Garavi Gujarat

કોરોનાના મયુકાબલા માટે મચ્છરના બેકટેદરયાના ઉપયોગ અાંગે સાંશોધન

-

કોરોના વા્યરસના વધતા જતા ચેપની વચ્ે, ઉપા્ય શોધવા માટે હવહવધ સંશોધન કરવામાં આવી રહ્ા છે. િમણાં સુધી, પિેલેથી ઉપલબધ દવાઓ દ્ારા કોરોનાનાં લક્ષણોની સારવાર કરવામાં આવે છે. જો કે, િજી સુધી કોઈ હનહચિત દવા અસસતતવમાં નથી. દરહમ્યાન, ચીન અને ્યુનાઇટેડ સટેટસના સંશોધનકારોએ આવા બે બે્ટેકર્યા શોધી કાઢ્ા છે. જે એક ખાસ પ્રકારનું પ્રોટીન બનાવે છે. કોરોના વા્યરસ ઉપરાંત, આ ખાસ પ્રોટીનમાં ડેનગ્યુ અને HIV એઇડસ વા્યરસને હનસક્ક્ર્ય કરવાની ક્ષમતા છે. સંશોધકોના મતે, તેનો ઉપ્યોગ એસનટવા્યરલ દવાઓ બનાવવા માટે કરવામાં આવશે.

િેલથ જનવિલ BioRxiv માં પ્રકાહશત આ સંશોધન મુજબ સંશોધનકારોને આ બે્ટેકર્યા એડીસ એહજ્ટી પ્રજાહતના મચછરની અંદર મળી આવ્યા છે. સંશોધનકારોએ બે્ટેકર્યાના જીનોમ ક્રમનું હવશ્ેરણ ક્યું અને ત્યારબાદ તેમાંથી નીકળેલા પ્રોટીનને ઓળખી કાઢ્ા. સંશોધનકારોએ દાવો ક્યયો છે કે આ પ્રોટીન ઘણાં વા્યરસને હનસક્ક્ર્ય કરવાની સંભાવના ધરાવે છે.

સંશોધકોએ શોધેલા બે્ટેકર્યાના પ્રોટીન, હલપેઝ એનઝાઇમથી સજ્જ છે. કિેવામાં આવે છે કે હલપેઝ પ્રોટીન વા્યરસને હનસક્ક્ર્ય કરવા માટે અસરકારક છે. 2010 માં એક સંશોધન પણ થ્યું િતું, જેમાં જાણવા મળ્યું િતું કે હલપોપ્રોટીન હલપાઝ નામનું રસા્યણ િેપેટાઇકટસ-સી વા્યરસને હનસક્ક્ર્ય કરી દે છે.

થોડાક કદવસ પિેલા થ્યેલી એક શોધ મુજબ, કોહવડ મિામારીના ઇલાજ કરવા છતા પણ કોરોના વા્યરસ ફેફસામાં લાંબો સમ્ય સુધી છુપા્યેલા રિી શકે છે. ચીનમાં એવા મામલા સામે આવી ચુ્્યા છે. જેમા િોસસપટલમાંથી 70 કદવસ બાદ પણ દદદીઓને કોરોના પોહઝકટવ આવ્યા છે. સાઉથ કોકર્યા, મકાઉ, તાઇવાન, હવ્યતનામમાં પણ એવા મામલા સામે આવી ચુ્્યા છે. આ કરસચવિમાં બીહજંગની હશંધુઆ ્યુહનવહસવિટી, એકેડેમી ઓફ હમહલટ્ી મેકડકલ સા્યનસ અને શેંજેન કડસીજ હપ્રવેંશન એનડ કંટ્ોલ સેનટરના શોધકતાવિઓ સામેલ છે. તે હસવા્ય અમેકરકાની કનેસ્ટકટ ્યુહનવહસવિટીના વૈજ્ાહનક પણ કરસચવિમાં સામેલ રહ્ા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom