Garavi Gujarat

સાચા સંતોનું જીવન પરોપકારી હોય છે

-

એક

મહાતમાએ વાત લખી છે. એક મહાતમા એક ગામમાં ગયા. સંતનો તો એ ધમ્મ છે કે "સવ્મ જીવ હહતાવહ" સવવે જીવનું હહત કરવું. આનુ હહત કરવું કે આનું હહત ન કરવું એવું સંતને હોય નહીં.

"સરોવર તરૂવર સંતજન અને ચોથા વરસે મેહ પરમારથને કારણે ચારે

ધરાયા દેહ"

સરોવર એટલે તળાવ, મોટા ડેમ એ તળાવ હોય તેમાં માણસ પાણી પીવા જાય, કપડાં ધોવા જાય, નહાય કે મોટા મોટા ડેમમાંથી પાણી લઇને ઝાડને પાય, મોલને પાય એટલે સરોવાર સંગ્રહ કરે છે, એ બીજાને માટે. તરૂવર એટલે વૃક્ષ, ઝાડ કાપે એને પણ છાંયો આપે અને સંતજનનો પણ એ જ ધમ્મ છે કે, જગતના જીવો તાડન હતરસકાર કરે છતાં તેમનું કલયાણ કરવું. આ જીવાતમાને હવષે અનાદિકાળથી માયાના હવકારો પેસી ગયા છે. તે માયાના હવકારો વડે જે આપણે ચોયા્મસી લાખ જનમ ભોગવી આવયા છીએ અને હવે આપણને ચોયા્મસી લાખ જનમ ભોગવવા ન પડે અને આને આ િેહે કરીને આપણી ખામી ભાંગી જાય, તો જ આપણે સતસંગ કયયો કહેવાય.

સંતો તો એ જ કહે છે કે ભાઇ, ધમ્મ કરો, ધયાન કરો, સતસંગ કરો. આ લોકમાંથી માયા ટાળો. સંતો આપણને પોકારી પોકારીને એજ કહે છે. તયારે સંતોને આ િુહનયાનો કોઇ સવાથ્મ હોતો નથી. અમને સાધુને તો બે લૂગડાં જોઇએ અને બે રોટલી જોઇએ એટલું અમને ભગવાન આપી િે છે. ભગવાન આખી િુહનયાને એટલું આપી િે છે તો અમને નહીં આપે? સંતો તો અનેક જીવના કલયાણ માટે આવો િાખડો કરે.

સવાહમનારાયણ ભગવાને પણ સંતોને આજ્ા કરી કે જાવા આખા

દિવસમ ાં

કોઇ એકને

વત ્મ મ ા ન

ધરાવી પછી તમારે જમવું તયારે સતસંગ એટલો હતો નહીં. આ સવાહમનારાયણ મુંડીયા આવયા છે તેને બહાર કાઢો. તે વખતે તો ભૂખ, િુઃખ ને માર, અતયારે તો એવું છે નહીં અમે તો એ બધા વડીલોનું પુણય ખાઇએ છીએ. જમવાનું મળે નહીં, પગે ચાલીને જવું પડતું એવા ઘણા િુઃખો સહન કરીને સંતોએ આ સતસંગ ચલાવયો છે. છતાં પણ મહારાજે સંતોને આજ્ા કરી કે આખા દિવસમાં તમારે એક જીવને વત્મમાન ધરાવીને પછી જમવું સંતો કહે મહારાજ, એમ જ કહો ને કે ઉપવાસ કરડો. અમે ગામમાં જોઇએ તયાં માણસો પથરા મારે છે, તયાં વત્મમાન કયાં ધરાવીએ? સવામીનારાયણ ભગવાને કહ્ં કે તમે િજાખડો કરો તો ખરા. એટલી બધી તકલીફોમાં સંતોએ આ સતસંગ ચલાવયો છે.

એક વાત લખી છે સંત રામિાસની સવાહમનારાયણ ભગવાનના વખતમાં રામિાસ કરીને એક સાધુ હતા. એક ખેડૂત ખેતી કરતા હતા તયાં તે સંત ગયા અને કહ્ં કે હે ભાઇ, તમે ભગવાનું નામ લયો, ભગવાનનું ધયાન કરો. ખેડૂત પોતાની ખેતીનું કામ કરતો હતો, મોલ વાવતો હતો કહે કે, આ બાવહલયું કોણ આવયું છે? કાઢો એને, પણ આ સવામી તો એનો છેડો છોડતા નથી. આ છેડેથી આ છેડે જાય અને કહે, ભગવાનનું નામ લેજો, ભજન કરજો. ખેડતૂને તો એવી કંઇ પડી હતી નહીં. એને જ્ાન નહીં, સમજણ નહીં એટલે બે ચાર લાકડી સવામીને લગાવી િીધી. સવામીને લોહી નીકળી આવયું સાંજે પાછા ગામમાં સતસંગ કરાવવા ગયા કારણ કે, મહારાજે વત્મમાન ધરાવવાનું કહ્ં હતું. પેલા લાકડી મારનાર ખેડૂતને પણ મનમાં એમ થયું અને બીજા માણસોએ પણ કીધું કે આવા સંતને તે માર માયયો એટલે તું જમપુરીમાં જઇશ. સાંજે ગામના ચોરા ઉપર બધા સંતો જતા, સતસંગ કરાવતા, વત્મમાન ધરાવતા હતા. તે વખતે આ ખેડૂત પણ તયાં આવયો. અેને થયું કે મેં આ સાધુને માયા્મ છે માટે મને વત્મમાન નહીં ધરાવે. એણે સંતોને પૂછયું, મને વત્મમાન ધરાવશો? તો કહે હા. આવો તમને પણ વત્મમાન ધરાવશું. એટલે માર ખાઇને પણ સંતો સતસંગ કરાવતા.

મહારાજ કહે કે સંતને હવષે જો એવો પ્ેમ થઇ જાય, તો એનો મોક્ષ થઇ જાય. માટે સત એવો જે આતમા, સત એવા જે પરમાતમા અને સતપુરુષ એટલે આ ધમ્મ, જ્ાન, ભહતિ અને વૈરાગય સહહત હોય તો એ સતપુરુષ કહેવાય અને સતશાસત્ર. સંત બનાવે કોણ? તો સતશાસત્ર. અમે મોટી મોટી વાતો કરીએ પણ શાસત્રના હનયમ પ્માણે ન ચાલીએ તો બરાબર ન કહેવાય.

સવાહમનારાયણ ભગવાને સતસંહગજીવનમાં હદરગીતા કહી છે, એમાં ભહતિમાતાને ઉપિેશ આપયો છે. તયારે માતા કહે છે કે ઘનશયામ, જીવનું કલયાણ કઇ રીતે થાય તે મને કહો. પરીહક્ષતને સાત દિવસમાં મૃતયુ થવાનો શ્ાપ હતો અને શુકિેવજીએ કથા સંભળાવી, તો મારો પણ આ િેહ થોડાક સમયમાં પડી જશે પણ મારો મોક્ષ થાય એવો કોઇ ઉપાપ બતાવો. સવાહમનારાયણ ભગવાને હદરગીતા કહે છે એમાં ધમ્મની, વૈરાગયની, ભહતિની ઘણી વાતો કહી છે. મોક્ષના ઉપાય તરીકે એમાં સંતનો સમાગમ કહ્ો છે. આવા ત્રીસ લક્ષણે યુતિ જે સંત હોય એનો સમાગમ કરશો તો તમારો મોક્ષ થઇ જશે. સવાહમનારાયણ ભગવાને ભહતિ માતાને સાત દિવસ સુધી નારાયણ ગીતા સંભળાવી. જેમ પરીહક્ષત રાજાને કથા સાંભળીને આતમા-પરમાતમાનું જ્ાન દૃઢ થઇ ગયું હતું એમ ભહતિ માતાને પણ આતમા-પરમાતમાનું જ્ાન દૃઢ થઇ ગયું. ભહત્મ માતાને જ્ાન તો હતું જ. પણ આ તો િેખાડું કેમકે આ લોકમાં આવયા હતા.

મહારાજે પણ કહ્ં આ ચાર વાના દૃઢ કરી લેવા. સત અનો જે આતમા, સત વા જે પરમાતમા, સતશાસત્ર અને સતપરૂષ. આ ચાર વાના શોધવા આપણે કયાં જશું? યાત્રા કરવા જશું અને શોધશું? બહરિનાથ જઇએ હહમાલયમાં જઇએ, પુલહાશ્મમાં જઇએ તો આ ચાર વાના મળી જાય અને દૃઢ થઇ જાય. આપણે કેટલા જણા હાલશું? આ ચાર વાના શોધવા કયાં જાશું? દ્ારકા જાશું, બહરિકેિાર જાશું, કોણ હાલશે આમાંથી? મહારાજે કહ્ં ને કે "કો રે મૂકાવે મને આ કાળથી, તો સોંપૂ એને શીશ જી."જે

મને કાળ અને માયામાંથી મુકાવે અેને મારૂં મસતક આપી િઉં. પહેલાં તો હહમાળે હાડ ગાળવા જતા, કાશીએ કરવત મૂકાવવા જતા અને હમણાં તો સવાહમનારયણ ભગવાને િયા કરી છે ને સાચા સંતો અને સતશાસત્રો આપયા છે.

ત્રીસ લક્ષણે યુતિ અેવા સતપુરૂષ મળે તો પળમાં પાવન કરે. તો આપણે પણ એવા સતપુરૂષ શોધી, સંતસમાગમ કરી, આપણી ખામી હોય, તે ટાળી અને સતશાસત્ર એટલે આ વચનામૃત, હશક્ષાપત્રી, ગીતા, રામાયણ, મહાભારત એમાં પણ સંતોના લક્ષણ ઘણા ઠેકાણે લખયા છે, તો આપણે પણ સાચા ભાવે સતસંગ કરી, આ ચાર વાના દૃઢ કરી તે ભગવાનની મૂહત્મમાં પ્ેમ થઇ જાય અને િેહને અંતે ભગવાનની સેવામાં રહી જવાય, તો આ લોકના રાગ માત્ર હનમૂળ્મ થઇ જાય. ભગવાન િયાળુ છે, આપણા પર રાજી થાશે અને પોતાની મૂહત્મનું સુખ આપશે.. માે આપણે બધાએ કાળજી રાખવી.

સવાહમનારાયણ ભગવાને આપણા પર ઘણી િયા કરી છે અને વચનામૃત જેવા શ્ીમુખ વાકયો આપણા સુખના માટે રાખી ગયા. જો આ શાસત્ર ન કયા્મ હોત તો આપણે શું જ્ાન મેળવત? એટલે મહારાજે પોતે હવચાર કયયો કે હમણાં તો હું પૃથવી પર છું એટલે મારા ભતિજનો મારા િશ્મન કરી સુહખયા થાય છે. મારી વાત સાંભળીને પણ સુહખયા થાય છે, પણ જયારે હું આ પૃથવી પરથી અંતધયા્મન થઇશ તયારે મારા ભતિોનું શું? ભગવાને પોતાના ભતિોના ભહવષયનો હવચાર કરી અને પોતાના શ્ીમુખે આવા શાસત્રો લખયા અને આપણા માટે મૂકી ગયા. હમણાંની પેઠે ચાંપ કરીએ ને લાઇટ થાય તેવું ન હતું. તેલના દિવામાં કામ થતું હતું. કયારેક તો ચંરિને અજવાળે પણ મોટા સંતો શાસત્રો કરતા.

 ??  ?? -પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ
-પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom