Garavi Gujarat

જોડિયા બહેનોએ પોતાની કલા BAME દ્ારા કર્મચારીઓને શ્રદાાંજલલ આપી

-

- અમિત રોય

સિંઘ જોડિયા બહેનો- અસરિત અને રસબન્દ્ર કૌરે એનએિએિ અને કોસિિ-19ના બંને મોરચે લિી રહેલા િોડરયિ્સને પોતાની કળા દ્ારા શ્રદાંજસલ પાઠિી છે. તેમને એની પ્ેરણા ‘ ગરિી ગુજરાત’ અને તેના િહયોગી અખબાર ‘ ઇસ્ટન્સ આઇ’ ના એક અહેિાલમાંથી પ્ેરણા મળી હતી. 8 મે 2020 ના રોજ ‘ ગરિી ગુજરાત’ ના એક્ઝિ્યુડ્ટિ એડિ્ટર શૈલેષ િોલંકીએ હેલથ િેક્રે્ટરી મે્ટ હેન્કોકનો ઇન્્ટરવયયૂ લીધો હતો. તેમાં તેમણે એસશયન અને બલેક લોકો કોરોનાિાઈરિથી અપ્માણિર રીતે િધારે પીડિત થિા મા્ટે તપાિ કરિા અંગે જણાવયું હતું. તેમાં એિું પણ જણાવયું હતું કરે, એનએચએિના િંચાલન મા્ટે બલેક અને એસશયન કમ્સચારીઓની જરૂર છે.

જોડિયા બહેનાના આ સમશ્ર મીડિયા આ્ટ્સિક્કમાં તેમણે મુગલ િંસકકૃસતના લઘુસચત્ર શૈલીમાં એનએચએિ તથા અન્ય ફ્રન્્ટલાઈન આરોગય કમ્સચારીઓને શ્રદાંજસલ આપી છે. આ ઉપરાંત િરકાર આ ક્ટોક્ટીનું કરેિી રીતે િંચાલન કરે છે તે અને સરિડ્ટશપણા િામે પિકારજનક કસથસતનું કલપના સચત્ર રજયૂ કયું છે.

આ જોડિયા બહેનોએ ભારપયૂિ્સક જણાવયું હતું કરે, આરોગય ક્ેત્રે કાય્સરત એસશયન અને બલેક કમ્સચારીઓના યોગદાન અને તેમના પર િધારાના જોખમને સિશેષ મહત્િ આપિામાં આવયું છે.

તેમણે િધુમાં જણાવયું હતું કરે, આ સચત્રનું કરેન્દ્રસબંદુ એસશયન નિ્સ છે, જેને આધુસનક િેન્્ટ જયોજ્સના સિરૂપે સચત્રમાં રજયૂ કરિામાં આિેલ છે. તે ઘોિા પર િિાર થઇ હાથમાં ભાલા િાથે જાણે કોસિિ-19ના િાઇરિ િામે લિી રહી હોય તેમ દશા્સવયું છે. આ સચત્રમાં કોરોના િાઇરિ િામે લિી રહેલા યોદાઓ િાથે િંકળાયેલી ચીજ-િસતુઓ પણ દશા્સિિામાં આિી છે.

આ ઉપરાંત સચત્રમાં િચ્ે પેન્િેસમક એરિેઝિના નામનું એક સિમાન પણ દશા્સિિામાં આવયું છે. યુકરેમાં આ િાઇરિ પર સનયંત્રણ મા્ટે ક્ોરન્્ટાઇન, ્ટેકસ્ટિંગ અને આઇિોલેશન જેિા માપદિંિો નક્ી કરિામાં આવયા છે તેનો પણ ઉલ્ેખ કરાયો છે. આ બંનેએ તેમના આ્ટ્સિક્ક અંગે જણાવયું હતું કરે, આડ્ટ્સસ્ટ તરીકરે અમે સચત્રના કરેન્દ્રમાં રાજકારણ, િંસકકૃસત અને ઓળખને હિંમેશા અમે કરેન્દ્રમાં રાખીએ છે. તેથી એનએચએિ અને આરોગયના વયાપક ક્ેત્રને સબરદાિિા મા્ટે અમે આ આ્ટ્સિક્ક કોસિિ- 19 િંક્ટનું પ્સતસબંબ છે તે

આપણા િમાજમાં જાહેર કરિા ઇચછતા હતા.

િિાપ્ધાન બોડરિ જહોન્િનને પણ આ સચત્રમાં દશા્સિિામાં આવયા છે. તેઓ નિ્સને પાછળ ચપપુ મારતા અને ઘોિાની લગામ ખેંચતા જણાય છે.

આ ઉપરાંત જહોન્િનના પુરોગામી થેરેિા મે ને પણ સબગબેન િામે દશા્સિિામાં આવયા છે અને તેઓ રિેક્ઝિ્ટ િેલનું રિાકન્િંગ કરી રહ્ા હોય તેિું જણાય છે, અને નિસીિના પગાર િધારાના મુદ્ે પણ િંિદમાં મત અંગે પણ તેમાં ઉલ્ેખ કરિામાં આવયો છે. આ જોડિયા બહેનોએ આ સચત્રમાં પોતાની ભયૂસમકા એક િામાસજક-રાજકીય સનિેદક તરીકરે ભજિી છે. તેમણે કોસિિ-19ના આ સચત્રનું િજ્સન પોતાના સમત્ર, ફ્રન્્ટલાઈન આરોગય કમ્સચારીઓ અને િાઇરિના કારણે મૃતયુ પામેલા લોકોને અપ્સણ કરિા મા્ટે કયું છે.

તેમણે આ આ્ટ્સિક્ક તૈયાર કરિામાં પોતાના હાથથી સચત્રનો અને કોમપયુ્ટરની ડિસજ્ટલ ઇમેજનો ઉપયોગ કયયો છે. અંતમાં આ જોડિયા બહેનો િેન્્ટ જયોજ્સનું એક એસશયન તરીકરે િણ્સન કયું છે, જે સરિડ્ટશ અને અંગ્ેજીતિના િંકુસચત દૃકટિકોણને પિકારે છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom