Garavi Gujarat

પરમાથનિ લ્કેત્ દ્ારા લરશ્વ પયાનિરરણ દદ્ લ્લમત્ે રૈલશ્વક અગ્રણીઓ્ા રેલિ્ાર્ું આયોજ્

-

રવશ્વ પયા્ચવરણ રદવસ રનરમત્ે ગત સપ્ાહે ગલોબલ ઇનટરફેઇથ વોશ અલાયનસ અને ઋરરકેશના પરમાથ્ચ રનકેતન આશ્મ દ્ારા ઐરતહારસક ઓનલાઇન સરમટનું આયોજન કરવામાં આવયું હતું. આ બંને સંસથાઓ દ્ારા આ શ્ેણીમાં કોરવડ19 સંદભભે સાતમા સવ્ચધમ્ચ ઓનલાઇન વેરબનારનું આયોજન કરવામાં આવયું હતું.

આ કાય્ચક્રમમાં યુનાઇટેડ નેશનસ એનવાયન્ચમેનટ પ્રોગ્ામ, યુરનસેફ, વોટર સપલાય એનડ સેરનટેશન કોલાબોરેરટવ કાઉબનસલ (WSSCC), યુનાઇટેડ રીરલરજયનસ ઇરનરશએરટવ, પાલા્ચમેનટ ઓફ વલડ્ચ રીરલરજયનસ, રશફટ નેટવક્ક, અપરલફટ, ઇનટરફેઇથ રેઇનફોરેસટ ઇરનરશએરટવ દ્ારા સહયોગ આપવામાં આવયો હતો.

આ વેરબનારની પ્રેરણા પરમાથ્ચ રનકેતનના પ્રેરસડેનટ પૂજય સવામી રરદાનંદ સરસવતીજીએ આપી હતી. GIWAના સેક્રેટરી જનરલ સાધવી ભગવતી સરસવતીજીએ પેનલના સભયોની ઓળખ કરાવી હતી અને કાય્ચક્રમનું સંરાલન કયું હતું.

આ વરભે યુનાઇટેડ નેશનસ એનવાયન્ચમેનટ ડેની ઉજવણીનો મુખય રવરય બાયોડાયવરસ્ચટી હતો. તેના પરથી વેરબનારનો મુખય રવરય ‘મૂરવંગ ફ્ોમ યુનાઇટેડ નેશનસ ટુ અ યુનાઇટેડ રક્રએશનઃ રરિરજંગ સાયનસ એનડ ફેઇથ ઇઝ ધ સોલયુસનસ’ રખાયો હતો.

આ ભાવના સાથે, આ વેરબનાર દ્ારા બહુપક્ીય કરટબદ્ધતા અને રવશ્વના સવ્ચધમ્ચના અગ્ણીઓ,

આં ત ર સ ર ક ાર ી સંસથાનો અને મ ા તૃ ભૂ રમન ા જૈવવૈરવધય અને કુદરતી પયા્ચવરણની વયવસથાની સુરક્ા માટે વૈજ્ારનકોએ માનવતા દશા્ચવવા અનુરોધ કયયો હતો. વૈરશ્વક કોરોના વાઇરસ મહામારીમ ાં થ ી બહાર આવવા માટે પ્રરતરષ્ઠત પેનરલસ્ટસ અને વયરતિઓએ તમામ સહયોગ અને એકતા દશા્ચવી હતી.

પેનરલસ્ટસ અને વતિાઓમાં પૂજય સવામી રરદાનંદ સરસવતીજી, ઇનટરનેશનલ ડાયરેકટર ઓફ ઇનટરરીલીજીયસ અફેસ્ચ, અમેરરકન જયૂશ કરમટી, ઇઝરાયેલના ર્બી ડેરવડ રોસેન, જરમયત ઉલેમા-એરહનદ, ઇબનડયાના સેક્રેટરી જનરલ મૌલાના મહમૂદ મદની, યુનાઇટેડ નેશનસના રેરસડેનટ કોઓરડ્ચનેટર રેનાટા લોક-ડેસસેરલઅન, યુરનસેફના પ્રરતરનરધ ડો. યાબસમન અલી હક, વોટર સપલાય એનડ સેરનટેશન કોલાબોરેરટવ કાઉબનસલ, જીનીવાના એબકઝકયુરટવ ડાયરેકટર સયૂ કોટીસ, સાધવી ભગવતીજી, યુનાઇટેડ રીરલરજઅનસ ઇરનરશએરટવ, સાન ફ્ાબનસસકોના એબકઝકયુરટવ ડાયરેકટર રેવ. રવકટર કઝાનજીઅન, ઇકોશીખ, નેશનલ શીખ કેમપેઇન-અમેરરકાના પ્રેરસડેનટ ડો. રાજવંત રસંઘ, પયા્ચવરણરવદ્ ડો. સુરનતા નારાયણ, રીસજ્ચનસ એનડ ઇકોલોરજસટ મેગેઝીન-યુકેના એરડટર ડો. સરતશ કુમાર વગેરેનો સમાવેશ થાય છે.

આ તમામ મહાનુભાવોએ વત્ચમાન સમસયા તથા તેના રનવારણ અંગે મારહતીપ્રદ, સમથ્ચ અને સકારાતમક રરા્ચ કરી હતી. આવનારા સમયમાં કોરોના વાઇરસ સામે એકતા દશા્ચવવા, પયા્ચવરણની જાળવણી અને રવશ્વ શાંરત માટે ધ ગલોબલ ઇનટરફેઇથ વોશ અલાયનસ એલાયનસ દ્ારા આવા અનોખા વેરબનાસ્ચના રનરંતર આયોજનો થતા રહેશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom