવોડ્શ ્ળયો હતો. તયારબાિ 1969્ાં બાસુ ચેટર્જીએ ‘સારા આકાર’થી ફડરેકટર તરીકે ડે્યૂ કયું હતું.આ ફફલ્ને બેસટ સક્ીનપલે ફફલ્ફેર અવોડ્શ ્ળયો હતો.

તે્ણે પહેલી ફફલ્ બાિ ‘નપયા કા ઘર’, ‘ઉસ પાર’, ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’, ‘નચતચોર’, ‘સવા્ી’, ‘ખટ્ા ્ીઠ્ા’, ‘નરિયાત્ા’, ‘ચક્વયૂહ’, ‘જીના યહાં’, ‘બાતો બાતો ્ૈં’, ‘અપને પરાયે’, ‘રૌકીન’ તથા ‘એક રૂકા હુઆ ફૈસલા’ જેવી ફફલ્ ફડરેકટ કરી હતી. આ ઉપરાંત તે્ની ઓછી જાણીતી ફફલ્ ‘રત્ાિીપ’, ‘સફેિ જૂઠ’, ‘્નપસંિ’, ‘હ્ારી બહુ અલકા’, ‘ક્લા કી ્ૌત’ છે.

બાસુ ચેટર્જી નબગ સટાસ્શને પોતાની નસમપલ ફફલ્્ાં તદ્દન અલગ જ અંિાજ્ાં રજૂ કરવા ્ાટે જાણીતા હતાં. તે્ણે ‘રૌકીન’્ાં ન્થુન ચક્વતગીને રનત અનનિહોત્ી સાથે ફડરેકટ કયાું હતાં. ફફલ્ ‘્ંનઝલ’્ાં અન્તાભ બચ્ચન સાથે કા્ કયું હતું. જોકે, અન્તાભ સાથેની આ ફફલ્ બોકસ ઓફફસ પર સફળ રહી નહોતી. આ ઉપરાંત રાજેર ખન્ા સાથેની ‘ચક્વયૂહ’ પણ બોકસ ઓફફસ પર ફલોપ રહી હતી. બાસુ ચેટર્જી કલટ ક્ાનસક ફફલ્ ્ાટે જાણીતા હતાં.

બાસુ ચેટર્જીએ ્ાત્ નહંિી જ નહીં પરંતુ બંગાળી ફફલમસ પણ ફડરેકટ કરી છે. આ ઉપરાંત િૂરિર્શનની જાણીતી નસફરયલ ‘્યો્કેર બક્ી’તથી ‘રજની’ પણ બાસુ ચેટર્જીએ જ ફડરેકટ કરી હતી. બાસુ ચેટર્જીએ છેલ્ે વર્શ 2011્ાં બંગાળી ફફલ્ ‘નત્રંકુ’ ફડરેકટ કરી હતી.

બાસુ ચેટર્જીને બે િીકરીઓ છે. સોનાલી ભટ્ાચાય્શ તથા રૂપાલી ગુહા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom