Garavi Gujarat

કુંભ પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

-

મેષ

(અ.લ.ઈ.)

શુભ દિવસ:

સોમ, બુધ

સંતાનો સા્ે રમત્વત વયાવહાર કરવો રહતાવહ રહેશે. આર્થિક ક્ેત્ે સાનુકૂળ સંર્ગો જળવાઇ રહેશે. આર્થિક રવકાસ સારો ્શે. નોકરી - ધંધાકીય ક્ેત્ે સાનુકુળ સંર્ગો ઉભા ્શે. નુકશાન ્વાની સંભાવના છે. ઉધારી કે ર્મીનગીરી્ી દૂર રહેવું.

તમથુન

(ક.છ.ઘ.) શુભ દિવસ:

સોમ, ગુરૂ, શુક્ર રવરારોમાં અસસ્રતા કાયથિરસસ્ધમાં અવરોધક સારબત ્શે. કુટુંબમાં સામાનય વાદ-રવવાદ કે માંદગીનો પ્સંગ ઉપસસ્ત ્શે. સુખસગવડના સાધનો અંગે સાનુકૂળતાઓ રહેશે. સરકારી લફરામાં સંડોવાવું ન પડે તે અંગે તકેદારી રાખવી રહતાવહ રહેશે.

તિંહ

(મ.ટ.) શુભ દિવસ:

સોમ, બુધ

સુખ સુરવધાના સાધનોમાં વધારો ્શે. આર્થિક નુકશાનના સંર્ગો ઉભા ્શે. જીવનસા્ી અને સંતાનનો સા્ - સહકાર સારો મળશે. પ્ેમને ક્ેત્ે પ્ગરત ્શે. નોકરીધંધાકીય ક્ેત્ે ્ોડાક વાદ-રવવાદની ઘટનાને બાદ કરતાં સાનુકૂળતા જળવાઇ રહેશે.

િુલા

(ર.િ.) શુભ દિવસ:

સોમ, ગુરુ, શરન માનરસક તનાવમાં રાહત અનુભવાશે. અટકેલા કાયયો સંપન્ન ્શે. આર્થિક ક્ેત્ે સાનુકૂળ સંર્ગો જળવાઇ રહેશે, આર્થિક રવકાસ સારો ્શે. રમત્ો, ઓળરખતા, સગા-સંબંરધ આર્થિક બાબતે સહાયભુત રનવડશે. નોકરી - ધંધાકીય ક્ેત્ે સાનુકુળ સંર્ગો ઉભા ્શે. પ્ેમને ક્ેત્ે પ્ગરત સાધી શકાશે.

ધન

(ભ.ફ.ધ.ઢ.) શુભ દિવસ:

બુધ, શુક્ર અરત્ીઓનું આગમન ્શે. રોકાણો ભરવષયમાં લાભદાયક પૂરવાર ્શે. અણધાયાથિ બીન જરૂરી ખરાથિઓને કારણે નાણાંભીડ સર્થિશે, રમત્ો-ઓળરખતાઓ તરફ્ી આર્થિક મદદ મળી રહેશે. સંતાનો પાછળ ખરથિ વધુ ્શે. સત્ીવગથિ્ી સારો સા્-સહકાર મળશે.

(ગ.િ.િ.ષ.) શુભ દિવસ:

સોમ, બુધ, શુક્ર વડીલોની સલાહ સુરન લાભ દાયક પુરવાર ્શે. રહેણાંક, સુખ-સગવડના સાધનો, વાહન અંગે સમસયા સર્થિશે. આર્થિક રસ્રત સારી રહેશે. સંતાન તરફ્ી અસંતોષ રહેશે. નોકરી - ધંધાકીય ક્ેત્ે પ્રતકૂળતા સર્થિશે. જીવન સા્ીનો સા્ - સહયોગ સહાયભુત સારબત ્શે.

વૃષભ

(બ.વ.ઉ.)

શુભ દિવસ:

બુધ, ગુરૂ

વાણી વતથિન પર કાબુ રાખશો. સંબંધો બગડવાની સંભાવના છે. નાણાંકીય દ્રસટિએ પ્રતકૂળ સમય સારબત ્શે. કરજ કરવું પડશે. અણધાયાથિ બીન જરૂરી ખરાથિ નાણાંભીડનું રનરમત્ત ્શે. કુટુંબના સભયો આર્થિક હારન માટે રનરમત્ત ્શે.

કક્ક

(ડ.હ.) શુભ દિવસ:

સોમ, બુધ, ગુરૂ

આર્થિક રોકાણોમાં સાવધ રહેશે. હાની ્વાનો ભય રહેલો છે. કુટુંબ પાછળ ધનનો વયય વધતાં નાણાંભીડ સર્થિશે. સાનુકૂળ સંર્ગો છતાં આવેશ, ઉગ્રતા લાભમાં ઘટાડો કરશે. જીવનસા્ી તરફ્ી અસહકાર રહેશે. ગેરસમજ ગોટાળાના ભોગ બનવું પડશે.

કન્ા

(પ.ઠ.ણ.) શુભ દિવસ:

બુધ, ગુરુ

નોકરી ધંધામાં ફેરફારોનો સામનો કરવો પડશે. પ્વાસમાં પ્રતકૂળતાનો સામનો કરવો પડશે. નોકરી, ધંધામાં સા્ીદાર, ભાગીદાર, ગ્રાહક તરફ્ી સમસયા ખડી ્શે. રમત્ઓળરખતાઓનો સહકાર પણ સારો પ્ાપ્ત ્શે. વાહન હંકારતા સારવવું.

વૃતચિક

(ન.્.)

શુભ દિવસ:

સોમ, શુક્ર, શરન કાયથિકુશળતાને લઇ લોકોમાં પ્ભાવ વધશે. લાંબા પ્વાસો ્શે. કુટુંબમાં કંકાશ ઉભો ્શે, પ્ેમને ક્ેત્ે પ્ગરત ્શે. વાણી પર કાબુ રાખશો તો સમસયાઓ ઉભી ્તી અટકશે. જીવનસા્ીનું આરોગય કે અસહકાર તનાવ ઉભો કરશે. ભાગીદાર સા્ે મતભેદ ઉભા ્શે.

મકર

(ખ.જ.) શુભ દિવસ:

બુધ, શરન

નવા બંધાયેલા સંબંધોમાં આતમીયતા વધશે. આર્થિક સસ્રત સારી જળવાઇ રહેશે પરંતુ કુટુંબના વટ-વહેવાર ર્ળવવા પાછળ ખરથિ પણ વધુ ્શે. નોકરી-ધંધાકીય ક્ેત્ે અડરણોનો સામનો કરવો પડશે. લાભદાયક પ્વાસો ્ાય કે કોઇ શુભ સમારાર સાંભળવા મળે.

મીન

(દ.ચ.ઝ.થ.) શુભ દિવસ: સોમ, ગુરૂ, શરન

પારરવારીક-સામાજીક સમારંભોના ભાગ બનાવાના સંર્ગો ઉભા ્શે. આર્થિક ક્ેત્ે સાનુકૂળ સંર્ગો જળવાઇ રહેશે, આર્થિક રવકાસ સારો ્શે. નોકરી - ધંધાકીય ક્ેત્ે સાનુકુળ સંર્ગો ઉભા ્શે. સંતાન રરંતાનું રનરમત્ત ્શે. લાભદાયક સંજોગો સર્થિશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom