Garavi Gujarat

તમે પણ પીકુના ભાસકકોર (અમમતાભ)ની માફક કબજીયાતના મિકાર છકો ?

-

કબજીયાતની

તકલીફને મોટાભાગના વયક્તિ આપસૂઝથી કે પછી નાનામોટા ઊપચારથી નભાવી લેતા હોય છે પરંતુ કબજીયાતની તકલીફે ક્પકુ ફફલમના ભાસકોર (અક્મતાભ બચ્ચન) ને જે રીતે હેરાન-પરેશાન કરી મૂકયા હતા, તેવી કબજીયાતને તો સૂઝબૂઝથી આયુવવેફિય ઊપચારથી મટાડે જ છૂટકો !

ક્પકુ ફફલમમાં ફિકરી પીકુ (ફિપીકા પિુકોણ) ના ક્પતાના પાત્ર ભાસકોર કે જે અક્મતાભે ક્નભાવયું છે, તે ભાસકોરનું પાત્ર પોતાની તક્બયત બાબત સતત ઊચાટ અનુભવે છે. ભાસકોર પોતાને, ‘કોઈ ક્બમારી તો નહી થઈ જાય ને ?’ એવી સતત ક્ચંતા અનુભવે છે. વારંવાર શરીરનું ટેમપરેચર માપયા કરવું. બલડપ્ેશર મપાવયા કરવું, અને સૌથી મોટી ફફરયાિ કબજીયાતની કયાયા કરવી, જેવાં કારણોસર ફિકરી ક્પકુનુ સતત ધયાન ખેંચયા કરે છે. આપણી આસપાસ પણ કેટલાયે વયક્તિઓ ભાસકોરની માફત સતત કોઈને કોઈ શારીફરક ફફરયાિથી ક્ચંક્તત રહેતા હોય છે. તેમાં પણ કબજીયાત એ આ બધામાં સવયાસામાનયપણે જોવા મળતી તકલીફ છે. કબજીયાતને કારણે પેિા થતી શારીફરક આડ અસર કરતા પણ કબજીયાતના હાઊથી થતી માનક્સક, આડઅસર, રોગીના શરીરને તો થાય છે જ, સાથોસાથ રોગીની સારસંભાળ લેતા કુટુંબીજનો પણ રોગીની કબજીયાતના ભરડામાં લપેટાઈને પીડાય છે.

શું કબજીયાત આટલું બધુ ધયાન માંગ લે, તેવી તકલીફ છે ? સામાનય વયક્તિ માટે જવાબ આપવાનો હોય, તો કહી શકીએ, ‘ના. કબજીયાત ક્વશે આટલું ધયાન આપવું જરૂરી નથી. થોડી સાવચેતી અને ઊપાયો પૂરતા છે.’ પરંતુ ભાસકોર જેવા તબીયત ક્વશે સતત ક્ચંક્તત રહેતા વયક્તિનું ધયાન શરીરની િરેક નાની-મોટી ક્રિયાઓ પર જ કેનદ્ીત થઈ જાય છે. તેમાં પણ પરંપરાગત રીતે આટલા વર્ષોથી ક્નયક્મત રીતે સવારે ક્નતયરિમમાં મળપ્વૃક્તિ થઈ જતી હોઈ, જયારે તેમાં ફેરફાર અનુભવાય તયારે કબજીયાતથી થતી તકલીફ કરતાં, કબજીયાત બાબતની ક્ચંતાથી થતી શારીફરક, માનક્સક અને સામાક્જક અસર વધુ અનુભવાય છે. વધુ સંવિેનશીલ સવભાવની સત્રીઓ અને વૃદ્ધ વયક્તિઓમાં આવું થતું હોય છે.

કબજીયાત િું છે ?

જયારે આંતરડામાંથી શરીર n

માટે તયજવા લાયક મળ, વધુ પ્માણમાં સૂકો થઈ જાય અથવા આંતરડાના સ્ાયુઓ અને નાડીઓની નબળાઈને કારણે શરીરને મળતયાગ કરવામાં જોર કરવું પડે અથવા લાંબા સમયાંતરે

મળપ્વૃક્તિ થાય. સામાનય રીતે િરરોજ સવારે એક થી ત્રણ વાર મળપ્વૃક્તિ થઈ શકે છે. તો કોઈ વયક્તિ અઠવાફડયામાં ત્રણથી ચાર વાર મળતયાગ કરે છે. પરંતુ મળતયાગ કરવામાં કઠીનાઈ ન થવી તથા મળતયાગ પછી શરીરમાં હલકાપણું અનુભવવું એ સામાનય છે.

આથી ક્વપફરત ખૂબ કઠીનતાથી મળતયાગ થવો, મળપ્વૃક્તિ પછી શરીરમાં હલકાપણાંનો અનુભવ ન થવો એ કબજીયાત જેમાં કયારેક મળ પૂરેપૂરો મળાશયથી બહાર નીકળી શકતો નથી.

કબજીયાત થવાના સંભક્વત n

કારણો –

પાણી ઓછું પીવું. ભોજનમાં n

રેસાનો, પ્વાહી ખોરાકનો અભાવ.

ભોજનમાં લેવાતા ખાદ્યપિાથષો n

તથા ભોજનના સમયમાં ફેરફાર થવો જે મોટાભાગે ટ્ાવેક્લંગ િરમયાન અનુભવાય છે.

ઊંઘ પૂરતી માત્રામાં ન થવી. n

ક્ચંતા, ભય, ઊચાટ, શોક જેવા વાયુ પ્કોપ થાય તેવા કારણો

હાયપોથાપરોફડઝમ, n

પાફકકિસનસફડક્સઝ (વૃદ્ધોમાં તે કારણ હોઈ શકે), મલટીપલસકલેરોક્સસ, અપચો, પાચનસબંક્ધત રોગ.

ફડપ્ેશન, IBS, ઇફટંગ ફડસોડયાર n

જેવા રોગ

ગભાભાર્સ ા, મળાિયનું કેનસર

પરીક્ષણ આર્શયક ખરૂં ?

જો કબજીયાતના લક્ષણો અચાનક અનુભવાય, મળપ્વૃક્તિ સાથે વાછુટમાં પણ અવરોધ જણાય તો કોલનોસકોપી, બેફરયમ ટેસટ જેવા પરીક્ષણની જરૂર પડે. પરંતુ સામાનય રીતે થતી કબજીયાતમાં પરીક્ષણની જરૂર નથી હોતી.

કબજીયાતનકો ઊપચાર

કબજીયાતના કોઈપણ n

ઊપચાર કરતાં પહેલાં ફિવસમાં 8 થી 10 ગલાસ પાણી પીવું, ભોજન ક્નયત સમયે શાક, કચુંબર, સૂપ કે પાતળી િાળ, ઋતુનાં ફળો – ચીકુ, પપૈયા, કેળા આ ઉપરાંત જલિારૂ, કાળીદ્ાક્ષ, વરીયાળી, પાલક, ગાજર, મેથી, તાંિળજો જેવા ખાદ્ય પિાથષોનો ભોજનમાં અનુકૂળતાનુસાર ક્નયક્મત ઊપયોગ કરવો.

એરંડ ભૃષ્ટ હરડે – ક્વજયા n જાક્તની હરડેના ચૂણયાને 100 ગ્ામ પાવડરમાં 20 ગ્ામ ફિવેલનું મોણ નાખી હલકુ શેકવું. આ ચૂણયા 1 થી 4 ચમચી રાતે સૂતા સમયે, ગરમપાણી સાથે આવશયતિાનુસાર લેવું. માત્રા વયક્તિ િર વયક્તિએ બિલાઈ શકે.

ક્વરેચન ચૂણયા – મીઠીઆવળ n

150 ગ્ામ, જેઠીમધ 50 ગ્ામ, વરીયાળી 50 ગ્ામ, આમલસારોગંધક 50 ગ્ામ, સાકર 300 ગ્ામ – આટલા પાવડરને મીકસ કરી તેમાંથી આવશયતિાનુસાર 1 થી 4 ચમચી પાવડર રાત્રે સૂતા સમયે પાણી સાથે લેવું.

ઈસબગુલની ભૂકી n

આંતરડામાંથી મળને ઢીલો કરી, ધક્ો મારી બહાર કાઢવા માટે અસરકારક છે. ઈસબગુલ સાથે સરખા ભાગે ક્ત્રફળા ચૂણયા પણ લઈ શકાય. ઈસબગુલ સાથે પાણી લેવું. વૃધધો અને બાળકો, સગભાયા માટે અસરકારક છે.

સગભાયા સત્રીએ બને તયાં સુધી n

જલિારૂ, કાળીદ્ાક્ષ પાણીમાં પલાળી ખાવા જેવી મૃિુક્વરેચન થશે.

કબજીયાતથી અજંપો અને n

અજંપાથી કબજીયાત થતી હોય તેઓ માટે તો ક્પકુ ફફલમના રાણા (ઇરફાનખાન)એ જે ભાસકોરને સાંતવન આપયું તે સૌથી વધુ અસરકારક છે.

ભાસકર પોતાનાં ગામમાં n

સાયકલ પર લટાર મારી, કચોરીઓ ખાઈને ફરલેકસ થયો કે તરત આંતરડા પણ ફરલેકસ થયા, તેમ ફરલેકસેશન પણ કબજીયાતનો સચોટ ઈલાજ છે.

 ??  ??
 ??  ?? ડકો. યુર્ા અયયર આયુર્વેદદક દફમિમિયન
ડકો. યુર્ા અયયર આયુર્વેદદક દફમિમિયન

Newspapers in Gujarati

Newspapers from United Kingdom