Garavi Gujarat

જે ન્‍રી મથારથાં બન્થાં એનો બનથાવ્ો છે મને!

અો હૃદય, તે પણ ભલા કેવો ફસાવયો છે મને! જે નથી મારાં બનયાં, એનો બનાવયો છે મને! બરકત વીરાિી 'બેફામ'

-

ઘણાં રોજીંદા આવા અનુભવો થતાં હશે. પરંતુ રવવ જ હૃદયનો આઘાત આટલી ્સુંદર રીતે માત્ર બે લીટીમાં ્સબળતાપૂવકાર રજૂ રરી શરે. ્સં્સારમાં ્સગાં મળે છે - જનમને રારણે. એમને પ્સંદ રરવાનું આપણા હાથમાં નથી હોતું. માતા વપતા, ભાઇ બેન, રારા રારી, મામા-મામી, મા્સા મા્સી, ફોઇ ફુવા, ્સાળા બનેવી, દદયર દેરાણી, જેઠ જેઠાણી, અરે વેવાઇઅોનો ્સંબંધ પણ ઘણી વાર આપણા હાથની વાત નથી હોતી. રવવ રહે છે રે જે મારા બનયા નથી તેમનો મને બનાવીને મને ખરેખર ફ્સાવયો છે. એર વાર ્સગાંઅોની યાદી રરો. જેટલી લાંબી થાય તેટલી. પછી રોણ રોણ તમને ચાહે છે, તમને પ્ેમ રરે છે, તમને પ્ેમપૂવકાર યાદ રરે છે તે જુદા રાગળ પર લખો તયારે ઘણીવાર થશે રે આ બધાંને આપણે "આપણા" માનીએ છીએ. પરંતુ ખરેખર તેઅો આપણાં છે ખરાં?!

રેટલાર વનરટના ્સગાંઅોને એવી ટેવ હોય છે રે જયારે જયારે તેમાંના બે ચાર જણા મળે તયારે તેમની ચચાકાનો વવષય તમે પોતે હશો. તયારે તમને એ જાણીને દુઃખ થશે રે તેઅો તમારી જ વનંદા - રુથલી રરે છે. તયારે એમના હૃદય આઘાત અનુભવે એ ્સહજ છે, પરંતુ એ આઘાત દૂર રાખવો હોય તો વવચારો રે એ બધાં તમને યાદ રરે છે તયારે એમના હૃદયમાં ઉંડે ઉંડે તમારા માટે થોડીર લાગણી તો હશે જ. જે લાગણી ્સંતોષાઈ નહીં હોય અને એવી વણ્સંતોષાયેલી અને ઘવાયેલી લાગણી તમારા પ્તયે રોષ રાઢવા રોઇને રોઇ રારણ શોધતી હોય હોય છે. તમારો જ વવરોધ રરનારા તમારા બેચાર ્સગાં માગકામાં એમને ભેટી જાય એટલે એમને આનંદ થાય અને તમારા પ્તયેનો ગુસ્સો ઠાલવવા તેઅો તમારા વવષે વાતો શરૂ રરે. જો તેમને એથી ્સંતોષ થતો હોય તો તેમને એનો લાભ લેવા દો. છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફફકર શુદ્ધ સોના જેમ જેઅોએ તપાવયો છે મને

- 'બેફામ'

આવા વનરટના ્સગાંઅો તમારી વનંદા રરે, તમને રાંઇર બોલવા રે રહેવા ઉશરેરે અને છતાં ય તમે મન મોટું રાખીને એમને રાંઇ નહીં રહો તયારે તમે અે તપાવેલા શુદ્ધ ્સોના જેવા બનયા છો - ્સવકા દોષ રવહત અને તમારી ઇરયાકા, તમારી વનંદા રરનારા અે વનરટના ્સગાં-સ્ેહીઅોને તમારી વતકાણુંરની જાણ થશે તયારે તેઅો જાતે જ શરવમંદા બનશે એ ચોક્ક્સ છે.

તમારી વાતો તમારી પાછળ રોઇ ન રરે એવું ઇચછતા હો તો તમે જાતે જ તમારં આતમ પરીક્ષણ રરો. જે રાંઇ દોષ હોય તો વનવારવા માટે પ્યા્સ રરો. આપણે આપણી રેટલીર ત્રુટીઅો જાણતા હોઇએ છતાં તે દૂર રરવાની સસથવતમાં ન હોઇએ તયારે વનંદા રરનારાઅો તરફ આપણો ઉશરેરાટ વધે છે. અમુર માણ્સો તમારા માટે શું માને છે તે એટલા માટે મહત્વનું છે. તમે તમારા દોષ, તમારી ત્રુટીઅો જાણીને તે દૂર રરવા ્સતત પ્યત્નશીલ રહેશો તો રોઇને તમારી પાછળ વાત રરવાનું રારણ નહીં રહે. માણ્સે પોતાની દરમત પોતાની પા્સે શું છે? રેવું છે? તે પરથી નહીં પણ પોતાની અંદર શું પડું છે તે પરથી આંરવી જોઈએ. આંતદરર શવતિ મહાન છે. આવથકાર ્સધધરતા રરતાં ચાદરત્યની દરમત વધુ છે. ઇરયાકાથી પ્ેરાઇને રે બીજા માણ્સને હલરો પાડવાની રોવશશ રરનારા પોતાના દુશમનની નબળી રડી રઇ છે તે જાણવા પ્યત્ન રરે છે. અને તે જાણયા બાદ તેના પર તેઅો પ્હાર રરે છે. એટલે આપણે નબળી રડી જાતે જ દૂર રરીએ અને તે ઇરયાકાળુઅોના હાથમાં આવવા ન દઇએ તો ઇરયાકાળુઅોના હાથ હેઠાં પડશે જ.

વનંદાથી ડરવું. વનદાનો રે વનંદા રરનારનો વવચાર રરવામાં ્સમય વેડફવાને બદલે એટલો ્સમય ્સારં વાંચવામાં રે ્સારા વવચારો રરવામાં વાપરીએ તો અંતે લાભ આપણને જ થશે. 'શયદા' જીવન-રમત મહીં એ પણ ખબર નથી,

શું શું ગુમાવી દીધું છે - શું શુ ગુમાવશું ? - શયદા

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom