Garavi Gujarat

નારીત્વ-નારીશક્તિના પ્ર્વાહને ્વહે્વા દો

- - Isha Foundation

મહિલાઓને

આજકાલ જે તકો મળી રિી છે તેવી તકો માનવતાના ઇહતિાસમાં અગાઉ ક્ારે્ મળી નિોતી. આમ થવાનું એક સીધેસીધું કારણ એ છે કે ટેકનોલોજીએ સૌ કોઇ માટે તકોના દરવાજા ખોલીને સવ્વને સ્પધા્વની સમાન તકો ્પૂરી ્પાડી છે. ટેકનોલોજીએ બધું જ સમાન કરી નાંખ્ું છે. તમે મહિલા િો કે ્પુરુષ, તમે કેટલા આગળ વધી શકો છો તેને મા્પવા શારીરરક તાકાત મિતવની રિી નથી.

આમ છતાં કુદરતે ્પુરુષ અને મહિલા વચ્ે રાખેલો સીધેસાદો જૈહવક ફેરફાર શું છે તે જાણવા આ્પણે તે રીતે મથી રહ્ા છીએ. આ્પણા જીવનના પ્રત્ેક ્પાસામાં પ્રવેશ કરી લીધો છે. જીવનના પ્રત્ેક ્પાસામાં તમારે ્પુરુષ કે મહિલા િોવું જરૂરી નથી. તમે માનવમાત્ર તરીકે કામ કરી શકો છો. ્પરંતુ આજના સમાજમાં આ્પણે આવી બધી બાબતોને તેવી મક્કમતાથી એક જામો ્પિેરાવી દઇને આ્પણે તેવું માની રહ્ા છીએ કે અલગીકરણ કુદરતી માગ્વ જ છે. ્પુરુષ – મહિલાની ભેદરેખા એ તો સામાહજક છે આ્પણે આ ઢાંચામાંથી બિાર નીકળી કામ કરવાની જરૂર છે.

મહિલાઓએ ્પોતાની જાતને જે એક મિતવની વાતથી બચાવવાની જરૂર છે તે છે ્પુરુષ જેવા બનવાના પ્ર્ાસથી દૂર રિેવાની. દીર્વકાળથી ચાલ્ા આવતા આ ઢાંચાના કારણે મહિલા કદાચ એમ હવચારે કે બધું જ તાકાતવર કે ્પુરુષ સવવો્પરી છે. કોણ સવવો્પરી અને કોણ ઉતરતું તે હવચારમાત્ર જ નરજાહત કે હિંમતવાળાઓનો છે. તમે જીવન તરફ નજર માંડશો તો તેમાં તો બધાએ ભજવવા માટેની ભૂહમકા િો્ છે જ.

િાલ્પ્યંત નરજાહતને નારીજાહત કરતાં વધારે મિતવની કે ચરડ્ાતી માનવામાં આવી રિી છે કે, કારણ કે, માનવ તરીકેના આ્પણા અસસતતવના િજારો વષવોમાં આ્પણું મુખ્ ધ્ાન ટકી રિેવા (અસસતતવને ટકાવી રાખવા) ઉ્પર જ રહ્ં છે. એક સમ્ે ખાવાનું ્પામવાનું ્પણ એક ભગીરથ ્પડકારરૂ્પ કામ િતું. છેલ્ા 50 વષ્વમાં આ્પણી આિાર ્પદ્ધહત ્પણ આ્ોહજત થઇ છે. િવે આ્પણે સુ્પર માકકેટમાં જઇને જે ખાવું િો્ તે ખરીદી શકીએ છીએ.

આજના સમ્માં એવું ્પિેલી વખત બની રહ્ં છે કે, માનવી એવા તબક્કે ્પિોંચ્ો છે કે જ્ાં તે તેના ટકી રિેવાના અહભગમને થોડો િળવો બનાવી શકે છે. આ્પણે ટકી રિેવાના અહભગમને થોડો િળવો બનાવી શકીએ તો તમે જોઇ શકશો કે નારીશહતિ કે નારીતવ ્પણ સાિહજક રીતે નોંધ્પાત્ર બનશે. ્પરંતુ કમનસીબે આધુહનક સમાજે ટકી રિેવાની ભાવનાને િળવી કરી નથી ્પછી તે કાર િો્, રર િો્ કે અન્ કાંઇ ્પણ, આ્પણે આડશ ઊભી કરી દેતા િોઇએ છીએ.

િાલમાં સમગ્ર હવશ્વ અથ્વતંત્રો દ્ારા શાહસત કે આહધ્પત્ િેઠળ છે. નાણાં

મિતવની બાબત બને છે ત્ારે નરજાહત આ્પણા સામાહજક ઢાંચાનો મુખ્ હિસસો બની રિે છે. આ્પણે કમનસીબે આ રદશામાં જઇ રહ્ા છીએ. આ્પણે ખાસ કરીને ્પહચિમી સમાજમાં નારીશહતિનો રણી બધી રીતે લગભગ છેદ ઉડાડી દીધો છે. ્પહચિમી સમાજ જેવી સસથહતની િવે તો ભારતમાં ્પણ શરૂઆત થઇ ચૂકી છે.

નર અને નારીજાહતને મહિલા અને ્પુરૂષ તરીકે નિીં ્પરંતુ બે અલગ અલગ ગુણ તરીકે જોવી રિી કારણ કે, આજકાલ એવી ્પણ મહિલાઓ છે, જે ્પુરુષ કરતાં ્પણ વધુ શહતિશાળી છે અને રણા ્પુરુષો ્પણ મહિલાઓ કરતાં વધારે નારીતવવાળા છે. નારીતવએ સાચે જ પ્રસરવું િો્, નારીતવનો પ્રવાિ વિેતો રાખવો િો્ તો આ્પણે એવા સમાજની રચના કરવી રિી કે જેમાં આ્પણા મૂલ્ો જીવનના પ્રત્ેક ્પાસા સુધી પ્રસરે. જ્ારે સંગીત, કળા, પ્રેમ જેવી બાબતો અથ્વશાસત્ર કે અથ્વકારણ કરતાં વધારે મિતવની થા્ છે ત્ારે મહિલાઓએ ્પુરુષો કરતાં ્પણ વધારે ભૂહમકા ભજવવાની થા્ છે. કોઇ એક રર, સામાહજક ઢાંચો, રાષ્ટ્ર કે માનવી્ સમુદા્ ત્ાં સુધી સં્પૂણ્વ નથી નીવડતો કે જ્ાં સુધી મહિલાને ્પૂણ્વ અહભવ્હતિ ના સાં્પડી િો્. તમારે તમારા જીવન, તમારી આસ્પાસ અને સમાજમાં આમ બનવા દેવું રહ્ં, નિીં તો આ્પણે અ્પૂણ્વ જીવન જીવીશું.

આજે સૌ કોઇ મિતવાકાંક્ી છે અને સૌને સફળતા મેળવવી છે. ્પરંતુ તે માટેનો માગ્વ મૂખા્વમીભ્વો િો્ છે. મિતવાકાંક્ાથી દોરવા્ા હવના ્પણ સફળતાને ્પામવાનો માગ્વ છે. તમે તમારી આસ્પાસના સવ્વકાંઇથી હચંતીત િશો તો તમે સવાભાહવક્પણે તમારાથી થતું શ્ેષ્ઠ કરશો અને તેમાં ્પાછી્પાની ્પણ નિીં કરો. મહિલાઓની કામ કરવાની ઢબ આવી િો્ છે. જગતમાં કામ કરવાનો આજ શ્ેષ્ઠ માગ્વ છે.

જ્ારે તમે અંગત મિતવાકાંક્ાથી અલગ રિી કાંઇ ્પણ કામ કરો છો ત્ારે તમે માત્ર તમારા માટે જ નિીં અન્ કોઇ્પણ ના કલ્ાણ કાજે ્પણ રણું બધું કામ કરો ્પણ ખરા. ગલોબલ વોહમયંગ એ માનવ પ્રવૃહતિનું ્પરરણામ છે. આ્પણી આસ્પાસ શું છે તેની હચંતા ક્ા્વ હવના આ્પણે આમ કરતાં રિીશું તો છેવટે ્પુરુષ કે મહિલા, કશું જ રહ્ં નિીં િો્.

આ જગતમાં જો નારીશહતિને વધુ અહભવ્હતિ સાં્પડે તો શેરબજારો કદાચ નવી ઊંચાઇએ ના ્પિોંચે, ્પરંતુ લોકોના ચિેરા પ્રેમાળ બને. તેમ બને અને આવું થા્ તો જીવન વધુ સુંદર બની રિેશે. આમ જોવા જાઓ બધી જ પ્રવૃહતિ માનવ જગતના કલ્ાણ માટે જ થતી િો્ છે. ્પરંતુ આ બધું ભૂલાઇ ગ્ું છે. કારણ કે, નરજાહતની આદત એવી છે કે, ક્ાં્ ્પણ જવું િો્ તો આગળ ્પાછળ જો્ા હવના જ આગળ વધે છે. નારીજાહત ક્ાં્ ્પણ જવા મથતી નથી અને જ્ાં છે ત્ાં વધુ સુખી છે. જો આ બંને ્પાસાને સંતુહલત કરવામાં આવે તો આ્પણે ગમે ત્ાં જઇએ ્પરંતુ, આ્પણે િાલમાં જ્ાં છીએ તેને આ્પણે માણતા રિીશું, જગતમાં આમ જ થવું જોઇતું િોવું જોઈએ.

સદગુરુ સમાથષે

સંવમાદ

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom