Garavi Gujarat

કેનસરના દદદીઓને કોરોનાના કારણે મૃતયયુનયુાં જોખમ 28 ટકા જેટલયુાં

-

કેનસરના દદદીઓ અને લાંબા સમ્યથી કોઈ બીમારીથી પીડાતા દદદીઓમાં કોહવડ-19ના સંક્રમણને કારણે મૃત્યુનું જોખમ 28% જેટલું છે. અમેકરકા, હરિટન, સપેન અને કેનેડાના કરપોટવિમાં પણ આવા કેસ સામે આવ્યા છે. ઈંગલેનડમાં અલગ અલગ કેનસરના આવા 800 દદદીઓ પર કરસચવિ કરવામાં આવ્યું જે કોરોનાથી પીકડત િતા. તેમનામાં મૃત્યુ દર 28 ટકા જોવા મળ્યો છે. તેમાંથી એવા વૃદ્ધ દદદીઓ િતા જે િાઈ બલડ પ્રેશર અને બીજી સમસ્યાઓથી પીડાતા િતા તેઓને પણ જોખમ વધારે િતુ.

લાનસેટ જનવિલમાં પ્રકાહશત અન્ય એક કરસચવિમાં જણાવ્યા પ્રમાણે, 928 કેનસરના દદદીઓમાં કોહવડ-19નું સંક્રમણ થવા પર તેમને િોસસપટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમાંથી 13% દદદીઓ મૃત્યુ પા્પ્યા િતા. આ આંકડો કોરોનાને કારણે થઈ રિેલા સામાન્ય લોકોના મૃત્યુ દર કરતાં વધારે છે

અમેકરકાની વેનડરહબલટ ્યુહનવહસવિટીના ડેટા સાઈસનટસટ ડો. જેરેમ વાનવિરના જણાવ્યા પ્રમાણે, કરસચવિના પકરણામો દશાવિવે છે કે કેનસરના

દદદીઓમાં જરૂરી સાવચેતી રાખવા માટે ઘણી િોસસપટલોએ કાં તો હવલંબ ક્યયો છે અથવા સંભાળ રાખવામાં ફેરફાર ક્યયો છે. એવા દદદીઓ કે જેઓ અગાઉ કેનસરની સારવાર લઈ ચૂ્્યા છે, તેઓને આ સમ્યે વધુ સાવધાની રાખવાની જરૂર છે.

સારાિ કેનન કરસચવિ ઈસનસટટ્ૂટના િેડ ડો. િાવડવિ બુકરસના જણાવ્યા પ્રમાણે, અમે પ્ર્યાસ કરી રહ્ા છીએ કે મિામારીની વચ્ે કેનસરના દદદીઓને િોસસપટલ ન જવું પડે. ખાસ કરીને એવા દદદીઓ જેમને પિેલાથી જ ફેફસાંની સમસ્યા છે. આવા તમામ દદદીઓને ઘરે જ રિીને વધારે સાવધાની રાખવાની સલાિ આપવામાં આવી રિી છે.

ડો. િાવડવિ બુકરસના જણાવ્યા પ્રમાણે, અમારી કરસચવિમાં સામેલ કેનસરની સારવાર કરાવી રિેલા 50 ટકા દદદીઓમાં કોરોનાની પુસટિ થઈ છે. અન્ય 50 ટકાની સારવાર પૂરી નથી થઈ અથવા શરૂ કરવામાં નથી આવી. એવા દદદીઓ જેઓ કેનસરની હિસટ્ી ધરાવે છે તેમની વધારે સંભાળ રાખવામાં આવી રિી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom