Garavi Gujarat

છેલ્લી મુલાકાર

-

રજા

લીધા પછી રાજીવ અને સંધ્ા મારા રૂમમાં પ્રવેશ્ા. તેમને મારે જે કહેવાનું હતું, તેનો બોજો મારા મન અને મગજ પર ચડવા લાગ્ો. રાજીવની ચાલમાં બેચેની હતી, જ્ારે સંધ્ા થાકેલીહારેલી દેખાતી હતી.

મારી સામે ખુરશી પર બેઠા પછી બંને પ્રશ્નસૂચક નજરે મારી સાથે જોવા લાગ્ા. સંધ્ાની બીમાર આંખોમાં આશાની ચમક દેખાઈ. ત્ારે મેં મારી નજર રાજીવ તરફ ફેરવી લીધી. ''સંધ્ાનો એક લેબ રરપોર્ટ આવ્ો નથી. પહેલાં આપણે તે લઈ આવીએ.'' રાજીવને મારી સાથે આવવા ઈશારો કરી હું ઊભો થ્ો.

''શું મને કોઈ જીવલેણ બીમારી છે, ડૉકરર સાહેબ?'' સંધ્ાએ સીધો સવાલ ક્યો. તેના આ પશ્નથી મારી બેચેની વધી ગઈ. સંધ્ાના સવાલનો જવાબ મેં રાજીવને આપ્ો. ''આઈ એમ વેરી સોરી, રાજીવ, તારી પત્ીને બલડકેનસર છે. એ બીમારી સામે લડવા મારે અસરકારક દવાઓ નથી અમારી પાસે. તેની સ્થતત રદવસે રદવસે બગડતી જશે. કદાચ ૨ થી ૩ મતહનાથી વધુ નહીં જીવી શકે સંધ્ા.''

આ અશુભ સમાચાર સાંભળી તેનો ચહેરો પીળો પડી ગ્ો. મેં તેને સહારો આપી બેનચ પર બેસાડ્ો. તે બે હાથથી માથું દબાવી બેસી રહ્ો. તે પોતાની જાતને સંભાળી લે તે મારે હું મૂંગો ઊભો રહ્ો. ''હું સંધ્ાને બેહદ પ્રેમ કરં છું, ડૉકરર. તેને તડપી તડપીને મૃત્ુ તરફ જતી નહીં જોઈ શકું.'' તે રડમસ ્વરે બોલ્ો.

''તારે તહંમત રાખવી જોઈએ, રાજીવ. સંધ્ાને તારા સહારાની જરૂર પડશે. કોણ કોણ છે તારા પરરવારમાં?'' ''મારા પરરવારમાં તો બધાં છે. પત્ી, પુત્ર, પુત્રી, માબાપ.'' માથું ઊંચું કરી મને નવી જાણકારી આપી, ''ડૉકરર શમા્ટ, સંધ્ા મારી પત્ી છે એ તમારી ધારણા ખોરી છે.'' ''તો એ તારી શું થા્ છે?'' મારા આશ્ચ્્ટને કાબુમાં રાખી મેં પ્રશ્ન ક્યો. ''ઘણું ઘણું, કદાચ બધું જ, ડૉકરર. જેને હું મારી જાત કરતાં પણ વધું ચાહું છું, એની તજંદગી હવે દગો કરીને અમને દૂર કરી દેશે.'' ''હું તારા રદલની હાલતા સમજી શકું છું, રાજીવ. પ્રેમ જીવનની સૌથી મહતતવની પૂંજી છે, પરંતુ સંધ્ાના પરરવારવાળાઓને આ વાત જણાવી દેવી જોઈએ. તું તેઓને અહીં બોલાવી લે.''

''એના પરરવારવાળાઓને હું ઓળખતો નથી. અહીં તે એક વ્વસા્ી ્ત્રીઓની હો્રેલમાં રહે છે. ત્ાં પણ તેને કોઈની સાથે ગાઢ સંબંધ નથી.'' ''તો પછી તેનો ઈલાજ... '' મેં સવાલ અધૂરો છોડી દીધો. ''હું કરાવીશ, પરંતુ...'' તે ખચકાઈને થોભી ગ્ો.

''પરંતુ શું?''

''ડૉકરર, સંધ્ાને હું આ રીતે રરબાઈને મરતી નહીં જોઈ શકું. મને તેનું દુ:ખ, આંખોમાંથી અળગી થતી આશા, એ બધું મારાથી જોઈ શકાશે નહીં. તમારે હોસ્પરલવાળાઓએ જ સઘળી દેખભાળ કરવી પડશે.'' મને તેની વાત ગમી નહીં. આ માણસ મારા તહસાબે તેની ્ુવા પ્રેતમકાથી દૂર થવાની ભૂતમકા બાંધી રહ્ો હતો. ''અમે ડોકરરો અને નસયો તો અમારી ફરજ પૂરી કરીશું જ, પરંતુ આવા ખરાબ સમ્માં પોતાનાંનો સહારો દદદીનું મનોબળ મજબૂત રાખે છે.'' ભાષણ જેવું આપીને મેં સંધ્ાની પાસે તેને પાછો મોકલ્ો અને લેબની રદશામાં હું ચાલવા લાગ્ો.

પાછા ફરતાં મને થોડું થ્ું. વોડ્ટમાં એક દદદીને જોવા જવું પડ્ું. હું પાછો ફરં ત્ાં સુધીમાં રાજીવ સંધ્ાને તેના રૂમમાં એકલી છોડીને ચાલ્ો ગ્ો હતો.

મારા આતસ્રનર ડૉકરર ગુપ્ા અને નસ્ટ અંજુ પાસેથી મને થોડી વધુ જાણકારી મળી. રાજીવે હોસ્પરલમાં ૨૦,૦૦૦ રૂતપ્ા જમા કરાવી દીધા હતી. બાકીની રકમ વહેલી તકે જમા કરાવશે તેવું આશ્ાસન આપીને તે ચાલ્ો ગ્ો હતો. દદદીને પહેલીવાર આવા દુ:ખદ સમાચાર આપવાની જવાબદારી મારા માથે આવી પડી હતી.

મને સામે જોઈને સંધ્ાએ કશો સવાલ ક્યો નહીં. જે આશાની આછેરી ચમક થોડીવાર પહેલાં મેં તેની આંખોમાં જોઈ હતી તે ગા્બ થઈ ગઈ હતી.

''રોગમાંથી મુતતિ મેળવવા મારે રોગીનું મનોબળ ઘણી મહત્વની ભૂતમકા ભજવે છે, સંધ્ા. અમે તારો સારામાં સારો ઈલાજ શરૂ કરીશું. તને જરૂર ફા્દો થશે.'' મારા પોકળ શબદો મને શાંતત ન આપી શક્ા, ન તો એ શબદોથી સંધ્ાની ઉદાસીનતા દૂર થઈ. સંધ્ાને દાખલ કરવા મારે જરૂરી કા્્ટવાહી શરૂ થઈ ગઈ. તેના ઘરના લોકોનો સંપક્ક કરવાની જવાબદારી ડૉકરર ગુપ્ાને સોંપી દીધી. સંધ્ાના કેસને હું ભૂલી ન શક્ો. તેની તજંદગીનો સમ્ સીતમત હતો અને રદવસે રદવસે તેની તતબ્ત બગડશે આ વ્તુ હું જાણતો હતો. શહેરની મોંઘી હોસ્પરલમાં તેનો ઈલાજ કરવો એ એક ખચા્ટળ કામ હતું. સંધ્ા સાથે મારી બીજી મુલાકાત બપોર પછી કેનસર વોડ્ટમાં થઈ. તે ઘણી નબળી થઈ ગઈ હતી. તેની સાથે થોડો સમ્ તવતાવ્ા પછી મારા મનમાં તેના વ્તતિતવ અંગે કલપના કરવી મુશકેલ નહોતી. એ એક સમ્ે ખૂબ જ સુંદર, આકષ્ટક વ્તતિતવની માતલકણ હશે એવું મને લાગ્ું. તેના નમ્ર અને મધુર ્વભાવે મારં રદલ જીતી લીધું. રાજીવ પ્રત્ેના તેના પોતાના મનોભાવો મારી સમક્ષ આ શબદોમાં વ્તિ ક્ા્ટ, ''એ મારી જાત કરતાં પણ વધુ મારી નજીક છે. તેનો પ્રેમ અને સાથ પામી હું મારી જાતને નસીબદાર માનું છું?'' ''મેં આજ સુધી તને રાજીવની પત્ી સમજી હતી. એક પરરણીતા માનવી સાથે આરલી ગાઢ રીતે જોડવાનું કારણ કહીશ તું?'' મેં રાજીવ સાથેના તેના સંબંધોનું ઊંડાણ જાણવાનો પ્ર્ાસ ક્યો.

''પ્રેમનું કારણ શું હોઈ શકે છે, ડૉકરર સાહેબ?'' તેનું તનદયોષ હા્્ મારા હૈ્ાને ્પશદી ગ્ું, ''તેનો પ્રેમ પામીને મેં બધું પ્રાપ્ કરી લીધું છે. હવે જલદી આ દુતન્ા છૂરી જા્ તો તેનું મને કશું દુ:ખ નથી.'' ''તારો મોંઘો ઈલાજ કરવાનો ખચયો તે ઉઠાવી રહ્ો છે.'' મેં તેને જાણાવવા મારે કહ્ં. ''તેના તસવા્ મારં કોઈ નથી આ જવાબદારી ઉપાડવા મારે.' ડૉકરર ગુપ્ાએ સંધ્ાના કોઈ સંબંધી સાથે ફોન પર વાત કરી અને તેની મદદથી સંધ્ાના તપતા સાથે એ રાતે વાતચીત થઈ. સંધ્ાની ગંભીર બીમારી ખતરનાક છે, એ વાત સાંભળી તેમણે ફોન પર પૂછ્ું, ''તેવા ઈલાજ મારે કેરલો ખચ્ટ થશે ડૉકરર સાહેબ?''

''ખચ્ટ લાખોમાં થશે, પરંતુ આ સમ્ે તમારા સૌની મદદ...'' ''અને બચવાની આશા પણ નથી તેની?'' મને વચ્ે અરકાવી તેમણે તેમનો બીજો સવાલ ક્યો. ''મને દુ:ખ એ છે કે અમે તેને વધુ સમ્ મારે જીતવત નહીં રાખી શકીએ. ક્ારે આવો છો તમે અહીં?'' કેરલીક ક્ષણો મૂંગા રહ્ા પછી તેમણે ગુ્સાભ્ા્ટ અવાજમાં કહ્ં, ''અમારી રજા લઈને એ ગઈ નહોતી. તે રદલહી ્વતંત્ર અને એકલી રહીને મજા માણવા માંગતી હતી અને હવે મળી રહી છે સજા.'' '' આ સમ્ આવી વાતો કરવાનો નથી, સાહેબ.''

''આ સમ્ે અમે શું કરી શકીએ? મારે હજુ બે દીકરીઓને પરણાવવાની છે. રદલહી આવવાનો પ્રોગ્ામ હવે બનાવીશ. તમે જ હવે તેનાં માબાપ છો. તેનું ધ્ાન રાખજો.'' ગળામાં ડૂમો ભરાઈ જવાને કારણે આગળ ન કહી શક્ા અને તેમણે ફોન કર કરી દીધો. રાજેશે રૂતપ્ા ૫૦,૦૦૦ કોઈ જાણીતા માણસ મારફત હોસ્પરલમાં મોકલી આપ્ા, પરંતુ તે સંધ્ાને મળવા મારે ન આવ્ો. આના કારણે મારા મગજમાં તેની ઈમેજ બગડી ગઈ.

પરંતુ સંધ્ાને તેના ન આવવાનો વસવસો નહોતો. તે જરા પણ તવચતલત થઈ નહીં અને મને હસીને કહેવા લાગી, ''ડૉકરર સાહેબ, રાજીવ ઘણો વ્્ત માણસ છે. ફૂરસદ મળતાં તે મને મળવા આવશે. તમે જોજો.'' ''મારા મત મુજબ તો તારા મારે તેણે સમ્ ફાળવવો જોઈએ.'' મારા શબદોમાં ફરર્ાદ હતી. 'તમે તમારી પત્ીને કે પ્રેતમકાને ક્ારે પણ પ્રેમ ક્યો છે, ડૉકરર?'' ''હા ક્યો છે, પત્ીને અને બીજા કોઈને પણ.'' મેં મજાકભ્યો જવાબ આપ્ો. ''ત્ારે તો એ સમજતા હશો કે સાચા પ્રેમમાં અતવશ્ાસનાં મૂતળ્ાં જામી શકતાં જ નથી. એ વાત મારા રદલમાં ઊંડાણમાં વસી છે. તેને રોજ મળવાની જરૂર ન તો પહેલાં હતી અને ન તો આજે છે.'' રાજીવની વાત કરતાં તેના ચહેરા પરનું સ્મત અને તેજ વધી ગ્ાં.

તેના આ અતૂર એવા તવશ્ાસથી હું ઘણો પ્રભાતવત થ્ો. અચાનક પાંચ રદવસ પછી રાજીવ મને માકકેરમાં દેખા્ો. તેને ્પષ્ટ રીતે વાત કરવાનો મોકો હતો. હું તેને રે્રોરનરમાં ખેંચી ગ્ો. કોફીનો ઓડ્ટર આપ્ા પછી મેં નારાજગીભ્ા્ટ ્વરે પૂછ્ું, ''તું તારી બીમારી પ્રેતમકાના હાલચાલ પૂછવા હોસ્પરલ કેમ નથી આવતો? તે તને કેરલો ગાઢ પ્રેમ કરે છે અને તું તેની જરાસરખી પરવા કરતો નથી. શા મારે?

તેણે દુ:ખી ્વરમાં કાનને મસળતાં કહ્ં, ''મારે આવવાની ઈચછા છે, પરંતુ આવીને કરીશ શું? સંધ્ાની પીડા, તેની ખરાબ હાલત તો હું નથી જોઈ શકતો.'' '' જો તેને સાચો પ્રેમ કરે છે તો તારે તહંમત કરી સામનો કરવાની રેવ પાડવી જોઈએ.''''સર, હું પરણેલો છું અને મારે પત્ી તથા ૮ અને ૧૦ વષ્ટના બે પુત્રો છે. તેઓ સંધ્ાથી પરરતચત નથી.'' ''અને આ ડરથી તું સંધ્ાને મળવા નથી આવતો કે ક્ાંક તારી પત્ીને આ સમાચાર ન મળી જા્?'' મેં જરા તીખા શબદોમાં કહ્ં. ''એક કારણ એ પણ છે.'' તેણે ્પષ્ટ ્વરે જવાબ આપ્ો. ''વાહ, તમ્રર રાજીવ, તું સંધ્ાને પ્રેમ કરી શકે છે, પરંતુ જ્ારે તે દરેક ક્ષણે મૃત્ુ તરફ જઈ રહી છે, ત્ારે તેને એકલી છોડી રહ્ો છે? સંધ્ા તારે મારે ઘણી ખોરી ધારણાનો ભોગ બની છે. તેં તેને કદી પ્રેમ ક્યો જ નથી. બસ, તેની ્ુવાની અને સૌંદ્્ટને ભોગવ્ાં છે.'' ગુ્સામાં મારો ્વર ધૂ્રજી ઊઠ્ો. ઘણીવાર સુધી તે માથું દબાવી બેસી રહ્ો. પછી જ્ારે માથું ઊંચું ક્ું ત્ારે આંખોમાં પીડાના દેખાવ હતા. તેના તરફથી આરલી સંવેદવશીલતાની આશા રાખી નહોતી. આના કારણે મારા હૃદ્ને ધક્ો લાગ્ો.

''તમે મને ખોરું સમજો છો, ડોકરર,'' તેણે ભાવુક ્વરમાં જવાબ આપ્ો, ''જો હું કમજોર થઈ સંધ્ાને મળવા એકવાર પણ જઈશ, તો પછી સમાજ અને પરરવારમાં ઊભી થ્ેલી ઈમેજ અને આબરૂની પરવા ક્ા્ટ તવના તેની સાથે રહીશ. પછી મારા પર કાબૂ નહીં રાખી શકું. ઘણો ડરં છું તેને મળતાં.'' મારી ૧૫ વષ્ટની પ્રેસકરસ દરતમ્ાન મેં ભાગ્ે જ કોઈ માણસના અવાજમાં આરલું દુ:ખ અને તડપ અનુભવ્ાં હતાં. મેં તેને સમજવાની કોતશશ કરી અને તેના પ્રતત મારા મનમાં એક ઊંડી સહાનુભૂતતના ભાવ જાગૃત થ્ા. આ મુલાકાતની એરલી અસર તો જરૂર થઈ હતી. રાજીવ તરફથી સંધ્ાને દરરોજ ફૂલોનો ગુલદ્તો લેવા લાગ્ો. કેનસર અને દવાઓની આડઅસરો સામે લડતી સંધ્ા મારે આરલી વાત પણ આનંદનો ખજાનો ભરવાવાળી બની ગઈ. સંધ્ાના ઈલાજ સાથે જોડા્ેલી દરેક વ્તતિ તેનો મીઠો ્વભાવ, કોમળ હૃદ્ અને અસીમ સહનશીલતાને કારણે તેની પ્રશંસક બની ગઈ. તસ્રર અંજુને તેણે રાજીવની સાથેની પ્રેમકથાનો મુખ્ અંશ સંભળાવ્ો. સાથે એ બંને વચ્ેની તમત્રતાનો સંબંધ મજબૂત બનતો હતો.

સમ્ની સાથે સાથે સંધ્ાની તતબ્ત ખરાબ થઈ. શારીરરક કષ્ટો વધતાં હાલવાચાલવાનું પણ બોજારૂપ બની ગ્ું. તેના જીવનની ગાડી ઝડપભેર તજંદગીના ઢોળાવ પર દોડવા લાગી. તેની જીવન્ાત્રાનો અંત હવે હવે ઝાઝો દૂર નહોતો રહ્ો. અનેક રદવસોથી ચાલતી રહેલી ખાંસી અચાનક ન્ુમોતન્ામાં ફેરવાઈ ગઈ. તેના લોહીમાં રોગ સામે લડવાની શતતિ ઘણી ઘરી ગઈ હતી. નાછૂરકે અમારે તેને આઈ.સી.્ૂ.માં મોકલવી પડી.''ડોકરર સાહેબ, મને લાગે છે કે હું હવે વધુ રદવસ જીવતી નહીં રહું. તમારો ઘણો ઘણો આભાર...'' શ્ાસ ફૂલવાને કારણે તેને બોલવામાં મુશકેલી પડતી હતી. મેં તેના મોં પર હાથ રાખી તેને ચૂપ કરી અને કોમળ ્વરે કહ્ં, ''નાની બહેને આભાર માનવાની કોઈ જરૂર નથી. તું ઝડપથી સાજી થઈને ફરી વોડ્ટમાં પાછી આવી જઈશ.'' ''એક વાત પૂછું તમને?'' ''પૂછ.'' ''રાજીવ સાથે તમારી મુલાકાત થા્ છે?'' ''૨-૩ વાર મળ્ા હતા અમે.'' થોડીવાર તવચાર ક્ા્ટ પછી તેણે ધીમા અવાજે પૂછ્ું, ''શું તે મારી અરથીને કાંધ આપવા આવશે?''

''તું ઈચછે છે કે તે આવે?'' ક્ારે પણ કશું ન

માંગનારી છોકરીએ આવો સવાલ કરતાં મને આશ્ચ્્ટ થ્ું. ''તેના તસવા્ મારં આ શહેરમાં બીજું કોઈ નથી. ઓરફસમાં સાથે કામ કરનારા, હો્રેલની કેરલીક સાહેલીઓ, માબાપ, ભાઈબહેન, સગાંઓથી દૂર મારી અરથીને રાજીવની કાંધ મળી જા્ તો...'' તેનું ગળું આમ બોલતાં ભરાઈ આવ્ું. ''રાજીવને હું જરૂર વાત કરીશ અને મને મોરો ભાઈ માન્ો છે તો હવે તું મારી જાતને આ શહેરમાં એકલી ના સમજીશ.'' મેં તેના ગાલને પ્રેમથી થપથપાવ્ો ત્ારે તે હસી પડી. અમારી અંતતમ મુલાકાત બની રહી. જ્ારે તે સંપૂણ્ટ ભાનમાં હતી. આઈ.સી.્ુ.માં ગ્ા પછી તેની હાલત સતત બગડતી ચાલી.

રાજીવને તે રદવસે ફોન કરી મેં સંધ્ાની ઈચછા જણાવી દીધી. ''તેની આ ઈચછા જરૂર પુરી કરીશ. અરથીને કાંધ દેવા મારે હું આવીશ, ડૉકરર શમા્ટ.'' તેણે મને આશ્ાસન આપ્ું, ત્ારે એ વાત મેં સંધ્ાના કાનમાં કહી. તે શાંત ચહેરે મલકાઈ.

આખરે જે થવાનું હતું તે જ થ્ું. તમામ સારવાર હારી ગઈ અને મોત જીતી ગ્ું. ૧ મતહનો અને ૨૫ રદવસ હોસ્પરલમાં તવતાવ્ા પછી સંધ્ા ભ્ંકર પીડામાંથી મુતિ થઈ. મોતના ખોળામાં સુઈ ગઈ. એ દુ:ખદ ઘરના સવારે ૧૧ વાગ્ે બની. એ પછી અસનિસં્કારની જવાબદારી મેં ઉપાડી લીધી. રાજીવને તમામ સૂચના એક કલાક પહેલાં આપી દીધી હતી. ''શું તે તેની અંતતમ્ાત્રાના સમ્ે કાંધ આપવા આવશે?'' જ્ારે તેણે વાતચીત કરી ત્ારે કશો તનણ્ટ્ ન કહ્ો ત્ારે મેં તેને સીધો સવાલ પૂછવાનું ્ોગ્ માન્ું. ''આજે મારી વાઈફનો જનમરદવસ છે. હું મારી સાસરીમાં સહપરરવાર આવ્ો છું એરલે મારા આવવાનું શક્ નથી.'' તેનો આવો જવાબ સાંભળી હું કશું ન બોલ્ો અને ફોન કર કરી દીધો. સંધ્ાનો અસનિસં્કાર મેં ક્યો. તેના ઓળખીતાઓમાં વધુ હોસ્પરલના માણસો હતાં, જે તેના અંતતમ સં્કાર સુધી રોકા્ા. ત્રીજા રદવસે અસ્થ લેવા તે ્થળે ગ્ા ત્ારે ત્ાં રાજીવને હાજર જોઈ મને આશ્ચ્્ટ થ્ું. ''સંધ્ાનાં અસ્થ હું કોઈને લેવા નહીં દઉં. તમે મારી સાથે મારી ઓરફસ સુધી આવશો? ત્ાં એક ખૂણામાં તેને હુ દાબી દઈશ, ડૉકરર સાહેબ.'' તેણે દુ:ખભ્ા્ટ ્વરે મને કહ્ં. ''અસનિદાહ સમ્ે તું પણ સામેલ થ્ો હોત તો સારં થાત.'' ઈચછા ન હોવા છતાં રદલમાં ખૂંચતી વાત મારાથી કહેવાઈ ગઈ. ''સર, પરમ રદવસે ખરેખર મારી પત્ીનો જનમરદવસ હતો.'' ''છતાં પણ તું આવી શક્ો હોત.'' ''આવવાની ઈચછા હોત તો આવી શકત, પરંતુ બીમાર, કમજોર અને મૃત સંધ્ાને જોવાની તહંમત નહોતો કરી શક્ો.'' ' જો તહંમત કરી હોત તો તે તબચારીની અંતતમ ઈચછા પૂરી થઈ જાત.'' મેં દુ:ખભ્ા્ટ ્વરે કહ્ં. અચાનક રાજીવ ભાંગી પડ્ો અને પોતાની બે હથેળીઓમાં મોં છુપાવી રડવા લાગ્ો. ''હું કેરલો કા્ર, કેરલો ્વાથદી માનવી છું કે જેને મેં મારા જીવથી પણ વધુ ચાહી હતી તેની અંતતમ ઈચછા પણ પૂરી ન કરી શક્ો.''

તેની આંખોમાં આંખો પરોવી મેં તેને ગંભીરતાપૂવ્ટક સમજાવ્ો, ''રાજીવ, તે તેનાં જીવતાં જ તેને એક અલગ પ્રકારની કાંધ આપી. તેના ઈલાજ પાછળ ૩-૪ લાખ રૂતપ્ા ખચ્ટ કરવો એ સામાન્ વાત નથી.''

''પૈસા ખચ્ટ કરવા એ કોઈ મોરી વાત નથી, સર. હું પરણેલો હોવાના કારણે ઈચછા હોવા છતાં સંધ્ાને છેલ્ા ઘણા રદવસથી સાથ ન આપી શક્ો. સમાજના ભ્ે મને કા્ર બનાવી દીધો.'' ''રાજીવ, સંધ્ાને તારા પ્રેમ પર પૂરો તવશ્ાસ હતો. તારી સાથે જોડા્ેલી ્ાદો તેના છેલ્ા કષ્ટમ્ સમ્માં તેનો સહારો બની રહી. તેના છેલ્ા રદવસોમાં જો તેં તેને અલગ રીતે તારા ખભાનો સહારો ન આપ્ો હોત તો તેનું મૃત્ુ ખરાબ બની જાત. તે અતભમાન અને આતમસનમાન સાથે મૃત્ુને ભેરી ન હોત. મારી તવનંતી છે કે તું તારા અપરાધબોધમાંથી મુતિ બની જા. તું જે કરી શકતો હતો તેને તેં સારી રીતે કરી પ્રેમનું કરજ ચૂકવ્ું છે.'' મારા આ શબદો સાંભળી રાજીવના ચહેરા પર થોડું તેજ આવ્ું. આંખો વડે મારો આભાર માનવાનું તેને અધૂરં લાગ્ું. એરલે તે મને વળગી પડ્ો. પછી અમે બંને સારા તમત્રોની જેમ સંધ્ાના અસ્થ વીણવા લાગ્ા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom