Garavi Gujarat

કોઇપણ પ્રકથારનો ભેદભથાવ ચલથાવરી ન લેવથા્

-

અમેદરરાના

અશ્ેત નાગદરર જયોજકા ફલોઈડની પોલી્સના હાથે હતયા બાદ વવશ્ભરમાં આક્ોશ ફાટી નીરળયો છે. અમેદરરામાં તો લોરલાગણીનો જ્ાળામુખીની જેમ વવસફોટ થયો છે. તદુપરાંત ફ્ાન્સ, યુરોપ, એવશયા, વરિટન અને ઓસટ્ેવલયામાં વંશીય ભેદભાવ વવરૂધધ લોરો ગુસ્સો ઠાલવી રહ્ા છે. અમેદરરામાં મોટું આંદોલન ફાટી નીરળયું છે. લગભગ ૪૦ શહેરોમાં પદરસસથવત એટલી વણ્સી છે રે ્સત્ાવાળાઓએ તયાં રરફયૂકા લાદવો પડો હતો. પોલી્સ દમનમાં જીવ ગુમાવનાર આવફ્રન અમેદરરન જયોજકા ફલોઈડ માટે ચારે બાજુ ્સહાનુભૂવતનું મોજું ફરી વળયું છે. પોલી્સતંત્રથી લોરો નારાજ છે. લોરોનું આંદોલન વહં્સર બનયું છે. પ્ેવ્સડેનટ ડોનાલડ ટ્મપ પણ આંદોલનની ગંભીરતા અને લોરલાગણીને ્સમજવામાં વનરફળ ગયા છે. તેમણે આંદોલનને ડામવા માટે પોલી્સને છૂટો દોર આપી દીધો છે. આના રારણે આંદોલનરારીઓ અને પોલી્સ વચ્ે અથડામણો ્સજાકાઇ રહી છે. પ્ેવ્સડેનટ ટ્મપ તો આંદોલનને રચડી નાખવા માટે લશરરનો ઉપયોગ રરવાના મૂડમાં પણ હતા.

રોરોનાના રોગચાળાના ્સમયમાં જ આ આંદોલન ચાલી રહ્ં હોવાથી અવધરારીવગકા વચંવતત બનયો છે. સવાભાવવર રીતે જ લોરો આંદોલન રરવા શેરીઓમાં ઉતયાકા હોય તયારે ્સોવશયલ દડસટસન્સંગના વનયમનું પાલન થાય નવહ. લોરો એરબીજાની વધારે પડતા નજીર આવી જાય એમાં રોરોનાનો ચેપ ફેલાવાનું જોખમ વધી જાય.

અમેદરરામાં દાયરાઓ બાદ આવું વહં્સર આંદોલન ફાટી નીરળયું છે. ૧૯૬૮માં માદટકાન લુથર દરંગની હતયા થઇ એ વખતે અશાંવત ્સજાકાઇ હતી. તયાર બાદ છેલાં 52 વષકામાં પહેલી વાર આટલા મોટા પાયે વહં્સા ફાટી નીરળી છે. નયૂ યોર્ક, વશરાગો, દફલાડેસલફયા અને લો્સ એસનજલ્સમાં દેખાવરારોની ્સાથે પોલી્સની ઝપાઝપીના પણ ્સમાચાર છે. બીજી તરફ વરિટનના લંડન, માનચેસટર, લેસટર અને શેફીલડ વગેરે શહેરોમાં જયોજકાની હતયાના વવરોધમાં હજારોની ્સંખયામાં લોરોએ રસતા પર ઉતરીને વવરોધ દશાકાવયો હતો. આ વહં્સાનો ભોગ ભારતીયો પણ બનયા છે. અનેર ભારતીયોના સટો્સકા પર હુમલા થયા છે.

આ આખા ય આંદોલન માટે પોલી્સની બબકાર મનોવૃવત્ અને અશ્ેત લોરો તરફનું તેનું વલણ જવાબદાર છે. જયોજકા ફલોઈડ રોઇ ગેંગસટર રે ત્રા્સવાદી નહોતો. વમને્સોટા સટેટના વમવનઆપોવલ્સમાં ગઇ ૨૫ મેની ્સાંજે જયોજકા ફલોઈડે એર સટોરમાંથી વ્સગારેટનું પેરેટ ખરીદું અને ૨૦ ડોલરની નોટ આપી. સટોરના રમકાચારીને ૨૦ ડોલરની નોટ નરલી હોવાની શંરા જતાં તેણે પોલી્સને ફોન રયયો. થોડી વારમાં જ બે ગોરા પોલી્સ અવધરારી ઘટનાસથળે પહોંચી ગયાં અને જયોજકાને તેના એર વમત્ર ્સાથે સટોર પા્સે પાર્ક થયેલી એર રારમાં બેઠેલો પરડી પાડો. થોમ્સ લેન નામના પોલી્સ અવધરારીએ ફલોઈડને હાથરડી પહેરાવીને રહ્ં રે નરલી ડોલર વાપરવાના આરોપમાં તારી ધરપરડ રરવામાં આવે છે. આ બધું ચાલતું હતું તયાં શોવવન નામનો બીજો એર પોલી્સ અવધરારી આવી પહોંચયો અને તેણે ફલોઈડને પરડીને રારમાં બે્સાડવાનો પ્યા્સ રયયો. ફલોઈડ ફરી નીચે પડી ગયો પરંતુ શોવવને તેનો ઘૂંટણ ફલોયડના ગળા પર દબાવી દીધો. બે બીજા અવધરારીઓ પણ ફલોઈડ ્સાથે બળજબરી રરતા રહ્ાં. ૮ વમવનટ અને ૪૬ ્સેરનડ ્સુધી ફલોઈડની ગરદન પોલી્સના પગ નીચે દબાયેલી રહી. ફલોઇડે આ દરવમયાન છોડી દેવા આજીજી રરતા રહ્ં પણ ખરં રે આઇ રાનટ રિીધ મતલબ રે મારાથી શ્ા્સ લેવાતો નથી. બ્સ આ તેના અંવતમ શબદો હતાં. ગળું દબાવયાની છ વમવનટ બાદ જ ફલોઈડનું શરીર ચેતનાહીન થઇ ગયું હતું. પોલી્સે જોયું તો જયોજકાના પ્ાણપંખેરં ઉડી ગયા હતા. પોલી્સની ક્રૂરતા એટલી હદની હતી રે જયોજકાનું મૃતયું થયું હોવા છતાં તેણે તેની ગરદન પરથી પગ હટાવયો નહોતો. છેવટે પોલી્સે તેને છોડયો તયારે તેનું વનશ્ેત શરીર રોડ પર જ ઢળી પડયું. થોડી વાર પછી એમબયુલન્સ તેને લઇને હોસસપટલ ગઇ જયાં તેને મૃત જાહેર રરવામાં આવયો. ફલોઈડનું ગળું દબાવનારા પોલી્સ અવધરારી શોવવન પર થડકા દડગ્ી મડકારનો રે્સ રરવામાં આવયો છે. પણ એની ્સામે રે્સ અને તેની ધરપરડમાં વવલંબ થયો તયારથી અમેદરરામાં વંશીય ભેદભાવ વવરોધી દેખાવો થઇ રહ્ાં છે. દરેર સથળે આઇ રાનટ રિીધ લખેલા પોસટરો દેખાઇ રહ્ાં છે.

અમેદરરામાં રંગભેદ રે વંશીય ભેદભાવ આજરાલનો નથી. માદટકાન લયુથર દરંગ જેવા અનેર લોરોએ તેની ્સામે અવાજ ઉઠાવવો પડો છે. અમેદરરા વવશ્નું અગ્ણી લોરતંત્ર છે. તેના નેતાઓ ્સમાનતાના દાવા રરતા આવયા છે. છતાં આજે પણ અ્સંખય લોરોને વંશીય ભેદભાવનો ભોગ બનવું પડે છે. અમેદરરા માનવ અવધરારોનું મોટું વહમાયતી છે પણ તયાં જ જયોજકા ફલોઈડ જેવા અ્સંખય લોરોના માનવ અવધરારોનું હનન થાય છે.

રમભાગયે પ્ેવ્સડેનટ ટ્મપ પણ પદરસસથવતની ગંભીરતા ્સમજી શકયા નથી. તેમનું વલણ પણ ગોરી પોલી્સ તરફી વધારે હોવાનું જણાય છે. તેમને રદાચ હાલ દડ્સેમબરની પ્મુખપદની ચૂંટણી જ દેખાય છે. અમેદરરામાં અશ્ેત મતદારો 12 ટરા છે. ટ્મપની ગણતરી રદાચ એવી હશે રે 12 ટરા અશ્ેતોના મત ન મળે તો રંઇ નવહ, બારીની બહુમતી પ્જાના મત મળી જાય એટલે ઘણું.

ટ્મપના ઘમંડી અને માથાફરેલ સવભાવે પણ બળતામાં ઘી હોમવાનું રામ રયું છે. તેમના આવા વલણના રારણે અમેદરરામાં વંશીય ભેદભાવમાં વધારો થયો છે. આજે પદરસસથવત એટલી હદે વણ્સી છેરે વદરષ્ઠ નાગદરરો રે રાજરીય નેતૃતવ રે ્સીટી રાઉસન્સલ જેવી ્સંસથાઓ પોલી્સતંત્રને વવખેરી નાખીને તેની પુનરકાચના રરવાની વહમાયત રરી રહ્ા છે. અમેદરરા આજે એર વૈવશ્ર ્સુપર પાવર છે. વવશ્ના ઘણાં દેશોના લોરો અમેદરરાનું અનુરરણ રરવામાં પોતાની જાતને ધનય માને છે. આવા ્સંજોગોમાં અમેદરરા અને અમેદરરનોની જવાબદારી વધી જાય છે. લોરશાહીમાં ્સમાનતાનો જ મવહમા હોય, ભેદભાવવાળી નીવત રે આચરણ રોઇપણ ્સંજોગોમાં ચલાવી લેવાય નવહ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom