Garavi Gujarat

રોગ સામે રસી અને રસી માટે રેસ

-

ઓક્સફર્ડમાં કોરોનાવાયર્સ ્સામે લરત આપવા ્સંભવવત ર્સી પરીક્ષણોમાંથી પ્સાર થઇ રહી છે તયારે ્સરકારે ર્સી માટેના ્સંશોધન પ્ોજેક્ટ્સને આંતરરાષ્ટીય સતરે ભંરોળ આપવાનું ચાલુ રાખયું છે. કોવવર-19 રોગચાળાનું કારણ બનેલા વાયર્સ SARS-CoV-2 ્સામે લરવા માટે આંતરરાષ્ટીય સતરે ર્સીકરણ માટેની શોધ પ્થમ કે્સ શોધાયો તે ્સમયથી જ થઇ ગઇ હતી.

આંતરરાષ્ટીય ક્ષેત્ે ર્સીની શોધમાં યુકે વૈજ્ાવનક ્સંશોધનની શ્ેષ્ઠતા ્સાથે અગ્રણી ભૂવમકા ભજવે છે. તેનો અથ્ડ એ છે કે યુકે ્સરકાર કોવવર-19ના વૈવવિક પ્વત્સાદને દોરવામાં મદદ કરી રહી છે. તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે ઑક્સફર્ડમાં ્સંભવવત ર્સી વવકવ્સત કરવામાં આવી છે અને તેની ક્લિવનકલ ટ્ાયલ ચાલી રહી છે. હેલથ ્સેક્ેટરી મેટ હેનકોકે કહ્ં હતું કે જો ર્સી અ્સરકારક થશે તો યુકે માટેના 30 વમવલયન રોઝ ્સપટેમબર ્સુધીમાં મળી શકશે.

ટ્રાયલ પીરીયડ

આ ર્સીના વનમા્ડણ અને વવતરણમાં મદદ કરતી ડ્રગ્સ બનાવતી કંપની એસટ્ાઝેનેકાએ તાજેતરમાં એક વનવેદનમાં જણાવયું હતું કે “એસટ્ાઝેનેકા તાજેતરમાં જ યુકે ્સરકાર ્સાથે ઓક્સફર્ડ યુવનવવ્સ્ડટીના ર્સી બનાવવાના પ્યત્ોમાં ટેકો આપવા માટે જોરાઈ છે. કંપની ્સપટેમબરથી યુકેમાં ્સપલાય શરૂ કરશે અને ર્સીના ઉતપાદન માટેની પ્વતબદ્ધતા અને થઇ રહેલા એકંદર કામ માટે ્સરકારની આભારી છે."

ઑક્સફર્ડમાં થઇ રહેલા ટ્ાયલ્સ હેરલાઇન્સમાં છે, પરંતુ યુકે, રીપાટ્ડમેનટ ફોર ઇનટરનેશનલ રેવલપમેનટ દ્ારા વવવિભરમાં થઇ રહેલા ર્સી વનમા્ડણના ્સમાન પ્ોજેક્ટ્સ માટે પ્યત્શીલ ઇનટરનેશનલ કોએલીએશન ફોર એપેરેમીક પ્પેર્ડને્સ ઇનોવેશન્સ (CEPI)નું ્સમથ્ડન કરી 210 વમવલયનની ્સહાય આપી રહ્ં છે. CEPI પહેલાથી જ નવ ્સંભવવત ર્સીઓ અંગે ્સંશોધન કરી રહ્ં છે. ઑક્સફર્ડ યુવનવવ્સ્ડટી ટ્ાયલ્સની ્સાથે ્સાથે, ઇમપીરીયલ કૉલેજ ખાતે ટૂંક ્સમયમાં શરૂ થનાર ર્સી ટ્ાયલ માટે યુકે ્સરકારનુ વેક્સીન ટાસકફો્સ્ડ ભંરોળ પૂરં પારે છે.

રસી પહોંચરાડવી

એકવાર ્સફળ ર્સી શોધાઇ જાય પછી તેને વૈવવિક સતરે પહોંચારવી એ આગળનો પરકાર હશે. તેને મદદ કરવા માટે, યુકે, વવવિના 68 ગરીબ દેશોમાં ર્સી પહોંચારનારા વૈવવિક ર્સી જોરાણ ‘ગાવી’માં આગામી પાંચ વર્ડ માટે વરષે 330 વમવલયન જેટલી રકમનું રોકાણ કરનાર છે. 4 જૂને, બોરી્સ જહોન્સન વવવિના નેતાઓની વરયુ્ડઅલ ગલોબલ વેક્સીન ્સવમટનું આયોજન કરનાર છે, જેથી વધુ દેશોને આવી ્સમાન પ્વતબદ્ધતા માટે પ્ોત્સાવહત કરવામાં આવશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom