Garavi Gujarat

ચંદ્ર -કેતુની યુતતની માનતિક પરેશાની

- M 0 E

જ્ોહતષશાસત્રમાં

ચંદ્ર ગ્રિને મનનો કારક ગ્રિ કહ્ો છે. કોઈ ્પણ જાતકના મનની ્પરરસસથહત જાણવી િો્ તો જનમકુંડળીના ચંદ્રની સસથહતનું હનરીક્ણ કરવું ખાસ જરૂરી છે. જનમકુંડળીમાં ચંદ્ર જો શુભ ગ્રિો સાથે હબરાજમાન િો્ તો જાતક ઝીંદગીભર માનહસક સસથરતા અને શાંહત ભોગવે છે. ્પરંતુ કુંડળીનો ચંદ્ર શહન સાથે િો્ તો હવષ્ોગ, રાિુ સાથે િો્ તો ગ્રિણ ્ોગ જેવા કુ્ોગોનું સજ્વન કરી જાતકને માનહસક ્પીડા અને કષ્ટ આ્પે છે. માનવ શરીરમાં સૌથી અગત્નું અંગ મગજ છે કે જેના સંચાલન વડે સમગ્ર શરીર િરેફરે છે,દોડે છે. હવજ્ાનના મતાનુસાર મગજ એ માનવશરીરનો એનોટોહમકલ ્પાટ્વ કેિવા્. જ્ારે મન એ માનવજીવનનું અદ્રશ્ સંચાલક બળ છે. મનોહવજ્ાન શબદ મન ્પરથી આવ્ો છે. આથીજ જગત ્પર મન એ જ શ્ેષ્ઠ હવજ્ાન અને રફલોસોફીકલ જ્ાન છે. મનને જ્ોહતષશાસત્રમાં ચંદ્ર સાથે સરખાવ્ું છે એટલે જ ચંદ્ર બળવાન િો્ તો જાતક આખી ઝીંદગી િરખા્ છે.

જનમકુંડળીમાં ચંદ્ર શુભ િો્ ્પણ જો તેને કોઈ ક્ુર ગ્રિની બદદુઆની િા્ લાગી જા્ તો જાતક મનથી થાકી જા્ છે. અમે જે અસંખ્ કુંડળીઓનું અવલોકન ક્ુયં તે અનુસાર ચંદ્રને જો સૌથી વધારે કોઈ ગ્રિથી

િેરાનગહત થતી િો્ તો

તે ગ્રિ કેતુ છે. કેતુ અને ચંદ્રની ્ુહતના ્પરરણામો હવષ્ોગ અને ગ્રિણ્ોગ કરતાં ્પણ વધુ ભ્ાનક િો્ છે. જ્ોહતષશાસત્રના પ્રાચીન ગ્રંથ “જાતક ્પારરજાત”માં કેતુ માટે નીચે પ્રમાણે વણ્વન ક્ુયં છે.

“કંડુવસૂરિરિપુકૃત્રિમ કમ્મ મહા મન િોગૈ : સવાચાિહીન લઘુજાત્િગણેશ્ચ કેિુ :

૨૫ ડિસષેમ્બર ૧૯૮૬ નમા જાતકની કુંિળી.

કેતુ જનમકુંડળીમાં ખુજલી,માતાનો રોગ,શત્રુ,બનાવટી કામ કરનારો,િલકા માણસોની સોબત કરાવનારો અને કષ્ટદા્ી મનોરોગ કરનારો છે.

અમે એવા અગણ્-અસંખ્ મનથી દુખી અને માનહસક રોગની હન્હમત દવાઓ લેતા જાતકોની કુંડળીનું હનરીક્ણ ક્ુયં છે કે જેમની કુંડળીમાં ચંદ્રકેતુની ્ુહત આંખે ઉડીને વળગે છે. િમણાં ૧૫ રદવસ ્પિેલા જ ૩૦ જૂન ૧૯૫૪માં જનમેલા એક બિેન અમારી ્પાસે આવેલા તેઓ છેલ્ા ૭ વષ્વથી માનહસક રોગની દવા િેઠળ ્પોતાની ઝીંદગી ગુજારે છે. આજથી ૭ વષ્વ ્પિેલા તેમને ભ્ાનક સવપ્ન આવતાં િતા. અડધી રાતે લટકતું દોરડું તેમને સા્પ જેવુ લાગતું િતું તો ક્ારેક કારણ હવનાજ ભૂત પ્રેતનો ભાસ આભાસ થતો િતો. અકારણ િસવું અને ્પોક મૂકી રડવાની આદતના કારણે તેમના ્પહત આ બિેનને સા્કી્ાહરિક ડોકટર ્પાસે લઈ ગ્ા ત્ારે ખબર ્પડી કે બિેનને હસઝોફેહન્ા નામનો ભ્ાનક માનહસક રોગ છે. ૈઆ બિેનની કુંડળીમાં હમથુન રાહશમાં ચંદ્ર-કેતુની ્ુહત છે.

ચંદ્ર – કેતુની ્ુહત માનહસક રીતે કેવા ગંભીર ્પરરણામો આ્પે છે તે અનુસંધાને એક નવ લોિી્ા ્ુવકની વાત કરીએ. ૨૫ રડસેમબર ૧૯૮૬માં જનમેલા આ ્ુવકને રોજબરોજ માનહસક રોગની ત્રણ થી ચાર ગોળીઓ લેવી જ ્પડે છે અને જો ગોળી લેવામાં સિેજ ્પણ ચૂક કરે તો તે હિંસક બની જા્ છે. એંજીન્રરંગની શ્ેષ્ઠ રડગ્રી િોવા છતાં આ ્ુવકની હવ્પરીત માનહસક સસથહત તેને નોકરી અને છોકરીથી વંહચત રાખે છે. કારણ કે માનહસક અસસથરતાને કારણે લગ્ન અટકે છે અને નોકરીના સથળે તેની નકારાતમક વત્વણૂક તેને ટકવા દેતી નથી. ્ુવકની કુંડળીમાં કન્ા રાહશમાં ચંદ્ર અને કેતુની ્ુહત છે.

ચંદ્ર એટલે મન અને કેતુ એટલે દૈત્ની ્પૂંછ. કેતુ નામનો ્પડછા્ો જ્ારે જનમકુંડળીમાં ચંદ્ર નામના મન સાથે બેસે ત્ારે દૈત્ની આ ્પૂંછ ગમે તેવા મદ્વની ્પણ મૂંછ ઉતારી નાખે છે તેમાં કોઈ શક નથી. આ અમારું હનરીક્ણ અને અવલોકન છે. કારણ કે જ્ોહતષશાસત્ર હસદ્ધાંત નિીં ્પણ સંશોધનનું શાસત્ર છે. તમે ્પણ શોધજો જો આવું કઈ જડે તો જણાવજો અને આવી ્ુહતવાળા જાતકોને ગણ્પહત અથવ્વશીષ્વ ્પુનમના પ્રકાશમાં કરવાનું ખાસ કિેજો. કારણ કે આમ કરવાથી મનને શુભતવનો સંસાર મળશે.

 ??  ??
 ??  ?? ધીએસ્ટ્રો સ્રમાઈલ
ધીએસ્ટ્રો સ્રમાઈલ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom