Garavi Gujarat

કોરોનયાવયાઈરસ પછી NHS ની સયારવયાર જુદી જ હશે

-

NHSમાં કોરોનાવાઈરસ સસવાયની સારવાર તુરંત જ ફરીથી શરૂ થઇ જશે એ માની લેવું ખોટુ છે. પરંતુ ઘણી સેવા એવી છે કે જે કયારેય અટકી પણ નથી. દા. ત. પ્રસુસત અથવા ડીસલવરી ( બાળકોના જનમ). બીજી તરફ પહેલાંની તુલનાએ અતયારે સવડડયો અને ટેસલફોન કનસલટેશન વધુ થાય છે અને NHS સટાફ માસક અને વાઇઝસ્સ પાછળથી દદદીઓની સારવાર કરે છે.

સામાનય રીતે અગાઉ 75 ટકા જીપી ફેસ- ટુ- ફેસ કનસલટેશન કરતા હતા. જે દર અતયારે 15 ટકાથી નીચે આવી ગયો છે. પ્રારંસિક ઉતસાહ પછી લાગયું છે કે એનટીબાયોટીકસનો વધુ પડતો ઉપયોગ થાય છે.

રોયલ કોલેજ ઑફ જનરલ પ્રેકકટશનસ્સના અધયક્ષ, માડટ્સન માશશેલે જણાવયું હતું કે ‘’દદદીઓએ સામાનય કસથસતમાં પાછા ફરવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. મને લાગે છે હવે પહેલાની જેમ 80 ટકા કનલટેશન ફેસ- ટુ- ફેસ નહી થાય. દદદીઓને પણ રીમોટ કનસલટેશન વધુ અનુકૂળ છે. સમુદાયમાં વાયરસ ફેલાય છે તયાં સુધી ચેપનું જોખમ રહે છે. તેમ છતાં, ઘણા જી. પી. દદદીઓના બલડપ્રેશર અને ઓકકસજનનુ કોનસનટ્ેશન સસહતના મહતવપૂણ્સ સંકેતો કોઇને પણ જોખમમાં મૂકયા સવના દૂરથી ચકાસી શકે છે.’’

સરિડટશ ડેનટલ એસોસસએશન ( બીડીએ) ના મતદાન મુજબ ઇંગલેનડની 75 ટકા કરતા વધુ ડેનટલ સજ્સરી સોમવાર તા. 8થી ફરીથી શરૂ થવાની અપેક્ષા છે જે એનએચએસના વડાઓ દ્ારા નક્ી કરાઈ હતી. પરંતુ ડેનટીસ્ટસે જણાવયું છે કે તેઓ ચોથા િાગના દદદીઓની સારવાર કરી શકશે. દાંત કાઢવાનો હોય તો સવશેષ પડકારરૂપ છે. ગાઇડનસ કહે છે કે આવી કોઈપણ પ્રસરિયા પછી એક કલાક તે રૂમ ખાલી રાખવો જોઈએ, જે વયવહાડરક અને આસથ્સક રીતે મુશકેલ થશે. જરૂરી પી. પી. ઇ. ની સમસયા પણ છે. બીડીએના અધયક્ષ, સમક આમ્સસટ્રોંગે જણાવયું હતું કે, “સોમવારે ડેનટલ સજ્સરી જાદુઈ રીતે ચાલુ થાય તે અશકય છે અને ખૂબજ પાંખી સેવા મળશે.

રોયલ કોલેજ ઑફ સમડવાઇવસના એકકઝકયુડટવ ડાયરેકટર સબટટે હાલશેવ- લેમે જણાવયું હતું કે ‘’ કેટલીક પ્રેગનેનટ મસહલાઓ તેમની સમડવાઇફસ સાથે સામાનય રીતે ફોન અને વીડડયો એપોઇનટમેનટથી સંપક્કમાં રહે છે. અમને લાગે છે કે વરયુ્સઅલ એપોઇનટમેનટનો ઉપયોગ વધારે થશે અને તે એક ઉન્નત સેવા છે.

નેશનલ ચાઇલડબથ્સ ટ્સટે કહ્ં હતું કે છ અઠવાડડયા પછીની પોસટનેટલ ચેકઅપ માટે કેટલીક નવી માતાઓ ગૂમ થઈ ગઈ છે અને કેટલાક સવસતારોમાં હેલથ સવઝીટસ્સનુ પહરોંચવુ મુશકેલ થઈ ગયુ છે. પરંતુ નવી માતાઓ માટે આ તપાસ મહતવની છે જેથી માનસસક સવાસ્થયના પ્રશ્ો સસહતની કોઈપણ સમસયાઓ ઉિી ન થાય."

કેનસરની સારવાર એનએચએસના વડા ફરીથી પ્રારંિ કરવા માટે પ્રાધાનય આપી રહ્ા છે. અદ્યતન રેડડયોસચડકતસાની સારવાર સુધી પહરોંચવા માટેના હેલથ પ્રોફેશનલસના દબાણ વચ્ે સરકારે જાહેરાત કરી છે કે કેનસરની સવશાળ શ્ેણીને સટીડરયોટેકકટક એબલેટીવ રેડડયોથેરાપી દ્ારા સારવાર આપવાની તૈયારી છે. તેમાં સટાનડડ્સ રેડડયોથેરાપી કરતા ઓછા સત્ોની જરૂર પડે છે અને હોકસપટલની મુલાકાતો ઘટે છે. જો કે તે NHS ના ફક્ત અડધા ટ્સટમાં જ ઉપલબધ છે અને મશીનો ઘણી બધી જગયાએ સબનઉપયોગી પડ્ા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom