Garavi Gujarat

ગુરૂ નયાનકદે્ની પદરજથી પવ્ત્ર નગર સુલતયાનપુર

-

ભારતવષ્મની

પહવત્ર ભૂહમમાં જ્ાન, ભહતિ અને વૈરાગયના અલૌદકક ભાવોને વહેતા કરનાર મહાપુરુષ ગુરુ નાનકિેવ પોતાના જીવનકાળ િરહમયાન સુલતાનપુરમાં પણ રહ્ા હતા. બીજાં અનેક સથળોની જેમ એ સથળને પણ મહાપુરુષની પિરજથી પહવત્ર બનવાનું સૌભાગય સાંપડેલું.

પંજાબમાં કપૂરથલા શહેરથી સોળેક માઇલ િૂર સુલતાનપુર છે. એક વખત એની જાહોજલાલી ખૂબ હતી. આજે તો એનો મોટા ભાગનો હવસતાર તૂટીને ઉજ્જડ બનયો છે. છતાં એના જૂના અવશેષો પરથી એની પ્ાચીન ભવયતાનું અનુમાન સહેલાઇથી કરી શકાય છે.

ગુરુ નાનકિેવની બહેન નાનકીનું લગ્ન સુલતાનપુર થયેલું. એટલે એ હનહમત્ે એમને એ શહેરમાં રહેવાનું થયેલું. એની સુખિ સમૃહતરૂપે એ શહેરમાં બે ઐહતહાહસક યાત્રાસથળો આજે પણ જોઇ શકાય છે. આસપાસના હવસતારમાંથી અસંખય સત્રી-પુરુષો અહીં યાત્રાએ આવે છે. એક સથળ છે બેહસાહબ ને બીજું સથળ છે હટસાહબ. એ બંને સથળોનો પદરચય કરવા જેવો છે.

બેરસાહબની જગયા એના નામ-સૂચન પ્માણે બોરડીની જગયા છે. એ બોરડીની પાછળ ઇહતહાસ છે. તહે છે કે, નાનકિેવે નહેરના દકનારા પરની એ જગયાએ બેસીને િાતણ કરેલું અને િાતણની ચીર જમીનમાં રોપેલી. કાળે એ ઘટનાને અમર બનાવવા ધાયું હોય તેમ, એ સથળ પર પાછળથી એક બોરડી થઇ ગઇ. આજે એ બોરડી વરસોથી યાત્રાનું ધામ બની ગઇ છે. તયાં એક હવશાળ ગુરુદ્ારાનું હનમા્મણ કરવામાં આવયું છે. ગુરુદ્ારાની પાછળના ભાગમાં નાનકિેવ િાતણ કરવા બેસતા તે સથાન પણ છે. બેરસાહબના એ સુંિર સથળમાં િર અમાસે મેળો ભરાય છે.

તયાંથી થોડેક છેટે હડસાહબની જગયા છે. કહે છે કે, સુલતાનપુરમાં નાનકિેવ સરકારી નોકરી કરવા ગયેલા તયારે માલ જોખીને આપતી વખતે ‘તેરા’ શબિ આવયો તે વખતે, સૌ કાંઇ ઇશ્વરનું જ છે એવા ભાવમાં, ‘હે પ્ભુ, તેરા તેરા’ એવા ખયાલ સાથે માલ આપતા જ ગયા. હટસાહબ એ પ્સંગની સમૃહત કરાવનારું સથળ છે. તયાં એક બાજુએ નાનકિેવના વખતમાં વપરાતાં તોલમાપનાં સાધનો પણ સાચવી રાખયાં છે. ઉપરાંત, શેરશાહે બંધાવેલી ધમ્મશાળા પણ જોવા જેવી છે.

 ??  ?? - મહાતમા યોગેશ્વરજી
- મહાતમા યોગેશ્વરજી

Newspapers in Gujarati

Newspapers from United Kingdom