Garavi Gujarat

કાચ્ર કેર્ર લસણનું અથાણું

-

સામગ્રીઃ ૧ નંગ કેરી, ૧ વાડકી ફોલેલુ લસણ, ૧ નાની વાટકી રાઈના કુરરયા, ૧ ટેબલ સ્પૂન મેથીના કુરરયા, સવાદ અનુસાર મીઠું, 1 ટેબલ સ્પૂન મરચું ્ાવડર, ચ્ટી હિંગ, ચ્ટી િળદર, ૧ વાટકી તેલ

ર્રતીઃ કાચી કેરી અને લસણનું અથાણું બનાવવા માટે સૌપ્રથમ કેરીની (રાજા્ુરી અથવા કેસર ગમે તે લઈ શકાય) છાલ ઉતારી તેને બારીક સમારી લેવી. તયારબાદ તેમાં િળદર મીઠું ચડાવી આખી રાત રાખી મપૂકવી જેથી કરીને તેમાંથી ખાટું ્ાણી છુટું ્ડશે. િવે જેટલી કેરી તેટલું જ સામે લસણ લેવાનુ લસણને ફોલી લેવું. િવે કેરી માંથી ્ાણી હનતારી અને બધી કેરીને ક્ડા ઉ્ર બે થી ત્રણ કલાક માટે કોરી થાય તયાં સુધી સપૂકવી દેવી. તયારબાદ કેરીમાંથી જે ખાટું ્ાણી નીકળે તેમાં ફોલેલા લસણને એક કલાક સુધી ્લાળી દેવુ. િવે કેરી કોરી થઈ જાય. કેરી માં જરા ્ણ ચીકાશ ના રિે અને િાથમાં ચોંટે નહિ એટલે સમજવું કે કેરી સુકાઈ ગઈ છે.િવે લસણને ્ણ ખાટા ્ાણીમાંથી બિાર કાઢી અડધી કલાક માટે કોરુ કરવા માટે સપૂકવી દો. લસણ સપૂકાય જાય તયારબાદ ખમણી ની મદદ થી ખમણી લો. િવે સૌપ્રથમ ગરમ કરવા

મુકો. િવે એક સટીલના વાસણમાં ફરતે રાઈના કુરરયા (ક્રશ કરીને લઈ શકાય) નાખવા વચ્ે મેથીના કુરરયા ગોઠવો વચ્ે ખાડો ્ડી તેમાં ચ્ટી હિંગિળદર નાખ તેલ ગરમ થઇ જાય અને ધુમાડા નીકળતા બંધ થઈ જાય તયારબાદ આ તેલને ્ેલા તૈયાર કરેલા બાઉલ માં રેડી અને ડીશ ઢાંકી દો. િવે થોડીવાર ્છી ડીશ ઉચકી અને હમશ્રણ ઠંડું થઈ જાય તયારબાદ તેમાં શેકેલુ હનમક અને મરચું ્ાવડર નાખવા. િવે રાયતા મસાલાને એકદમ બરાબર હમકસ કરી લો. તયારબાદ તેમાં કેરીના ટુકડા અને લસણ એડ કરી બરાબર હમકસ કરો. તયારબાદ ગરમ કરી ને ઠરી ગયેલું તેલ તેમાં નાખો. બે થી ત્રણ રદવસ સુધી આ અથાણામાં જોતા રિેવું અને જેમ જોઈએ તેમ તેલ એડ કરતા જાવુ જો તૈયાર છે કાચી કેરી અને લસણનું અથાણું જે ખાસ કરીને ચોમાસાની હસઝનમાં ખપૂબ જ સવારદષ્ટ લાગે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom