Garavi Gujarat

કુંિળીમાં ક્ા ગ્રહ્ોગો નિસંતાિ કરે છે?

-

કુંડળીમાં

પાંરમું સંતાન સ્ાન, સંતાનકારક ગુરૂ, પાંરમાં્ી પાંરમા એટલે નવમાં ત્ા ગુરૂ્ી પાંરમા સ્ાનના બળાબળ પર્ી સંતાનસુખ, સંતાન સા્ે લેણદેણનો રવરાર કરવામાં આવે છે. આજે કુંડળીમાં કેટલાક શાસત્ીય યોગોનો પરરરય મેળવીશું કે જેને લઇને સંતાનસુખ મળી શકતું ન્ી.

• બુધ અને શુક્ર સાતમા સ્ાનમાં હોય તેમજ જળ રારશમાં ગુરુ પાંરમા સ્ાનમાં અને રંદ્ર્ી આઠમા સ્ાનમાં પાપગ્રહ હોય તો રનસંતાન યોગ બને છે.

• રો્ા સ્ાનમાં પાપગ્રહ હોય, લગ્નમાં રંદ્ર અને ગુરૂ હોય અને આઠમા સ્ાનમાં કોઇ સૌમય ગ્રહ (રંદ્ર, બુધ, ગુરૂ, શુક્ર) ન હોય અને મંગળ પડ્ો હોય તો સંતાનસુખ સાંપડતું ન્ી.

• લગ્નમાં પાપગ્રહ હોય, લગ્નેશ બળ વગરનો પાંરમા સ્ાનમાં હોય અને રો્ા સ્ાનમાં રંદ્ર હોય તો રનસંતાન યોગ બને છે.

• રો્ા સ્ાનમાં પાપગ્રહ હોય, સાતમા સ્ાનમાં શુક્ર હોય તેમજ દશમા સ્ાનમાં રંદ્ર હોય તો રનસંતાન યોગ બને છે.

• તમામ પાપગ્રહો (શરન, મંગળ, રાહુ અ્વા કેતુ) રો્ા સ્ાનમાં પડ્ા હોય તો રનસંતાન યોગ બને છે.

• પાપગ્રહો લગ્ન, બારમા, પાંરમા અને આઠમા સ્ાનમાં રહેલો હોય તો રનસંતાન યોગ બને છે.

• રંદ્ર અને ગુરૂ લગ્નમાં રહેલો હોય અને શરન અ્વા મંગળ સાતમા સ્ાનમાં રહેલો હોય તો રનસંતાન યોગ બને છે.

• લગ્નમાં મંગળ, આઠમે શરન, પાંરમા સ્ાનમાં સૂયથિ રહેલો હોય તો રનસંતાન યોગ બને છે.

• પાંરમા સ્ાનમાં તમામ પાપગ્રહો રહેલા હોય તો રનસંતાન યોગ બને છે.

• રંદ્ર્ી આઠમા ભાવમાં તમામ પાપગ્રહો રહેલા હોય તો રનસંતાન યોગ બને છે.

• લગ્નેશ અને બુધ લગ્ન રસવાય કેનદ્ર (૪, ૭, ૧૦) માં રહેલો હોય તો રનસંતાન યોગ બને છે.

• લગ્ન સાતમા, નવમા અને બારમા સ્ાનમાં પાપગ્રહો પડયા હોય અ્વા શત્ુ રારશમાં શત્ુ વગથિમાં હોય તો રનસંતાન યોગ બને છે.

• લગ્નમાં અને બીર્ ભાવમાં અ્વા બારમા સ્ાનમાં ક્રુર ગ્રહો (શરન, મંગળ, રાહુ અ્વા કેતુ) હોય અને સાતમા સ્ાનમાં શુક્ર હોય તો કુળનો નાશ કરનાર યોગ બને છે.

• લગ્નેશ નીર રારશ અને નીર નવાંશમાં હોય. છઠ્ા સ્ાનમાં પાપગ્રહો હોય અને લગ્નમાં માંરદ (ઉપગ્રહ) હોય તો કુળનો નાશ કરનાર યોગ બને છે.

• ભાગયેશ બારમા સ્ાનમાં હોય અને લગ્નેશ અસતનો હોય તો કુળનો નાશ કરનાર યોગ બને છે.

• લગ્નમાં શરન હોય તો કુંટુંબનો નાશ કરવાના યોગ બને છે.

• સાતમા સ્ાનમાં મંગળ હોય તો વંશનો નાશ કરવાના યોગ બને છે.

• રારેય કેનદ્રમાં ક્રુર ગ્રહો અને બીર્ સ્ાનમાં પણ ક્રુર ગ્રહ હોય તો કુળનો નાશ કરનાર યોગ બને છે.

• દશમે રંદ્ર, સાતમે શુક્ર અને નવમા સ્ાનમાં પાપગ્રહો હોય તો કુળનો નાશ કરનાર યોગ બને છે.

- પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

Newspapers in Gujarati

Newspapers from United Kingdom