Garavi Gujarat

કોરોનાના દદદીને સાજાં થયા બાદ પણ થાક, શ્ાસ લેવામાાં તકલીફ પડી શકે

-

કોરોનાના દદદીઓઓમાં ઘણા મહિનાઓ સુધી વધુ થાક અને શ્ાસ લેવાની તકલીફ રિી શકે છે. આ ચેતવણી હરિટનની સૌથી મોટી સરકારી આરોગ્ય એજનસી નેશનલ િેલથ સહવવિસ (NHS) એ કોરોનાના દદદીઓ માટે જાિેર કરી છે.

NHSના વૈજ્ાહનકોનું કિેવું છે કે, કોરોના વાઇરસની અસર શરીર પર લાંબા સમ્ય સુધી રિી શકે છે. કોરોનાથી સવસથ થ્યા પછી શરીર પર તેની ખરાબ અસર કેટલા સમ્ય સુધી રિેશે િાલમાં તેના પર સંશોધન ચાલી રહ્ં છે. મેમાં NHSના વૈજ્ાહનકોએ કોરોનાના ગંભીર લક્ષણો પર ચચાવિ કરી િતી જેમાં સટ્ોક, કકડની કડસીઝ અને અંગના કા્યવિમાં ઘટતી જતી કા્યવિક્ષમતા પર બેઠક ચાલી િતી.

આ બેઠકમાં NHSના વૈજ્ાહનકોનું કહ્ં િતું કે કોરોનામાંથી કરકવર થ્યા પછી એવા દદદીઓની સંખ્યા વદારે િશે જે સામાન્ય જીવનમાં પરત ફરવામાં સક્ષમ નિીં િો્ય. ખાસ કરીને કોરોના દદદીઓ માટે બનાવવામાં આવેલી NHS િોસસપટલમાં ગ્યા અઠવાકડ્યે એવા દદદીઓ કરકવર થ્યા જે સારવાર પછી લાંબા સમ્યથી કોરોના સામે સંઘરવિ કરી રહ્ા િતા. એજનસીનું કિેવું છે કે,

આ મોડેલ દેશમાં િવે કોરોનામાંથી કરકવર થનારા દદદીઓ માટે ઉપ્યોગમાં લેવામાંઆવશે જેથી, તેમનું મેનટલ કડસઓડવિર, શ્ાસ લેવામાં તકલીફ અને હૃદ્ય રોગોના કોસ્પ્લકેશન સાથે લડવામાં મદદ કરવામાં આવી શકે.

NHSએ અગાઉ એક ચેતવણી જારી કરતાં કહ્ં િતું કે, જે લોકોના શરીરમાં કોઇપણ પ્રકારનું ડેમેજ થ્યું િો્ય તેમને કરકવર કરવામાં અમે મદદ કરીશું.

NHSના ચીફ એસ્ઝ્્યુકટવ હસમોન સટીવેનસ કિે છે કે, આપણો દેશ રોગચાળાની બિુ નબળી સસથહતમાંથી

પસાર થઈ રહ્ો છે, િવે આપણે તેમાંથી કરકવર થ્યા બાદ સામે આવનારા પકરણામો પર બચવાની રીતો પર કામ કરવાની જરૂર છે. હસમોન સટીવેનસના જણાવ્યા અનુસાર, કોરોનાથી સાજા થતાં દદદીઓને ટ્ેકક્યોસટોમી વાઉનડ, હૃદ્ય અને ફેફસાંનું નુકસાન કરપેર કરનારી થેરપી, મસલસ અને સાઇકોલોહજકલ ટ્ીટમેનટની જરૂર પડી શકે છે.

તેમજ, કેટલાક દદદીઓ એવા પણ િોઈ શકે છે કે જેને સોહશ્યલ સપોટવિની જરૂર િો્ય. આ માટે આપણે તૈ્યાર રિેવાની જરૂર છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom